- આમચી મુંબઈ
15 વર્ષ અગાઉ બળાત્કાર ગુજારવા પ્રકરણે બૉયફ્રેન્ડ સામે ગુનો
થાણે: જાલના શહેરમાં 15 વર્ષ અગાઉ બૉયફ્રેન્ડે બળાત્કાર ગુજાર્યો હોવાનો દાવો 31 વર્ષની પરિણીત મહિલાએ કરતાં નવી મુંબઈ પોલીસે ગુનો નોંધ્યો હતો. આરોપીના ભાઈએ ગર્ભપાત માટે દબાણ કરી પરિવારજનોને ધમકી આપી હોવાનો આક્ષેપ પણ મહિલાએ કર્યો હતો. ખાંદેશ્ર્વર પોલીસ સ્ટેશનના…
- આમચી મુંબઈ
Money laundering case: ઈકબાલ મિર્ચીના સહયોગીની જામીન અરજી કોર્ટે ત્રીજી વાર ફગાવી
મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસ (Money laundering case)માં ગેંગસ્ટર ઈકબાલ મિર્ચીના કથિત સાથી હુમાયુ મર્ચન્ટની જામીન અરજી ફગાવી દીધી હતી. મિર્ચીની ₹ ૨૦૦ કરોડની સંપત્તિના ગેરકાયદે વ્યવહારમાં કથિત સંડોવણી બદલ ઓક્ટોબર ૨૦૧૯માં…
- આમચી મુંબઈ
‘આ’ કારણસર મુંબઈની રિયલ્ટી કંપની પર ઈડીની તવાઈઃ ડિરેક્ટરની કરી પૂછપરછ
મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ વિદેશી હૂંડિયામણના ઉલ્લંઘનના કેસમાં મુંબઈ સ્થિત રિયલ્ટી કંપની હિરાનંદાની ગ્રુપના પ્રમોટર અબજોપતિ ઉદ્યોગપતિ નિરંજન હિરાનંદાનીની પૂછપરછ કરી છે. ૭૩ વર્ષીય રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિએ આ કેસમાં તેમનું નિવેદન નોંધાવતા કેન્દ્રીય એજન્સીને કેટલાક દસ્તાવેજો સોંપ્યા હોવાનું માનવામાં આવે…
- આપણું ગુજરાત
અમરિશ ડેર અને અર્જુન મોઢવાડિયાની અટકળો વિશે શું બોલ્યા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ? જુઓ Video
અમદાવાદ: આગામી 7 માર્ચથી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. જેને લઈને ગુજરાત કોંગ્રેસે અમદાવાદ ખાતેના કોંગ્રેસ ભવન ખાતે, આ યાત્રાની માહિતી તેમજ ખાસ ખેંસ જાહેર કર્યો હતો.જેમાં રાહુલ ગાંધીની આગેવાનીમાં ગુજરાતમાંથી પસાર થતી ભારત જોડો ન્યાય યાત્રાનો…
- સ્પોર્ટસ
T20 World Cup: IND Vs PAK મેચની ટિકિટની કિંમતમાં ખરીદી શકશો Mumbaiમાં 2BHK!
IND Vs PAK વચ્ચે રમાનારી મેચ ક્રિકેટપ્રેમીઓ માટે કોઈ તહેવાર-ઉત્સવથી બિલકુલ ઓછી નથી. છેલ્લાં અનેક વર્ષોની આ બંને ટીમ વચ્ચે મેચ રમાઈ નથી રહી. બોર્ડર પરના અને પોલિટિકલ પ્રેશરને કારણે બંને ટીમના ખેલાડીઓ ICC સિવાય ભાગ્યે જ કોઈ કોમ્પિટિશનમાં એકબીજા…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે Good News, આ બે સ્ટેશનો વચ્ચેનો પ્રવાસ બનશે ઝડપી…
મુંબઈઃ મુંબઈગરાનો પ્રવાસ સુખદ અને આરામદાયક બને એ માટે રેલવે દ્વારા કાયમ પ્રયાસો કરવામાં આવતા હોય છે, પરંતુ તેમ છતાં દિવસે દિવસ સતત વધી રહેલી ભીડને કારણે આ પ્રયાસો ટૂંકા જ પડે છે. પરંતુ હવે મધ્ય રેલવે દ્વારા પ્રવાસીઓની ભીડ…
- ધર્મતેજ
આજનું રાશિફળ (04-03-24): સિંહ અને તુલા રાશિના લોકોની સુખ-સુવિધામાં થશે વૃદ્ધિ, મેષ, વૃષભ લોકોએ રહેવું પડશે સતર્ક…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. જો કોઈ શારીરિક સમસ્યા સતાવી રહી છે તો એના તરફ દુર્લક્ષ કરવાનું ટાળો. આજે તમારે તમારી ખાણી-પીણીની આદતો બદલવી પડશે. અત્યારે નાની નાની માંદગીને અવગણશો તો ભવિષ્યમાં તે મોટી…
- મનોરંજન
Rashmika Madannaએ બાલ્કની કિલર પોઝ આપ્યા અને ચાહકોએ કંઈક આવું લખ્યું
મુંબઈઃ પુષ્પા ફેમ રશ્મિકા મંદાના તેની દરેક સ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે, જ્યારે તેની દરેક બાબતની સોશિયલ મીડિયા પણ નોંધ લેતું હોય છે. આખું બોલીવૂડ જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં વ્યસ્ત છે ત્યારે તાજેતરમાં રશ્મિકાએ વિદેશની ટૂરની લઈ…