- નેશનલ
મહિલાએ શાળા માટે કરોડોની જમીન આપી દાનમાં, સીએમ એમકે સ્ટાલિને કહી આ મોટી વાત…
ચેન્નઈ: તમિલનાડુના મદુરાઈમાં એક બેંકમાં કામ કરતી એક મહિલા ક્લાર્કે સરકારી શાળા માટે પોતાની કરોડોની કિંમતની જમીન દાનમાં આપી દીધી છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને મહિલાના આ કાર્યની પ્રશંસા કરી હતી. તેમજ મહિલાને ગણતંત્ર દિવસે સીએમ એવોર્ડથી સન્માનિત કરવાની…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમારા વાળ પણ અકાળે સફેદ થઇ રહ્યા છે? જાણો તેના કારણો
આજકાલ તો લોકોના વાળ અકાળે ગ્રે કે સફેદ થઇ જાય છે. સામાન્યપણે વાળ સફેદ થવાના કારણો જીવનશૈલી, આહાર, મોલેક્યુલર માળખું અને વારસાગત બાબતો હોય છે, પણ આમ અકાળે વાળ સફેદ થવા માંડે ત્યારે આપણને પણ ખબર નથી પડતી કે વાળ…
- નેશનલ
“ભાજપ માટે મણિપુર દેશનો ભાગ નથી…” રાહુલ ગાંધીએ કેન્દ્ર પર સાધ્યું નિશાન
ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત મણિપુરથી થઇ ચુકી છે. આ યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુરના થૌબલમાં એક સભા યોજી હતી જેમાં તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘આજ સુધી ભારતના પ્રધાનમંત્રીને…
- નેશનલ
બાળકનું પોંગલ ડાન્સનું પર્ફોર્મન્સ જોઇ પીએમ મોદીએ કર્યું કંઇક એવું……
નવી દિલ્હી :દેશભરમાં આજે પોંગલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કેન્દ્રીય રાજ્ય પ્રધાન એલ મુરુગનના ઘરે જઇ પોંગલ તહેવારમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદી કાળો કોટ, સફેદ લુંગી અને…
- મનોરંજન
Film: સન્ની દેઓલની ફિલ્મનો એ આઈકોનિક સિન, જેને શૂટ કરતા લાગ્યા હતા બે દિવસ
મોટી થિયેટરોના પડદા પર ફિલ્મ જોવાની મજા અલગ હોય છે, પરંતુ પડદા પાછળના કસબીઓનો સંઘર્ષ દરેક વખતે દેખાતો નથી. આજકાલ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેવા અમુક વીડિયો વાયરલ થતા હોય છે અને તેનાથી સમજાતું હોય છે કે ફિલ્મ શૂટ કરવી…
- નેશનલ
‘ભારત જોડો ન્યાય યાત્રા’ પર ભાજપ નેતાની ટિપ્પણી, પૂછ્યું ‘ન્યાય કોના માટે?’
મણિપુર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં રવિવારે મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઇ ચુકી છે. પૂર્વોત્તર રાજ્ય મણિપુરના થૌબલ જિલ્લાથી આ યાત્રાને રાહુલ ગાંધી તથા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. 20 માર્ચે આ…
- આમચી મુંબઈ
મિલિંદ દેવરા શિંદે જૂથમાં જોડાયા
મુંબઇઃ કૉંગ્રેસના સભ્ય પદેથી રાજીનામુ આપીને પાર્ટીને ઝટકો આપ્યા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા મિલિંદ દેવરા આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા છે. તેમની સાથે મુંબઈ કોંગ્રેસના વિવિધ વિભાગોના પદાધિકારીઓ પણ શિવસેનામાં જોડાયા હતા.…
- સ્પેશિયલ ફિચર્સ
શરીર પર જુદી જુદી જગ્યા ચઢેલા સોજાના ઘરેલુ ઉપાય જાણો
સોજો એ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે, જે શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે અને ક્યારેક તે ખૂબ જ પરેશાન કરનારી સમસ્યા પણ બની શકે છે. શરીરમાં સોજો જેટલો વધારે હોય છે તેટલી તેના કારણે થતી સમસ્યા વધારે હોય છે. શરીરમાં…
- મનોરંજન
‘એક પતિ હોવાને નાતે…’ કરણ જોહરે અંકિતા લોખંડેની કરી તરફેણ, વિકીને આપી આ સલાહ..
Bigg Boss-17માં ગત એપિસોડમાં અંકિતા લોખંડેની સાસુમા એટલે કે વિકી જૈનની માતાએ એન્ટ્રી કરી હતી. એ એપિસોડ ઘણો ચર્ચામાં રહ્યો. શોમાં આવતાવેંત અંકિતાની સાસુએ ધમાધમ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. હવે ‘વિકેન્ડ કા વાર’ના એપિસોડમાં ફરીવાર આ મુદ્દો ઉઠ્યો છે,…
- આપણું ગુજરાત
Uttarayan 2024: ગુજરાતમાં ઠેર ઠેર અકસ્માત, 1,400થી વધુ ઈમરજન્સી કોલ, ત્રણના મોત
અમદાવાદ: દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ સાથે સાથે રાજ્યભરમાં નાના-મોટા અકસ્માતો પણ સર્જાયા છે. અહેવાલો મુજબ 108 ઈમરજન્સી હેલ્પ લાઈન પર અત્યાર સુધીમાં 1,400થી વધુ ઈમરજન્સી કોલ આવી ચુક્યા છે.…