- આમચી મુંબઈ
આ મુંબઈ છે, ઉત્તર પ્રદેશ નહીં: ઉશ્કેરણીજનક વીડિયો બનાવનારા મીરા રોડના તોફાનીની ધરપકડ
મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયાનગર વિસ્તારમાં રામભક્તોની શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યા બાદ એક વીડિયો વાઈરલ કરીને રામભક્તોને ચેતવણી આપનારા અબુ શેહમા શેખની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. અબુએ પોતાના વાઈરલ વીડિયોમાાં કહ્યું હતું કે…
- આમચી મુંબઈ
નયાનગરમાં ચાલ્યા બૂલડોઝર: રામભક્તોનાં વાહનોની તોડફોડ બાદ તોફાનીઓ પર આકરી કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બે દિવસ પહેલાં કોમી હિંસાનો સામનો કરનારા મીરા રોડના નયાનગર વિસ્તારમાં મંગળવારે સ્થાનિક મનપા દ્વારા બૂલડોઝર ચલાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, રેપિડ એક્શન ફોર્સના જવાનોને આ વિસ્તારમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળવા માટે બંદોબસ્તમાં ગોઠવી દેવામાં…
- સ્પોર્ટસ
પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ધમાલ, ખેલાડીઓ લઈ શકે છે મોટો નિર્ણય
લાહોરઃ પાકિસ્તાનના કેટલાક ટોચના ક્રિકેટરો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેનો તેમનો વાર્ષિક કરાર સમાપ્ત કરવાનું વિચારી રહ્યા છે કારણ કે પીસીબીએ કેટલાક ખેલાડીઓને વિદેશી ટી-20 લીગમાં રમવા માટે એનઓસી આપવાનો ઇનકાર કરી લીધો હતો. વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના નબળા…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયન ઓપનમાં જોકોવિચની આગેકૂચ, 11મી વખત સેમી ફાઈનલમાં
મેલબોર્ન: સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે લગભગ ચાર કલાક ચાલેલી મેરેથોન મેચમાં અમેરિકાના ટેનિસ ખેલાડી ટેલર ફ્રિટ્ઝને હરાવ્યો અને 11મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકોવિચે આ મેચ 7-6, 4-6, 6-2, 6-3થી જીતી હતી. 24 વખતના ગ્રાન્ડ…
- મહારાષ્ટ્ર
પીએમ મોદી માટે સંજય રાઉતે આપ્યું ફરી વિવાદાસ્પદ નિવેદન
નાશિકઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયા બાદ હવે મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ટક્કર શરૂ થઈ છે. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ભાજપ પર નિશાન સાધીને પીએમ મોદી માટે ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.…
- નેશનલ
અયોધ્યા ગયેલાં માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkar સાથે થયું કંઈક એવું કે…
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના રંગમાંથી હજી દેશવાસીઓ બહાર નથી આવી શક્યા ત્યાં ગઈકાલની ઈવેન્ટમાંથી અલગ અલગ વીડિયો અને મજેદાર ઘટનાઓ સામે આવી રહી છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા પહોંચેલા માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkar સાથે કંઈક એવું બન્યું હતું કે…
- આમચી મુંબઈ
મિઝોરમમાં ઘુસી આવેલા મ્યાંમારના 184 સૈનિકોને ભારતે પાછા મોકલ્યા
ગત 17 જાન્યુઆરીએ આંતરવિગ્રહને કારણે મિઝોરમમાં ઘુસી આવેલા મ્યાંમારની સેનાના 184 સૈનિકોને ભારતે પરત મોકલ્યા છે. મ્યાંમારમાં લાંબા સમયથી વંશીય બળવાખોર જૂથો અને લોકશાહી તરફી દળો અને મ્યાંમારની સેના વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે, જેનાથી બચવા માટે મ્યાંમારના સૈનિકોએ ભારતના…
- સ્પોર્ટસ
ICCએ સર્વશ્રેષ્ટ ટેસ્ટ ટીમની કરી જાહેરાતઃ ભારતના સ્ટાર ક્રિકેટરને મળ્યું સ્થાન
દુબઇઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ વર્ષ 2023ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. ટીમની કેપ્ટનશિપ પેટ કમિન્સને સોંપવામાં આવી છે. આ ટીમમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો દબદબો રહ્યો છે. સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં ભારત અને ઈંગ્લેન્ડના બે-બે, શ્રી લંકા અને ન્યૂ ઝીલેન્ડના એક-એક…
- આમચી મુંબઈ
MTHL Project: હાઈ કોર્ટના આદેશ પછી ખેડૂતોને અભૂતપૂર્વ વળતર મળશે
નવી મુંબઈ: તાજેતરમાં ખુલ્લો મુકવામાં આવેલા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) પ્રોજેક્ટના કારણે અસરગ્રસ્ત લોકોને 2014ના કાયદા અનુસાર આર્થિક વળતર આપવાનો આદેશ બોમ્બે હાઈ કોર્ટે સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો)ને આપ્યો છે. આ આદેશને પગલે જમીન સંપાદનને આગલે અભૂતપૂર્વ…
- નેશનલ
સીતામઢી કે જનકપુરી? ક્યાં જન્મ્યા હતા માતા સીતા…
ગઈકાલે અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો, હજારો લોકોએ આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બન્યા. પરંતુ માતા સીતાની વાત આવે તો તેમના જન્મસ્થાનને લઈને અલગ અલગ લોકવાયકાઓ સાંભળવા મળે છે. આજે અમે અહીં તમને માતા સીતાના જન્મસ્થળ વિશે કેટલીક…