- મનોરંજન
આ ખાસ આઉટફિટ ડિઝાઈન કરાવ્યા હતા Pulkit And Krutiએ પોતાના લગ્ન માટે…
ફેન્સ જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ આવી ગઈ અને આખરે પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા સાત ફેરા લઈને હંમેશા માટે એકબીજાના થઈ ગયા. સોશિયલ મીડિયા પર તેમના લગ્નના ફોટો પણ વાઈરલ થઈ ગયા. બંને નવા…
- સ્પોર્ટસ
વેઇટલિફ્ટર અચિન્તા રાત્રે મહિલાઓની હોસ્ટેલમાં પ્રવેશ્યો એટલે ઑલિમ્પિક્સના કૅમ્પમાંથી હકાલપટ્ટી કરાઈ
નવી દિલ્હી: અચિન્તા શેઉલી નામનો વેઇટલિફ્ટર 2022ની સાલમાં બર્મિંગહૅમ કૉમનવેલ્થ ગેમ્સમાં વિક્રમ સાથે વેઇટલિફ્ટિંગનો ગોલ્ડ મેડલ જીત્યો અને ત્યાર બાદ આ વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થયો ત્યારે તેણે કલ્પના પણ નહીં કરી હોય કે એક સમય એવો આવશે જેમાં…
- આમચી મુંબઈ
300 રોકાણકારો સાથે 26 કરોડની ઠગાઈ: કંપનીના બે ડિરેક્ટર સહિત ત્રણની ધરપકડ
થાણે: રાજ્યના અલગ અલગ શહેરોના 300થી વધુ રોકાણકારો સાથે 26 કરોડ રૂપિયાની કથિત ઠગાઈ કરવા પ્રકરણે નવી મુંબઈ પોલીસે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કંપનીના બે ડિરેક્ટર સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. રોકાણકારોની ફરિયાદને આધારે એપીએમસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.…
- નેશનલ
ચૂંટણી માટે એનડીએ તૈયાર: વડા પ્રધાન
નવી દિલ્હી: ભાજપના નેતૃત્વ હેઠળની નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) લોકસભા (સામાન્ય) ચૂંટણીનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેઓ સૂકાનરહિત અને મુદ્દારહિત છે. તેમણે સત્તા…
- નેશનલ
લોકસભાની ચૂંટણી પહેલાં વડા પ્રધાન મોદીએ ‘મેરા ભારત, મેરા પરિવાર’ પર ભાર મૂક્યો
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ‘મૈં મોદી કા પરિવાર હું’ ઝુંબેશનો વીડિયો શેર કર્યો હતો. આ મ્યુઝિકલ વીડિયોમાં સરકારની કલ્યાણકારી યોજનાઓનો ગરીબોથી લઈને ખેડૂતો સુધીના લોકોને કેટલો ફાયદો થયો છે તેની વાત કરવામાં આવી છે…
- આપણું ગુજરાત
શું ભરૂચ સીટ ભાજપના મનસુબા પર પાણી ફેરવશે? જાણો ચૈતર અને મનસુખ વસાવામાંથી કોનું પલડું ભારે?
દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ પ્રચાર અભિયાન તેજ થયું છે. આ ચૂંટણીમાં ભાજપનું લક્ષ્ય ગુજરાતની તમામ 26 લોકસભા ચૂંટણી 5 લાખથી વધુ મતોથી જીતવાનું છે. જો કે કેટલીક એવી લોકસભા સીટો છે જેમાં ભાજપને આ વખતે જોરદાર ટક્કર…
- આમચી મુંબઈ
ચૂંટણીના કામકાજ માટે પાલિકાની હૉસ્પિટલના 30 ટકા કર્મચારીઓની નિમણૂક
મુંબઈ: લોકસભા ચૂંટણીની તારીખ અંગે જાહેરાત કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીના કામકાજ માટે સરકારી ઓફિસના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે. આ કર્મચારીઓની નિમણૂક માટે મુંબઈ પાલિકાના પાંચ મેડિકલ કૉલેજ અને બીજા સરકારી હૉસ્પિટલોમાંથી 30 ટકા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવવાની છે…
- આમચી મુંબઈ
સૂરજ ચવ્હાણની 88.51 લાખ રૂપિયાની મિલકતને ટાંચ
મુંબઈ: કોવિડ-19 મહામારી દરમિયાન મુંબઈમાં જરૂરિયાતમંદોને ‘ખીચડી’ના વિતરણમાં કથિત ગેરરીતિ સાથે કડી ધરાવતા મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) શિવસેનાના ઠાકરે જૂથના પદાધિકારી સૂરજ ચવ્હાણની 88.51 લાખ રૂપિયાની સ્થાવર મિલકતને ટાંચ મારી હતી. ઈડીની મુંબઈ ઝોનલ ઑફિસ…
- સ્પેશિયલ ફિચર્સ
Senior Citizen’s માટે મધ્ય અને પશ્ચિમ રેલવે લોકલ ટ્રેનમાં કરી આ ખાસ ગોઠવણ
મુંબઈ: મુંબઈ ઉપનગરની વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેના લોકલના લગેજ કોચમાંથી એકમાં ફેરફાર કરીને વરિષ્ઠ નાગરિકો માટે અનામત રાખવાના પ્રસ્તાવને રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં મુંબઈની લોકલ ટ્રેનોમાં પહેલાં અને છેલ્લાં સેકન્ડ ક્લાસના કોચમાં…