- નેશનલ
સીબીઆઈ અને ઇડી પણ શાજહાનની ધરપકડ કરી શકશે: કોલકાતા હાઈ કોર્ટ
કોલકાતા: કોલકાતા હાઈ કોર્ટે બુધવારે આદેશ આપ્યો હતો કે સંદેશખાલી ખાતે મહિલાઓ પર જાતીય અત્યાચાર અને જમીન હડપ કરવાના મુખ્ય આરોપી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાજહાન શેખની સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અથવા પશ્ચિમ બંગાળ પોલીસ ધરપકડ કરી શકે છે. રાજ્યના એડવોકેટ…
- આપણું ગુજરાત
ખેડૂતો માટે માઠા સમાચાર: આગામી દિવસોમાં ગુજરાતના આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળો જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે હવામાન વિભાગે બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે (Gujarat Weather Update). હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય…
- સ્પોર્ટસ
આ વર્ષની પેરિસ ઓલિમ્પિકમાં પારુલ ચૌધરી પર તમામની નજર રહેશેઃ અંજૂ બોબી જ્યોર્જ
નવી દિલ્હીઃ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અંજુ બોબી જ્યોર્જે જણાવ્યું હતું કે એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા દોડવીર પારુલ ચૌધરી પર આ વર્ષના પેરિસ ઓલિમ્પિકમાં નજર રહેશે. અંજુ બોબી જ્યોર્જે કહ્યું કે ભાલા ફેંકમાં તેને વધુ મેડલની અપેક્ષા…
- સ્પોર્ટસ
BCCIએ Central Contractની યાદી જાહેર કરીઃ ઈશાન-ઐય્યરને આપ્યો આંચકો
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ (Central Contract)ની જાહેરાત કરી છે, જેમાં ઈશાન કિશન, શ્રેયસ ઐય્યરને જોરદાર ઝટકો લાગ્યો છે. ગ્રેડ એ પ્લસ કેટેગરીમાં રોહિત શર્માને રાખ્યા છે. ગ્રેડ એ પ્લ કેટેગરીમાં રોહિત શર્મા સિવાય…
- સ્પોર્ટસ
વિમેન્સ પ્રીમિયર લીગઃ RCBએ ગુજરાત જાયન્ટસને 8 વિકેટે હરાવ્યું, સતત બીજી જીત
બેંગલુરુઃ ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગમાં સતત બીજી જીત હાંસલ કરી હતી. આરસીબીએ ટૂર્નામેન્ટની પાંચમી મેચમાં ગુજરાત જાયન્ટ્સને આઠ વિકેટથી હરાવ્યું હતું.આરસીબીએ તેમની પ્રથમ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. બીજી તરફ ગુજરાતને…
- સ્પોર્ટસ
ચોથી ટેસ્ટ મેચ જિત્યા બાદ રાંચીમાં આ શું કર્યું Ravindra Jadejaએ? પોસ્ટ થઈ વાઈરલ…
રાંચી ખાતે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈન્ડિયન ટીમે ઈંગ્લેન્ડને પાંચ વિકેટથી પરાજિત કરી હતી અને આ રીતે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ઈન્ડિયન ટીમ 3-1ની સરસાઈથી આગળ ચાલી રહી છે. પરંતુ હવે ચોથી ટેસ્ટ મેચમાં જિત…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં મહિલા સાથે દુષ્કર્મ અને વિનયભંગ: બે જણ સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં લગ્નની લાલચે પરિણીત મહિલા સાથે કથિત દુષ્કર્મ અને વિનયભંગના આરોપસર પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કળંબોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના 15 જૂન, 2022થી 14 મે, 2023 દરમિયાન બની હતી. કળંબોલી વિસ્તારમાં રહેતી…
- Uncategorized
સિનિયર સિટિઝન સાથે 3.61 કરોડની ઑનલાઈન છેતરપિંડી: વેપારીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોમોડિટી માર્કેટમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ બતાવી જોગેશ્ર્વરીના દુકાનદાર સાથે 3.61 કરોડ રૂપિયાથી વધુની ઑનલાઈન છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે સાંતાક્રુઝના વેપારીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે વિવિધ બૅન્કમાં 330 ખાતાં સીલ કરી 2.21 કરોડ રૂપિયા…
- આમચી મુંબઈ
દેહવ્યાપાર ચલાવવા બદલ કવ્વાલી ગાયિકાની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં દેહવ્યાપાર ચલાવવા બદલ 40 વર્ષની કવ્વાલી ગાયિકાની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગાયિકાની ઓળખ રોશની બબલુ શેખ તરીકે થઇ હોઇ મીરા-ભાયંદર વસઇ-વિરાર કમિશનરેટના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલે 26 ફેબ્રુઆરીએ ઓપરેશન હાથ ધરીને તેને ઝડપી પાડી…