- સ્પોર્ટસ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં દારૂકાંડ? અંડર-23 ટીમના ખેલાડીઓની કીટમાંથી દારૂ ઝડપાયો
સી.કે. નાયડુ ટ્રોફી રમવા માટે ચંદીગઢ ગયેલી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંડર-23 ટીમના ખેલાડીઓ જ્યારે રાજકોટ પરત આવી રહ્યા હતા તે સમયે ચંદીગઢ એરપોર્ટ પર ક્રિકેટરોની કીટની કસ્ટમ વિભાગે ચકાસણી કરી હતી, આ તપાસમાં કીટમાંથી 27 બોટલ દારૂ અને 2 યુનિટ…
- સ્પેશિયલ ફિચર્સ
400 કિલોમીટરની ઊંચાઈથી જોવા મળ્યો પૃથ્વીનો અદભૂત નજારો….
જો તમે ક્યારેય ધાબા પર ચડીને દૂર દૂરના ખેતરો જુઓ તો પણ તમને એ એકદમ સુંદર અને આંખોને તરત જ ગમી જેવા તેવા લાગે છે તો તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે 100 કિલોમીટર કે 200 કિલોમીટર પરથી પૃથ્વી કેવી…
- સ્પોર્ટસ
INDvsENG 1st Test: બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેન ફેઈલ; મેચ હારવાનો ડર
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સન્નાટો છવાયેલો છે, ભારતીય ક્રિકેટ ચાહકો ચિંતામાં છે, કેમ કે બીજી ઈનિંગમાં 119 રન પર ભારતની 7 વિકેટ પડી ચુકી છે. છેલ્લી ઇનિંગનો હીરો બનેલો રવિન્દ્ર જાડેજા માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો. હવે ભારતે…
- આમચી મુંબઈ
લોકસભાની ચૂંટણીમાં જંગી જીત હાંસલ કરવાનો રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાનો દાવો
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ્લ પટેલે પાર્ટીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (I.N.D.I.A) નિષ્ફળ જશે કારણ કે લોકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ છે. અને એવો દાવો પણ કર્યો હતો…
- મનોરંજન
થિયેટરોમાં ધમાલ મચાવ્યા બાદ ખિચડી-2ની ડિજીટલ સવારી! આ તારીખે ડિજીટલ પ્લેટફોર્મ પર જોઇ શકાશે
દર્શકોને ખડખડાટ હસાવનારી ફિલ્મ ‘ખિચડી-2: મિશન પાનથુકીસ્તાન’ના OTT પ્રિમિયરની જાહેરાત થઇ ચુકી છે. હંસા, પ્રફૂલ, બાબુજી અને જયશ્રી તેમના અલગ અલગ ગતકડાંથી ફરી એકવાર દર્શકોનું ભરપૂર મનોરંજન કરતા જોવા મળશે. પારેખ પરિવાર 9 ફેબ્રુઆરીએ ZEE-5 પર ધમાલ મચાવશે. View this…
- આપણું ગુજરાત
Gujarat Police: ગુજરાતનું પોલીસ ખાતું ફરી બદનામ! કરોડોના ખંડણી કોભાંડમાં ત્રણ પોલીસકર્મીઓ સામે કેસ દાખલ
રાજકોટ: ગુજરાત પોલીસ વિભાગ માટે ફરી એક વાર કલંક રૂપ કોભાંડનો પર્દાફાસ થયો છે. દેશના ઘણા રાજ્યોમાં ફેલાયેલું ખંડણી રેકેટ ચલવવા બદલ ત્રણ પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. એક અખબારી અહેવાલ મુજબ પોલીસ જૂનાગઢ રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG)…
- આમચી મુંબઈ
કમાઠીપુરામાં લાકડાની વખારમાં લાગેલી આગે એકનો ભોગ લીધો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ચોર બજાર નજીક લાકડાની વખારમાં ગુરુવાર મધરાત બાદ લાગેલી ભીષણ આગમાં ૫૦ વર્ષની વ્યક્તિનું મૃત્યુ થયું છે. લગભગ ૧૮ કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં ફાયરબ્રિગેડને સફળતા મળી હતી, જોકે કુલિંગ ઓપરેશન શનિવાર મોડી…
- આમચી મુંબઈ
‘સ્વચ્છતા સર્વેક્ષણ’માં મુંબઈને ટોપ ટેનમાં લાવવા આસિસ્ટન્ટ કમિશનરોને રસ્તા પર ઉતરવાનું પાલિકા કમિશનરનું ફરમાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘સ્વચ્છતા સર્વેક્ષણ’માં મુંબઈનો નંબર ટોપ ટેનમાં લાવવા માટે મુંબઈના તમામ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને દરરોજ સવારના સાતથી અગિયાર વાગે ‘ઓનફિલ્ડ’ ઉતરવાનું ફરમાન પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલે કર્યું છે. દેશવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણમાં હવે પછી મુંબઈ ટોપ ટેનમાં આવે તે…
- ધર્મતેજ
આજનું રાશિફળ (28-01-24): કર્ક, સિંહ અને મકર રાશિના લોકોની Financial Conditions સુધરશે…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદમય રહેવાનો છે. મિત્રો પર પૂરેપૂરો ભરોસો રાખશો. કોઈ મનોરંજનના કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. આજે તમારે કોઈ પણ કામમાં નીતિ અને નિયમોનું પૂરેપૂરું પાલન કરવું પડશે, નહીંતર મુશ્કેલીમાં ફસાઈ શકો છો. વિદ્યાર્થીઓ કોઈ…
- ઇન્ટરનેશનલ
બ્રિટિશ વેપારી જહાજ પર સમુદ્રમાં થયો હુમલો, ભારતીય નૌસેનાને કહ્યું ‘પ્લીઝ હેલ્પ’
છેલ્લા ઘણા સમયથી લાલ સમુદ્રમાં (Red Sea)સ્થિતિ ગંભીર છે. યમનના હુતી વિદ્રોહીઓ દ્વારા ફરી એકવાર ભયાનક હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં બ્રિટિશ જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. મદદની ગુહાર લગાવતા જ ભારતીય નૌકાદળે (Indian Navy) તરત જ ગાઈડેડ મિસાઈલથી…