- આમચી મુંબઈ
શરદ પવારને વધુ એક ઝટકો, પૌત્ર રોહિત પવારની 50 કરોડથી વધુની સંપત્તિ EDએ કરી જપ્ત
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના સુપ્રીમો શરદ પવારને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. આજે શુક્રવાર 8 માર્ચના રોજ ઈડીએ શરદ પવારના પૌત્ર રોહિત પવારની માલિકીની સુગર મિલની 50 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એક…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે પહેલી યાદી બહાર પાડી, વાયનાડથી રાહુલ ગાંધીનું નામ ફાઈનલ
નવી દિલ્હીઃ લોકસભા મહાસંગ્રામ માટે સત્તાધારી પાર્ટી ભાજપ (ભારતીય જનતા પક્ષ)એ પહેલી 195 ઉમેદવારની યાદી જારી કર્યા પછી બીજી યાદીની રાહ જોવામાં આવે છે. બીજી બાજુ સૌથી મોટી વિરોધી પાર્ટી કોંગ્રેસે પહેલી યાદી બહાર પાડી છે, જેમાં વાયનાડની બેઠક પરથી…
- નેશનલ
લોકસભા ચૂંટણી: ડીએમકેની સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણી ફાઈનલ
ચેન્નઈ: તામિલનાડુના સત્તાધારી પક્ષ ડીએમકે (દ્રાવિડ મુન્નેત્ર કળગમ)એ સાથી પક્ષો વીસીકે અને એમડીએમકે સાથેની લોકસભા માટેની બેઠકોની વહેંચણીની 2019ની ફોર્મ્યુલા અકબંધ રાખી હતી. વિધુથલાઈ ચિરુથઈગલ કટ્ચી (વીસીકે)ને બે બેઠકો ફાળવવામાં આવી હતી (બંને અનામત મતદારસંઘો) અને વાઈકોના નેતૃત્વ હેઠળની એમડીએમકે…
- ઇન્ટરનેશનલ
નાઈજીરિયાના ઉત્તર-પૂર્વમાં ગનમેન દ્વારા 287 વિદ્યાર્થીઓનું અપહરણ: મુખ્ય શિક્ષકનો દાવો
અબુજા (નાઈજીરિયા): નાઈજીરિયાના ઉત્તર-પશ્ર્ચિમમાં બંદૂકધારી દ્વારા હુમલો કરીને 287 વિદ્યાર્થીઓનું ગુરુવારે અપહરણ કરવામાં આવ્યું હોવાનું મુખ્ય શિક્ષક દ્વારા સત્તાવાળાઓને જણાવવામાં આવ્યું હતું. આની સાથે પશ્ર્ચિમ આફ્રિકાના દેશમાં એક અઠવાડિયામાં બીજી વખત સામુહિક અપહરણનો બનાવ નોંધાયો હતો. 2014થી નાઈજીરિયાના ઉત્તરે શાળાના…
- સ્પોર્ટસ
ભારત 255 રનથી આગળ, એક ઇનિંગ્સથી જીતવાનો મોકો
ધરમશાલા: ભારતે હિમાચલ પ્રદેશના ડુંગરાળ પ્રદેશમાં આવેલા ધરમશાલાના મેદાન પર ઇંગ્લૅન્ડ સામેની પાંચમી અને આખરી ટેસ્ટમાં બીજા દિવસે મૅચ પરની પકડ એટલી બધી મજબૂત બનાવી હતી કે રોહિત શર્મા ઍન્ડ કંપનીને આ મૅચ એક દાવથી જીતવાની તક મળી શકે એમ…
- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ પાણી પીતી વખતે કરો છો આ ભૂલ? આજે જ સુધારી લો નહીંતર…
જળ એ જીવન છે અને એ વાત આપણે ખૂબ જ સારી રીતે સમજીએ છીએ. જીવવાની સાથે સાથે સ્વસ્થ રહેવા માટે પણ પાણી એટલું આવશ્યક છે. પરંતુ શું તમને ખબર છે પાણી પીતી વખતે તમે કરેલી નાનકડી ભૂલ તમારા આરોગ્ય માટે…
- નેશનલ
નોકરીની લાલચે યુવાનો દલાલોની જાળમાં ફસાય નહીંઃ વિદેશ મંત્રાલયે ભારતીયોને આપી મોટી ચેતવણી
રશિયામાં ભારતીય યુવાનોને નોકરીના બહાને યુક્રેન સામે લડવા માટે ધકેલી દેવામાં આવે છે. ભારતીય યુવકો સાથે થઈ રહેલી આ છેતરપિંડીને લઈ હવે ભારતના વિદેશ મંત્રાલયે અવાજ ઉઠાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે (8 માર્ચ) જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું…
- નેશનલ
પશ્વિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં ઇડીની મોટી કાર્યવાહી, અનેક સ્થળોએ દરોડા
કોલકત્તાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની તપાસ મામલે શુક્રવારે કોલકાતા અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ઇડીની પાંચ સભ્યોની ટીમે કોલકત્તા પાસે આવેલા ન્યૂ ટાઉનના…
- મનોરંજન
Soha Ali Khanઆ કોની સાથે સેલિબ્રેટ કર્યો Women’s Day? શેર કર્યા ફોટો…
Soha Ali Khanએ આજે મહિલા દિવસ નિમિત્તે પોતાના સોશિયલ મીડિયા પર પોતાની ફેવરિટ લેડિઝના ફોટો શેર કર્યા છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની માતા શર્મિલા ટાગોર અને દીકરીના ફોટો શેર કર્યા છે અને કહેવાની જરૂર ખરી કે ફોટોમાં એ…
- આમચી મુંબઈ
બોલો, ઠાકરેની ગડકરીને Open Offer: અમારા વતી ચૂંટણી લડો અને…
મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) પહેલા પક્ષપલટાની મોસમ ચાલી રહી છે અને ખાસ કરીને મહાવિકાસ આઘાડી (MVA)ના અનેક નેતા ભાજપના અને તેના સાથી પક્ષો એટલે કે મહાયુતિમાં સામેલ થઇ ગયા છે. એવામાં હવે ઉદ્ધવ ઠાકરે પણ મહાયુતિના કદાવર નેતાઓને…