- સ્પોર્ટસ
ઘરમાં ઘૂસીને હરાવ્યા: ભારતે ડેવિસ કપમાં પાકિસ્તાનને એની જ ધરતી પર 4-0થી કચડી નાખ્યું
ઇસ્લામાબાદ: ભારતના ટેનિસ ખેલાડીઓ પાકિસ્તાનમાં ટેનિસની ટૂર્નામેન્ટ રમવા ગયા હોવાનો બનાવ છ દાયકા બાદ (60 વર્ષે) પહેલી વાર બન્યો અને એમાં ભારતે પાકિસ્તાનની જ ધરતી પર એના જ ખેલાડીઓનો વ્હાઇટવૉશ કર્યો છે. શનિવારે ભારતે 2-0ની સરસાઈ મેળવ્યા પછી રવિવારે વધુ…
- મનોરંજન
‘ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને વાહિયાત ભૂમિકાઓ મળે છે..’ Vikrant Masseyએ શા માટે કરી આવી ટિપ્પણી?
’12મી ફેલ’ ફિલ્મની સફળતાનો આનંદ માણી રહેલા જાણીતા અભિનેતા Vikrant Masseyએ તેના એક ઇન્ટરવ્યુમાં ટીવી ઇન્ડસ્ટ્રી વિશે એક મોટું નિવેદન આપી દીધું છે. નાના પડદે જે પ્રકારનું કન્ટેન્ટ બને છે તેનાથી પોતે નાખુશ હોવાનું તેણે જણાવ્યું હતું. 27 ઓક્ટોબર 2023ના…
- ઇન્ટરનેશનલ
US એમ્બેસેડરે ભારતને લઈને કહી મોટી વાતઃ ‘QUAD’માં ભારત ડ્રાઇવિંગ સીટ પર છે’
નવી દિલ્હી: જયપુર લિટરેચર ફેસ્ટિવલની 17મી આવૃત્તિમાં ‘હાર્ટ ઓફ ધ મેટર: ક્વાડ એન્ડ ધ ન્યૂ ઈન્ડો પેસિફિક વિઝન’ સત્ર દરમિયાન અમેરિકી રાજદૂત એરિક ગારસેટીએ (US Ambassador Eric Garcetti) મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું હતું કે QUADમાં ભારત ડ્રાઇવિંગ સીટ…
- સ્પોર્ટસ
ભારતે ઇંગ્લૅન્ડને 399 રનનો મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો
વિશાખાપટ્ટનમ: ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હાથમાં આવી રહેલી બાજી ગુમાવી દેનાર રોહિત શર્માની ટીમ ઇન્ડિયાને હવે બીજી ટેસ્ટમાં વિજય મેળવવાની અમૂલ્ય તક છે. યશસ્વી જયસ્વાલની ડબલ સેન્ચુરી, જસપ્રીત બુમરાહના છ વિકેટના તરખાટ, કુલદીપ યાદવના ત્રણ આંચકા અને હવે શુભમન ગિલની…
- આમચી મુંબઈ
મુંબઈગરાને મળશે વધારાનું પાણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈનો પાણીપુરવઠો સંપૂર્ણપણે ચોમાસા પર આધાર રાખતો હોય છે. મુંબઈને સાત જળાશયોમાંથી પ્રતિદિન ૩,૮૫૦ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. વધતી જતી વસતી સામે વધતી પાણીની માગને પહોંચી વળવા અને ચોમાસા પરની નિર્ભરતા ઓછી કરવા માટે…
- આમચી મુંબઈ
પ્રોજેક્ટ્સ માટેનો ખર્ચ રૂ. બે લાખ કરોડ, પણ પાલિકા કંગાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શહેરમાં મોટા પ્રમાણમાં ચાલી રહેલા માળખાકીય પ્રોજેક્ટ માટે મુંબઈ મહાનગરપાલિકા બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચી કરી રહી છે, પરંતુ તેની સામે હાથમાં ભંડોળ ઓછું છે. તેથી પાલિકાએ આવક ઊભી કરવા માટે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં અનેક પગલાં…
- ધર્મતેજ
આજનું રાશિફળ (04-02-24): મેષ, સિંહ અને તુલા રાશિના લોકોને આજે મળશે Good News, પ્રયાસો રંગ લાવશે…
મેષ રાશિના લોકોને આજે પરિવારનો સાથ સહકાર મળી રહ્યો છે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો. તમારે કોઈપણ જોખમી કામમાં વ્યસ્ત ન થવું જોઈએ, નહીંતર સમસ્યાઓ આવી શકે છે. તમારા પરિવારના સભ્યોના ઉપદેશો અને સલાહોનું પાલન કરવું…
- સ્પોર્ટસ
IND vs ENG: બેન સ્ટોક્સને બોલ્ડ કરીને જસપ્રીત બૂમરાહે તોડ્યો 110 વર્ષનો રેકોર્ડ
IND vs ENG Test 2023: વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટનો બીજો દિવસ પણ ભારતીય ટીમ માટે સફળ રહ્યો હતો. પહેલા યશસ્વી જયસ્વાલની ડબલ સેન્ચ્યુરીના આધારે ટીમ ઈન્ડિયાએ બોર્ડ પર 396 રન બનાવ્યા હતા. જવાબમાં જસપ્રિત બુમરાહની ઘાતક બોલિંગના કારણે ઈંગ્લેન્ડની ટીમ માત્ર…
- મનોરંજન
Being Mother Is A Thankless Job જાણો કેમ જયા બચ્ચને કહ્યું આવું?
ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પાવરફૂલ ફેમિલી ગણાતું બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી લાઈમલાઈટમાં રહે છે અને ફરી એક વખત બચ્ચન પરિવાર ચર્ચામાં આવ્યું છે આ વખતે ચર્ચામાં આવ્યું છે એનું કારણ છે જયા બચ્ચને આપેલું નિવેદન.જયા બચ્ચને દોહિત્રી નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ…