- નેશનલ
પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા
વારાણસીઃ ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીને આજે આર્મ્સ એક્ટના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વારાણસીના એમપી એમએલએ કોર્ટે મંગળવારે પૂર્વ ધારાસભ્યને 36 વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યા છે. આ સાથે 50 હજાર રૂપિયાનો દંડ પણ…
- આમચી મુંબઈ
… અને Diva Station પર Escalator Wrong Directionમાં ચાલવા લાગ્યું!
દિવાઃ મધ્ય રેલવેમાં દરરોજ કંઈક નવું ના થાય તો જ નવાઈ અને પ્રવાસીઓને ફરી એક વખત રેલવેના રેઢિયાળ કારભારનો અનુભવ થયો હતો. મધ્ય રેલવેના દિવા રેલવે સ્ટેશન પર એસ્કેલેટર ચઢી રહેલાં પ્રવાસીઓ સાથે કંઈક એવું બન્યું હતું કે લોકો ચોંકી…
- મનોરંજન
Rahaના જન્મ બાદ આ કામ કરવાનું છોડી દીધું Ranbir Kapoorએ…
હેડિંગ વાંચીને તમને પણ વિચારમાં પડી ગયા ને કે આખરે એવું તે કયું કામ છે કે જે Rahaના જન્મ બાદ Ranbeet Kapoorએ છોડી દીધું? ચાલો તમને એ વિશે જણાવી જ દઈએ… એનિમલ ફિલ્મમાં પોતાના આલ્ફા મેલ રોલને કારણે Ranbir Kapoor…
- નેશનલ
દસ્તાવેજોમાં ‘માતા’નું નામ ફરજિયાત: દિલ્હી અને મહારાષ્ટ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય
નવી દિલ્હી: સરકારી દસ્તાવેજો ઉપર માતાનું નામ ફરજિયાત સામેલ કરવાનો આદેશ હાઇ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. મુંબઈ અને દિલ્હી જેવા મહાનગરોમાં હવેથી સરકારી દસ્તાવેજો ઉપર વ્યક્તિના નામની સાથે ફક્ત પિતા નહીં, પરંતુ માતાનું નામ પણ સામેલ કરવામાં આવશે. દિલ્હી…
- IPL 2024
IPL-2024: આ પાંચ ખેલાડીઓ આ વર્ષે RCBને પહેલી વખત ટાઈટલ જિતાડશે?
IPL શરૂ થવાને હવે ગણતરીના જ દિવસોની વાર છે ત્યારે તમામ ટીમના સપોર્ટર્સ અત્યારથી જ તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે અને એવી પ્રાર્થના કરી રહ્યા હશે કે આ વખતે તો તેમની ફેવરેટ ટીમ જ ટાઈટલ જિતે. IPLની વાત થઈ રહી…
- આમચી મુંબઈ
પર્યટકો માટે નવું આકર્ષણ માહિમ-કોળીવાડા બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપલિકા દ્વારા મુંબઈના જુદા જુદા વિસ્તારમાં સુશોભીકરણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, તેના ભાગરૂપે માહિમ કોળીવાડામા દરિયા કિનારાને લાગીને વિહાર ક્ષેત્ર અને સુરક્ષાની દ્દષ્ટિએ ઊભી કરવામાં આવેલી સંરક્ષક ભિંતનું સુશોભીકરણ કરવામાં આવવાનું છે. તેથી માહિમ કિલ્લા…
- ધર્મતેજ
આજનું રાશિફળ (13-03-24): વૃષભ, મિથુન અને કુંભ રાશિના જાતકોને થઈ રહ્યો છે ફાયદો તો…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. આજે કોઈ પણ કામમાં બેદરકારી દેખાડવાનું તમારે ટાળવું પડશે. સંતાનની કંપની પર આજે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે ખોટી સંગતનો ભોગનો બની શકે છે. પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યની…
- નેશનલ
કોંગ્રેસે જાતિ સમીકરણ સાધ્યું, SC,ST,OBC અને જનરલ ઉમેદવારો કેટલા? જાણો
દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ને લઈને રાજકિય પક્ષો એક્શન મોડમાં છે, ભાજપ બાદ કોંગ્રેસે પણ તેની બીજી યાદી (Congress Candidates List) જાહેર કરી છે. આ લિસ્ટમાં 43 ઉમેદવારોના નામ છે, કોંગ્રેસની કેન્દ્રીય ઈલેક્શન કમિટીએ આસામ, ગુજરાત, રાજસ્થાન, મધ્ય…
- આમચી મુંબઈ
અભિષેક ઘોસાળકર હત્યાકેસ: આરોપી મોરિસના બોડીગાર્ડ સામેના આક્ષેપો ‘વાજબી’: કોર્ટ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અભિષેક ઘોસાળકરની હત્યા કરવા મોરિસ નોરોન્હાએ જેની પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો એ બોડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રા પર લગાવાયેલા આક્ષેપો ‘વાજબી લાગે છે,’ એવું અવલોકન કોર્ટે કર્યું હતું. એડિશનલ સેશન્સ જજ રાજેશ સાસનેએ 5 માર્ચે મિશ્રાના જામીન નકારતી…
- આમચી મુંબઈ
બોરીવલીમાં રૂ. 2.11 કરોડનું ચરસ પકડાયું: યુવકની ધરપકડ
મુંબઈ: બોરીવલીમાં રૂ. 2.11 કરોડની કિંમતનું ચરસ વેચવા આવેલા યુવકને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. પકડાયેલો યુવક બિહારથી આ ચરસ લાવ્યો હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-4ના અધિકારીઓને માહિતી મળી હતી કે 25થી 27 વર્ષની વયનો યુવક…