- આપણું ગુજરાત
ઇરફાન પઠાણે આઠમી ઍનિવર્સરીએ પહેલી વાર પત્નીનો ચહેરો બતાડ્યો
વડોદરા: ભારતના ભૂતપૂર્વ પેસ બોલિંગ ઑલરાઉન્ડર અને નિવૃત્ત થયા પછી કૉમેન્ટેટર બની ગયેલા ઇરફાન પઠાણે અત્યાર સુધી ક્યારેય પત્ની સફા બેગનો ચહેરો જાહેર જનતાને બતાવ્યો નહોતો, પરંતુ શનિવારે આઠમી મૅરેજ ઍનિવર્સરી વખતે તેણે પહેલી જ વખત સફાનો ચહેરો સોશિયલ મીડિયામાં…
- આમચી મુંબઈ
બેસ્ટ ખરીદશે ૨,૦૦૦ ઈલેક્ટ્રિક બસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વાયુ પ્રદૂષણનું સ્તર ઘટાડવા અને પર્યાવરણનું જતન કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ અનેક ઉપાયયોજના અમલમાં મૂકી છે, જેમાં ડીઝલને બદલે ઈલેક્ટ્રિકથી દોડતી બસનો સમાવેશ બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના કાફલામાં કરવામાં આવવાનો છે. આગામી દિવસમાં મુંબઈગરાની…
- મનોરંજન
ભોજપુરી અભિનેત્રીના બોલ્ડ અંદાજે ઘાયલ કર્યા ચાહકોને
મુંબઈઃ ભોજપુરી અભિનેત્રી નેહા મલિકના બોલ્ડ અંદાજથી સૌકોઈ વાકેફ છે, જ્યારે તેની ફેશનને લઈ ચર્ચામાં રહે છે. તેના સેક્સી અંદાજને કારણે લોકો તેને પોસ્ટ, વીડિયોની નોંધ લે છે. નેહા મલિકની ફેશનસેન્સ માટે પણ જાણીતી છે, જ્યારે સોશિયલ મીડિયા પર પણ…
- મનોરંજન
રવિના ટંડનને દીકરી રાશાને બૉલીવૂડ ડેબ્યુ પહેલા આપી આ ખાસ સલાહ
મુંબઈ: બૉલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડનની દીકરી રાશા થડાની પોતાનું ડેબ્યુ કરવા જઈ રહી છે. ડેબ્યુ પહેલા રવિનાએ દીકરી રાશાને એક મહત્ત્વની સલાહ આપી છે. રાશા બૉલીવૂડમાં પોતાના ડેબ્યુને લઈને ચર્ચામાં આવી છે.ડિરેક્ટર અભિષેક કપૂરની ફિલ્મથી રાશા પોતાનું ઍક્ટિંગ ડેબ્યુ…
- નેશનલ
ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે યુસીસી બિલને આપી દીધી મંજૂરી
દેહરાદુન: ઉત્તરાખંડમાં આવતીકાલથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વખતે બજેટની સાથે યુનિફોર્મ સિવિલ કોડ (uttrakhand UCC draft) નો ડ્રાફ્ટ પણ ગૃહના ટેબલ પર મૂકવામાં આવવાનો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પહેલા જ યુનિફોર્મ…
- આમચી મુંબઈ
બીકેસીથી વરલી વચ્ચેની મેટ્રો સર્વિસ શરુ થવાની આ ડેડલાઈન જાણી લો!
મુંબઈઃ આર્થિક પાટનગર મુંબઈ શહેરના બે સૌથી જાણીતા રિયલ એસ્ટેટ અને બિઝનેસ હબ, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને વરલી વચ્ચેની મેટ્રો સેવાઓ ૨૦૨૪ના બીજા ભાગમાં કાર્યરત થવાની સંભાવના છે. અગાઉની યોજના આરે કોલોનીથી બીકેસી સુધીનો પ્રથમ તબક્કો મેના અંતમાં ખુલ્લો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 1.2 અબજ ડોલરના ખર્ચે કોપરનો પ્લાન્ટ બનાવવાની અદાણી ગ્રુપની મોટી જાહેરાત
અમદાવાદ: સ્ટીલ અને એલ્યુમિનિયમ પછી કોપર એ ત્રીજી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઔદ્યોગિક ધાતુ છે. ઝડપથી વિકસતા રિન્યુએબલ એનર્જી, ટેલિકોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રીઝને કારણે તેની માંગ વધી રહી છે. (adani copper plant in gujarat) ભારતનું તાંબાનું ઉત્પાદન આ માંગને…
- ઇન્ટરનેશનલ
ચિલીમાં જંગલોની ભીષણ આગ રહેવાસી વિસ્તારમાં ફેલાઇઃ 46 લોકોના મોત
વીના ડેલ માર (ચિલી): મધ્ય ચિલીના જંગલોમાં લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. હવે ચિલીના ગીચવસ્તી ધરાવતા વિસ્તારો પણ આગની ઝપટમાં આવી ગયા છે. જેમાં આગમાં સળગી જવાના કારણે ઓછામાં…
- મનોરંજન
ભણસાલીની માસ્ટરપીસ સમાન ફિલ્મ 19 વર્ષ બાદ OTT પર, અમિતાભને જેના માટે મળ્યો હતો નેશનલ એવોર્ડ..
પ્રખ્યાત બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને તેમની કારકિર્દીમાં ઘણી એવી ભૂમિકાઓ ભજવી છે જેના માટે રાષ્ટ્રીય સ્તરે તેમનું સન્માન થયું છે. આશરે 5 દાયકા જેટલો સમય બોલીવુડમાં કાઢનારા આ દિગ્ગજ અભિનેતા દરેક ભૂમિકામાં જાત નિચોવીને અદ્ભૂત અભિનય આપતા હોય છે. વર્ષ…
- આમચી મુંબઈ
પોલીસ સ્ટેશનમાં ગોળીબાર: ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડ વિરુદ્ધ ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો
થાણે: ઉલ્હાસનગરના હિલલાઈન પોલીસ સ્ટેશનમાં એકનાથ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કરવાના કેસમાં ધરપકડ કરાયેલા ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડ વિરુદ્ધ હવે એસસીએસટી (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટી) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દ્વારલી ગામમાં રહેતી મહિલાની ફરિયાદને આધારે હિલલાઈન…