- આમચી મુંબઈ
…તો ફરી પાછી ચૂંટણી નહીં યોજાયઃ મહારાષ્ટ્રના પૂર્વ સીએમનો સરકાર પર પ્રહાર
મુંબઈ: બંધારણમાં જડમૂળથી ફેરફાર કરવા માટે ભાજપ 400 બેઠક જીતવા માગતી હોવાનું શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના સુપ્રીમો અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું. જો ભાજપ 400 બેઠક જીતી જાય તો દેશમાં ફરી વાર કોઇ ચૂંટણી નહીં યોજાય…
- આમચી મુંબઈ
પ્રદૂષણ નિયંત્રણ માટે એસટીની નવતર પહેલઃ હવે પાલઘરમાં એલએનજી બસ દોડાવાશે
મુંબઈઃ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ બોર્ડે પહેલ કરી છે અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) પર તેની બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. પહેલા તબક્કામાં પાલઘરમાં ૩૦૦ બસ એલએનજી પર દોડશે. પ્રાયોગિક ધોરણે પાંચ બસ એલએનજીમાં રૂપાંતરિત કરવા માટે મોકલવામાં…
- મનોરંજન
કોની સાથે Date Night પર ગઈ Palak Tiwari? Papsએ ફોટો ક્લિક કર્યા તો કરી આવી હરકત…
શ્વેતા તિવારીની દીકરી Palak Tiwari દર બીજા દિવસે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી જ રહે છે અને હાલમાં સોશિયલ મીડિયા પર Palak Tiwariનો એક ફોટો વાઈલ થઈ રહ્યો છે. આ ફોટોમાં Palak Tiwari સૈફ અલી ખાનના દીકરા Ibrahim Ali Khan…
- આપણું ગુજરાત
કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, જાણો ગુજરાતની 7 બેઠક પર કોણ ક્યાંથી લડશે?
નવી દિલ્હી: આગામી લોકસભા (Loksabha Election 2024)ને લઈને કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે. ઉમેદવારોની બીજી યાદીમાં કોંગ્રેસે 43 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આસામ સહિત ઉમેદવારોમાં ગુજરાતના પણ ઉમેદવારોના નામ જોવા મળ્યા છે, પરંતુ તેમાં મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો…
- આપણું ગુજરાત
બ્રેકિંગ: ગુજરાતમાં પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર; 12,472 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત!
ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા લાખો ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. આજે સાંજે સુધીમાં ગુજરાત પોલીસ ભરતીમાં નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઈન્સપેક્ટર તથા લોક રક્ષક કેટરની બિન…
- મહારાષ્ટ્ર
લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્ર ભાજપ દિગ્ગજોને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં પણ…
મુંબઈઃ લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે અને સત્તાધારી પાર્ટી સાથે વિપક્ષ બંને દ્વારા પોતાના ઉમેદવારી પહેલી યાદી પણ બહાર પાડવામાં આવી છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં હજી સુધી બેઠકોની વહેંચણીનો મુદ્દો ગૂંચવાયેલો છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં 400 બેઠક જીતવાનું…
- સ્પોર્ટસ
મુંબઈએ 42મા ટાઇટલની તલાશમાં વિદર્ભને કાબૂ બહારનો લક્ષ્યાંક આપ્યો
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં ચાલી રહેલી પાંચ દિવસની રણજી ટ્રોફી ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી)માં મંગળવારના ત્રીજા દિવસે મુંબઈનો બીજો દાવ 418 રને પૂરો થયો હતો અને વિદર્ભને જીતવા માટે 538 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો હતો. મુંબઈ 90 વર્ષના રણજી ટ્રોફીના ઇતિહાસમાં…
- નેશનલ
CAA પોર્ટલ પર કઈ રીતે થઈ શકે રજિસ્ટ્રેશન? કોને મળશે નાગરિકતા? અહી જાણો ફોર્મ, ફિ અને ફોરમેટ
નવી દિલ્હી: CAA અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ પ્રવાસીઓને ભારતની સિટીઝનશિપ આપવા માટે કેન્દ્ર સરકારે એક ખાસ પોર્ટલ ખુલ્લુ મૂક્યું છે. (CAA Portal Launch)કર્યું છે. આ ખાસ સરકારી વેબસાઇટ પર બિન-મુસ્લિમ પ્રવાસીઓ ભારતની નાગરિકતા માટે આવેદન કરી શકે…
- સ્પોર્ટસ
રિષભ પંત વિશે બીસીસીઆઇએ મહત્ત્વની જાહેરાત કરી
નવી દિલ્હી: વિકેટકીપર-બૅટર છેલ્લે ડિસેમ્બર 2022માં (15 મહિના પહેલાં) રમ્યો હતો અને હવે ફરી મેદાન પર ઊતરવા ઘણા અઠવાડિયાથી પ્રૅક્ટિસ કર્યા બાદ તેને એનું ફળ મળવા લાગ્યું છે. બીસીસીઆઇએ પંત વિશે મહત્ત્વની જાહેરાત ટ્વિટર પર કરી છે જેમાં પંતને ફિટ…