- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં રેલવેના વિકાસ માટે 15,700 કરોડની કરી જોગવાઈઃ કેન્દ્રીય રેલ પ્રધાન
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી ત્રીજા કાર્યકાળમાં ભારતને ત્રીજા વિશ્વમાં ત્રીજા ક્રમાંકે લાવવાની છે. આ સાથે અગાઉના બજેટમાંથી મહારાષ્ટ્રમાં રેલવેને 10 હજાર કરોડ રૂપિયા મળતા તે હવે વધારીને રૂ. 15,700 કરોડની જોગવાઈ કરી હતી, એમ રાજ્ય કક્ષાના રેલવે પ્રધાન…
- નેશનલ
ભાજપ લોકસભા ઉમેદવારોની બીજી યાદી સોમવારે જાહેર કરી શકે, કાલે CECની મહત્વની બેઠક
નવી દિલ્હી: દેશમા યોજાનારી આગામી લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે ભાજપના નેતાઓએ બીજી યાદીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને એવી અપેક્ષા છે કે પાર્ટી ટૂંક સમયમાં તેની…
- આમચી મુંબઈ
ઈડીની કાર્યવાહી પછી રોહિત પવારે અજિત પવાર પર તાક્યું નિશાન, કરી મોટી ટીકા
મુંબઈઃ ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ‘બારામતી એગ્રો લિમિટેડ’ની માલિકીની ફેક્ટરી ‘કન્નડ સહકારી કારખાના લિ.’ની ૧૬૧.૩૦ એકર જમીન, પ્લાન્ટ, મશીનરી અને બિલ્ડિંગ વગેરે જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. ઇડીની કાર્યવાહી બાદ રોહિત પવારે કહ્યું હતું કે મેં ઇડી દ્વારા મારી કંપની પર…
- નેશનલ
બંગાળની બહેરામપુર સીટ પર કોંગ્રેસના અધીર રંજન અને TMCના યુસુફ પઠાણ વચ્ચે ટક્કર, જાણો કોણ છે વધુ અમીર
મમતા બેનર્જીની આગેવાની હેઠળની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ લોકસભા ચૂંટણીમાં ક્રિકેટો પાછળ મોટો દાવ લગાવ્યો છે. પાર્ટીએ પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ (Yusuf Pathan)ને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે, યુસુફ બહેરામપુરથી ચૂંટણી લડશે. આ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ…
- આમચી મુંબઈ
ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ: આવતીકાલથી ઘાટકોપરમાં સર્વેક્ષણનો થશે આરંભ
મુંબઈ: ઘાટકોપરમાં રમાબાઈ આંબેડકર નગર ઝૂંપડપટ્ટી વિસ્તારનો પુનઃવિકાસ કરવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા પરિસરનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે વિસ્તારમાં રહેતા નાગરિકો ત્યાંના મૂળ રહેવાસી છે કે નહીં એ બાબતની પણ માહિતી આ સર્વેમાં…
- આમચી મુંબઈ
63 લાખના સોના સાથે રાજસ્થાનનો વતની મુંબઈ ઍરપોર્ટ પર પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કસ્ટમ્સ વિભાગના ઍર ઈન્ટેલિજન્સ યુનિટે (એઆઈયુ) મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી રાજસ્થાનના વતનીની ધરપકડ કરી દાણચોરીથી લવાયેલું અંદાજે 63 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. એઆઈયુએ પકડી પાડેલા આરોપીની ઓળખ સુબાન બશીર અલી (40) તરીકે થઈ હતી. રાજસ્થાનના…
- આમચી મુંબઈ
સ્ટેશન પર અસ્વસ્થ પ્રવાસીને તબીબી મદદ પૂરી ન પાડનારા બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
મુંબઈ: હાર્બર લાઈનના રે રોડ સ્ટેશન પર અસ્વસ્થતાને કારણે ઢળી પડેલા પ્રવાસીને સમયસર તબીબી મદદ પૂરી ન પાડવાને કારણે તેનું મૃત્યુ થતાં બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સ્ટેશન પર ઢળી પડેલા અલ્લાઉદ્દીન મુજાહિદ (47)ને…
- નેશનલ
TMCએ 42 ઉમેદવારની યાદી બહાર પાડીને I.N.D.I.A. બ્લોકથી અલગ થવાના આપ્યા સંકેત?
નવી દિલ્હી/કોલકાતાઃ લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી પછી કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડીને પક્ષમાં મતભેદ ઊભા થવાનું ચાલુ છે ત્યારે આજે તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)એ આજે પહેલી યાદી બહાર પાડીને કોંગ્રેસની…
- આમચી મુંબઈ
મહાવિકાસ આઘાડીના ઉમેદવારોના નામ થયા જાહેર
મુંબઇઃ લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. શનિવારે શિવસેના યુબીટી જૂથના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તેમની પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. અધેરીમાં પાર્ટીના એક કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ…
- નેશનલ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ભારતની ચેતવણી, કહ્યું ;વૈશ્વિક સંસ્થા “ગુમનામી” તરફ આગળ વધી રહી છે’
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં તાત્કાલિક સુધારાની જરૂરિયાતો પર ભાર મૂક્યો છે અને કહ્યું છે કે વૈશ્વિક સંસ્થા “ગુમનામી” તરફ આગળ વધી રહી છે. લાંબી ચર્ચા પર નિરાશા વ્યક્ત કરતા, યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે (Ruchira Kamboj) જણાવ્યું…