- નેશનલ
આજે આવી શકે છે ભાજપનું બીજુ લિસ્ટ, બ્રિજભૂષણ, મેનકા અને વરુણ ગાંધીનું કપાશે પત્તુ?
ઉત્તર પ્રદેશમાં લોકસભાની સીટોને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. રાજ્યની 80 લોકસભા બેઠકોમાંથી, પાર્ટીએ પહેલેથી જ 51 બેઠકો માટે ઉમેદવારોને અંતિમ રૂપ આપી દીધું છે. આ સિવાય ભાજપ એનડીએમાં સામેલ પાર્ટીઓને 6 સીટો આપી રહી…
- આપણું ગુજરાત
આખરે અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવા એએમસીએ કરી સત્તાવાર જાહેરાત
અમદાવાદઃ શહેરના હાટકેશ્વર બ્રિજ (Hatkeshwar Bridge)ને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બ્રિજને તોડી પાડવા અને તેના સ્થાને 4 લેન બ્રિજ બનાવવા માટે 51.70 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ઈચ્છુક કંપનીઓને…
- ટોપ ન્યૂઝ
સીએ ઈન્ટર અને ફાઉન્ડેશનની પરીક્ષા માટે મહત્ત્વનો નિર્ણય, વર્ષમાં 3 વાર પરીક્ષા લેવાથી વિદ્યાર્થીઓને રાહત
નવી દિલ્હીઃ CA (ચાર્ટડ એકાઉન્ટન્ટ) બનવાના સપના જોતા ઉમેદવારો ધ્યાન આપો. હવે CAની પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવાશે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ના સભ્ય ધીરજ ખંડેલવાલે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી શેર કરી છે. ICAI વર્ષમાં ત્રણ…
- આમચી મુંબઈ
આગામી સપ્તાહમાં બે દિવસ મહારાષ્ટ્ર કેબિનેટ બેઠકનું આયોજન, મહત્ત્વના નિર્ણયો લઈ શકાય
મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત પછી આગામી અઠવાડિયામાં રાજ્યમાં આચારસંહિતા લાગુ પડી શકે છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહત્ત્વના નિર્ણયો લઈ શકાય છે. આ શક્યતાઓને લઈને મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં હિલચાલ વધતી જોવા મળી રહી છે, તેથી મહારાષ્ટ્ર સરકાર દ્વારા 11 અને 12…
- આમચી મુંબઈ
હવાની ગુણવત્તાના સર્વેક્ષણ માટે ચાર મોબાઈલ વૅનનો ઉપયોગ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના જુદા જુદા ટ્રાફિક બેટ અને ડમ્પિંગ ગ્રાઉન્ડના ઠેકાણે હવાની ગુણવત્તાનું સર્વેક્ષણ કરવા માટે તેમ જ નાગરિકોની વાયુ પ્રદૂષણની ફરિયાદને ધ્યાનમાં રાખીને વાયુ પ્રદૂષણનું સર્વેક્ષણ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા ઓટોમેટિક ઍર ક્વોલિટી સર્વે મોબાઈલ વૅનનો ઉપયોગ કરવાની…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડની એક લેન શનિવારે મુકાશે ખુલ્લી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ ગણાતો કોસ્ટલ રોડ આખરે શનિવારે ખુલ્લો મુકવામાં આવવાનો હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે કોસ્ટલ રોડની એક લેન વાહનવ્યવહાર માટે ખુલ્લી મુકવાની જાહેરાત સાથે જ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પરિસરમાં ૩૨૦ એકરનો આંતરાષ્ટ્રીય દરજ્જાનો પાર્ક…
- ધર્મતેજ
આજનું રાશિફળ (08-03-24): વૃષભ, સિંહ અને ધન રાશિના લોકોને આજે મળશે Work Place પર Success
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ લેવડ-દેવડની બાબતમાં ખૂબ જ સ્પષ્ટતા જાળવવાનો રહેશે. આજે તમે તમારા પરિવારના સભ્યને લઈને ચિંતિત રહેશો. પ્રવાસ દરમિયાન તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે. આજે તમારા વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે. તમે તમારા…
- સ્પોર્ટસ
અશ્વિનની 100મી ટેસ્ટમાં કુલદીપ 125 વર્ષના ઇતિહાસનો ‘ફાસ્ટેસ્ટ’ સ્પિનર બન્યો!
ધરમશાલા: ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન ટેસ્ટ-સિરીઝમાં ગુરુવારે છેલ્લી ટેસ્ટના પ્રથમ દિવસે પાંચ વિકેટ લઈને શ્રેણીમાં કુલ 17 વિકેટ લેનાર લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવને આ મૅચમાંથી વાતો ચાલી રહી હતી, પણ તેણે પહેલા જ દિવસે તરખાટ મચાવ્યો. કૅપ્ટન રોહિત શર્મા જસપ્રીત…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસ પ્રમુખના જમાઇ ગુલબર્ગા બેઠકના પ્રબળ દાવેદાર
બેંગલુરુઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના જમાઇ રાધાકૃષ્ણ ડોડ્ડામણી કર્ણાટકની ગુલબર્ગા બેઠક પરથી આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની ટિકિટ માટે પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. ૮૧ વર્ષીય ખડગે ગુલબર્ગા(કલબુર્ગી) લોકસભા બેઠક પરથી બે વખત જીત્યા છે, પરંતુ ૨૦૧૯ની ચૂંટણીમાં તેમને…