- ઇન્ટરનેશનલ
ઈઝરાયલના ફૂટબોલરે હાથ પર એવું કંઈક લખ્યું તો પોલીસે કરી અટક
ગાઝા સિટી/અંકારાઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના 100 દિવસ પૂરા થઈ ગયા છે ત્યારે બંને બાજુ મોટી જાનહાનિના સમાચાર છે. આ યુદ્ધ અંગે ઈઝરાયલના સ્ટાર ફૂટબોલરે હાથના કાંડા પર એક મેસેજ લખીને મેચ રમવા ઉતરવાને કારણે તુર્કીયે પોલીસે અટક કરી…
- સ્પોર્ટસ
કૂચ બિહાર ટ્રોફીમાં કર્ણાટકના બેટ્સમેને રચ્યો ઇતિહાસઃ મુંબઇ વિરુદ્ધ ફટકાર્યા અણનમ 404 રન
બેંગલુરુઃ કર્ણાટકના બેટ્સમેન પ્રખર ચતુર્વેદીએ બીસીસીઆઇની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ કૂચ બિહાર ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો હતો. તેણે આ અંડર-19 ટુનામેન્ટ્સની ફાઇનલમાં મુંબઈ સામે 404 રનની અણનમ ઇનિંગ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારા ટેસ્ટ ક્રિકેટની એક ઈનિંગમાં 400 રન કરનાર…
- નેશનલ
ભારતમાં પહેલીવાર જોવા મળ્યું આવુ રીંછ, IFS અધિકારીએ કહ્યું કે ભારતમાં હજુ ઘણું શોધવાનું બાકી છે
આપણે બધાએ રીંછ જોયું છે. મોટાભાગે તો આપણે રીંછને કોઈ પ્રાણી સંગગ્રહાલયમાં જ જોયું છે. બધા જ જાણે છે કે રીંછ સફેદ રંગનું કે પછી કાળા રંગનું હોય છે. જો તમને કોઈ કહે કે તમે બ્રાઉન રંગનું રીંછ જોયું છે…
- આમચી મુંબઈ
‘અટલ સેતુ’ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં સામેલ 1,300થી વધુ લોકો બીમાર
મુંબઈ: અટલ સેતુના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં હાજર રહેલા અંદાજે 1,300થી વધુ લોકો બીમાર પડ્યા હોવાની માહિતી રાયગઢ જિલ્લાના આરોગ્ય અધિકારીએ જાહેર કરી હતી. મુંબઈ અને નવી મુંબઈને જોડતા અટલ સેતુના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં એક લાખ કરતાં વધુ લોકો સામેલ થયા હતા. મુંબઈ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેને જોખમઃ કંટ્રોલ રુમમાં હુમલો કરવાના ફોનથી મુંબઈ પોલીસ એક્શનમાં
મુંબઈ: ઘણી વાર લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈને ડરાવા માટે અને ધમકાવા માટે કરતા હોય છે. અને ઘણીવાર ફેક ફોન કોલ કરીને પણ કોઈને ધમકાવતા હોય છે. અને પછી આવા અજાણ્યા ગુનેગારોને પોલીસ તેમના આઈપી એડ્રેસ કે લોકેશન દ્વારા શોધતી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી, એવી ઠંડી પડશે કે…
Gujarat Weather Forecast: આજે ગરમ કપડા વગર વાસી ઉતરાયણમાં લોકો પતંગની મજા માણતા જોવા મળી રહ્યા છે. પરંતુ શક્યતાઓ ઘણી છે કે આગામી દિવસોમાં લોકો જાકીટ અને સ્વેટર વગર જોવા નહિ મળે. કારણ કે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને મહત્વની…
- ધર્મતેજ
મકર સંક્રાંતિ પર 30 વર્ષ બાદ બન્યો છે આ યોગ, આ છ રાશિઓને થઇ જશે બખ્ખા
જ્યારે સૂર્યદેવ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. આ વખતે મકર સંક્રાંતિએ ઘણા શુભ યોગ બની રહ્યા છે, જેને કારણે સિંહ, વૃશ્ચિક સહિત કેટલીક રાશિઓને અપાર ધનલાભ થવાની શક્યતા છે. તો…
- ઇન્ટરનેશનલ
ગેટ્સ ફાઉન્ડેશને હેલ્થ ઈનોવેશન માટે 8.6 બિલિયન ડૉલરના રેકોર્ડ વાર્ષિક બજેટની જાહેરાત કરી
દાવોસઃ બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને સોમવારે 2024 માટે 8.6 બિલિયન અમેરિકન ડોલરનું સૌથી મોટું વાર્ષિક બજેટ જાહેર કર્યું હતું અને જણાવ્યું હતું તે આ બજેટનો એક ભાગ હેલ્થ ઈનોવેશનને આગળ વધારવા માટે ખર્ચવામાં આવશે. આ બજેટ ગત વર્ષ કરતા…
- સ્પેશિયલ ફિચર્સ
2020થી અમીરોની સંપત્તિ બમણી થઈ છે પરંતુ પાંચ અબજ લોકોની આવક ઘટી છે અને તેનું કારણ બીજું કોઈ નહિ પણ….
વર્ષ 2020થી અમીરોની સંપત્તિ બમણી થઈ છે, જ્યારે પાંચ અબજ લોકોની આવકમાં ઘટાડો થયો છે. વર્ષ 2020માં કોરોના વાઇરસ મહામારીના કારણે વિશ્વભરમાં મંદી આવી હતી. આ મંદીના કારણે ઘણા લોકોને નોકરી ગુમાવવી પડી હતી અને તેમની આવકમાં ઘણા મોટા પ્રમાણમાં…
- નેશનલ
ચંદીગઢમાં મેયરની ચૂંટણી બનશે રસપ્રદ, AAP સાથે ગઠબંધન થશે તો કૉંગ્રેસ નામાંકન પાછું ખેંચશે
ચંદીગઢઃ ચંદીગઢમાં મેયરની ચૂંટણી ખૂબ જ રસપ્રદ થવા જઈ રહી છે. અહીં સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન મેયરની ચૂંટણી લડવા જઈ રહ્યું છે. બંને પક્ષો વચ્ચે ગઠબંધનને લઈને વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બંને પક્ષોના…