- મનોરંજન
Pankaj Udhasને અંતિમ વિદાય આપ્યા પહોંચ્યા આ સેલબ્સ, જુઓ વીડિયો…
મુંબઈ: બૉલીવૂડના પ્રખ્યાત ગાયક અને ગઝલકાર પંકજ ઉધાસનું ગઇકાલે 72 વર્ષની વયે લાંબી માંદગી બાદ મુંબઈમાં નિધન થયું હતું. નિધન બાદ આજે પંકજ ઉધાસનો પાર્થિવ દેહ મુંબઈ ખાતે પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો. બૉલીવૂડના આ દિગ્ગજ કલાકારના નિધનથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની…
- આમચી મુંબઈ
કાંદિવલી પૂર્વ – ગોરેગામ પૂર્વને જોડતા માર્ગ પ્રોજેક્ટના શ્રી ગણેશ
મુંબઈ: મલાડ (પૂર્વ)માં પી. નોર્થ વોર્ડ સ્થિત 500 મીટર માર્ગને પહોળો કરવાના કામ સાથે કાંદિવલી લોખંડવાલાથી ગોરેગામ પૂર્વ સુધીના વિસ્તારને જોડતા પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો પ્રારંભ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો. 2.1 કિલોમીટર લાંબી સડક કાંદિવલી પૂર્વના લોખંડવાલા સંકુલને ગોરેગામ…
- આમચી મુંબઈ
બોલો, એ નેતાના કાર્યક્રમમાં પહોંચ્યા ‘વાનરરાજ’ પછી શું થયું જાણો?
મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સુષ્મા અંધારેના ભાષણ દરમિયાન ચોંકાવનારી ઘટના બની હતી. થાણે જિલ્લાના ભિવંડી ખાતેના ખરડીગામમાં ઉદ્ધવ ઠાકરે જૂથના સુષ્મા અંધારે એક જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક વાનર સભામાં પહોંચી ગયો હતો, જ્યાં નેતાજી જરાય ડર્યા…
- આમચી મુંબઈ
Mumbai Localમાં ફરી યુવતીએ કરી આવી હરકત કે… વીડિયો થયો વાઈરલ
મુંબઈ લોકલ એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને દરરોજ કરોડો પ્રવાસીઓ આ લોકલ ટ્રેનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરે છે, પરંતુ આ લોકલ ટ્રેનમાં જ હાલમાં કંઈક એવું બન્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.…
- આમચી મુંબઈ
કોંગ્રેસને વધુ એક ફટકોઃ મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે પાર્ટીને કર્યાં ‘રામરામ’
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા અને બાબા સિદ્દિકી બાદ કૉંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્રના કાર્યકારી અધ્યક્ષ બસવરાજ પાટીલે કૉંગ્રેસને અલવિદા કહી દીધું હોવાની માહિતી મળી છે. કૉંગ્રેસને છોડીને બસવરાજ પાટીલે…
- આમચી મુંબઈ
થાણેવાસીઓ જાણો મોટા ન્યૂઝઃ Slum Redevelopment અંગે સરકારનો મોટો નિર્ણય
મુંબઈઃ થાણે શહેરની કાયાપલટ કરવાના ધ્યેય સાથે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ ચાલી રહેલી ૧૬ સ્લમ રિડેવલપમેન્ટ સ્કીમ્સને ક્લસ્ટરમાં સામેલ કરવામાં આવી હોવાથી આ યોજના રખડી પડી હતી, તેથી રાજ્ય સરકારે આ યોજનાઓને ક્લસ્ટરમાંથી બાકાત રાખવાનો વટહુકમ પસાર કરીને હજારો ગરીબ…
- નેશનલ
Loksabha Elections: મતદારોમાં જાગૃતિ ફેલાવવા ચૂંટણી પંચની મોટી જાહેરાત, આ સંસ્થાઓની મદદ લેશે
નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી (Loksabha Elections)માં મતદાનની ટકાવારી વધારવાના તેના પ્રયાસોના ભાગરૂપે મતદાર જાગૃતિ ફેલાવવા માટે ચૂંટણી પંચ (Election Commission of India)એ સોમવારે બેંકો અને પોસ્ટ ઑફિસની મદદ લેવાનો નિર્ણય લીધો છે. અગાઉની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે મતદાન મથકો…
- સ્પોર્ટસ
IND vs ENG: ચિત્તાના માફક કેચ ઝડપીને 41 વર્ષીય બોલરે કરી નાખી કમાલ
રાંચી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ સિરીઝની ટેસ્ટ મેચમાં ભારતે 3-1થી સિરીઝ જીતી લીધી છે, પરંતુ ઇંગ્લેન્ડના ક્રિકેટર્સે પ્રદર્શન પણ ઉત્તમ કર્યું હતું. ઈંગ્લેન્ડના બોલરની સાથે બેટરોએ પણ મહત્ત્વની રમત રમ્યા હતા. આજની મેચમાં 41 વર્ષના જેમ્સ એન્ડરસને ચિત્તાની માફક…
- આમચી મુંબઈ
હત્યાના કેસમાં ચાર વર્ષથી ફરાર ગૅન્ગસ્ટર નવી મુંબઈમાં ઝડપાયો
થાણે: હત્યાના કેસમાં ચાર વર્ષથી ફરાર વિક્રાંત દેશમુખ ટોળકીનો ગૅન્ગસ્ટર નવી મુંબઈમાં ઝડપાયો હતો.નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીની ઓળખ રાકેશ જનાર્દન કોળી (31) તરીકે થઈ હતી. કોળી અને ટોળકીના અન્ય સભ્યોએ જૂની અદાવતને પગલે સપ્ટેમ્બર, 2019માં નેરુળ પરિસરમાં…