- નેશનલ
Bihar Jan Vishwas Rally: PM મોદી પર કોંગ્રેસ અધ્યક્ષે કર્યા આકરા પ્રહાર, મોદી છે…
પટણા: બિહારના પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં RJDએ જન વિશ્વાસ રેલી (Jan Vishwas Rally) નું આયોજન કર્યું છે. આ રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) નેતા સીતારામ યેચુરી…
- નેશનલ
Loksabha Election: ઉત્તર પ્રદેશમાં ફરી Modi Magic ચાલશે, આટલી હાઈ પ્રોફાઈલ સીટ પર રહેશે નજર…
લખનઉ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દિલ્હીનું સુકાન પોતાના હાથમાં રાખવા માટે બાબા ભોલેનાથની નગરી વારાણસીની જ પસંદગી કરી છે. આ સીટ પરથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડશે એની સૌને અપેક્ષા હતી, જ્યારે મોદીનું નામ જાહેર કર્યા પછી લોકોએ ઉજાણી…
- સ્પોર્ટસ
શાર્દુલે પહેલી જ વાર ફટકારી સેન્ચુરી, મુંબઈની પકડ વધુ મજબૂત બનાવી
મુંબઈ: રણજી ટ્રોફીમાં મુંબઈ સૌથી વધુ 41 ટાઇટલ જીત્યું છે અને હવે 42મું ટાઇટલ બહુ દૂર નથી એવું અહીં બીકેસીમાં તામિલનાડુ સામે રમાઈ રહેલી પાંચ દિવસીય સેમિ ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી)માં રવિવારના બીજા દિવસે મુંબઈની જે સ્થિતિ હતી એના પરથી…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ ભાજપે શરુ કર્યું આ અભિયાન, પીએમ મોદીએ આપ્યું આટલું ભંડોળ
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા પહેલી ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી. ઉમેદવારોની લિસ્ટ બાદ હવે ભાજપ દ્વારા પાર્ટી માટે ડોનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભાજપના ડોનેશન અભિયાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની…
- નેશનલ
પરિવર્તનની શરૂઆત બિહારથી જ થશેઃ રાહુલે ફરી મોદી પર તાક્યું નિશાન
પટણાઃ જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઈન્ડિયા ગઠબંધન મજબૂતી સાથે આગળ વધતું દેખાઈ રહ્યું છે. એક વર્ષ પહેલા જ્યારે ગઠબંધન થયું ત્યારથી લઈ અત્યાર સુધી ગઠબંધનના ઘણા સાથીપક્ષો છૂટા પડયા છે કે તેમના વચ્ચે મનભેદ…
- ટોપ ન્યૂઝ
PM Modi એકશન મોડમાં: આગામી 10 દિવસમાં 12 રાજ્યની મુલાકાત લેશે, જનસભાઓને સંબોધશે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 દિવસમાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ 29 કાર્યક્રમોમાં હાજરી આપવાના છે અને આને લોકસભાની ચૂંટણીની જાહેરાતના સંકેત તરીકે જોવામાં આવે છે. વડા પ્રધાનના કાર્યક્રમમાં તેઓ તેલંગણા, તમિલનાડુ, ઓરિસા, પશ્ર્ચિમ બંગાળ,…
- નેશનલ
મણિપુર હિંસા: સીબીઆઈની ચાર્જશીટમાં બિષ્ણુપુર શસ્ત્રાગારની લૂંટના કેસમાં સાત સામે ગુનો
નવી દિલ્હી: મણિપુરમાં ગયા વર્ષે થયેલી જાતીય હિંસા દરમિયાન બિષ્ણુપુર પોલીસ શસ્ત્રાગારમાંથી શસ્ત્રો અને દારૂગોળાની લૂંટ ચલાવવાના કેસમાં સીબીઆઈએ પોતાના આરોપનામામાં સાત લોકો પર આરોપ લગાવ્યા છે.સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ તાજેતરમાં જ આસામના ગૌહાતીમાં કામરૂપ (મેટ્રો)ના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની…
- આમચી મુંબઈ
છેતરપિંડીથી મેળવેલાં નાણાંથી સોનું ખરીદવાની લાલચમાં યુવક લૉકઅપભેગો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઑનલાઈન છેતરપિંડીથી મેળવેલાં નાણાંથી મલાડની જ્વેલર્સની દુકાનમાંથી સોનું ખરીદવાની લાલચમાં યુવક પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો. દાગીના ખરીદતી વખતે આરોપીએ રૂપિયા ઑનલાઈન ટ્રાન્સફર કર્યા હતા, જેને પગલે મોબાઈલ નંબરને આધારે પોલીસે તેને ટ્રેસ કર્યો હતો. બોરીવલી પોલીસે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર પોલીસ પાસે શસ્ત્રોની નોંધણી ન કરાવનારાઓ વિરુદ્ધ પોલીસની ઝુંબેશ
મુંબઈ: બોરીવલીમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા પછી સફાળી જાગેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં લાઈસન્સધારી શસ્ત્રો ધરાવતા લોકોની તપાસ હાથ ધરી છે અને તેમના લાઈસન્સની ચકાસણી કરવામાં આવી રહી છે. અન્ય રાજ્યો દ્વારા આપવામાં…