- મનોરંજન
‘બિકિની ક્વીન’ની બહેને એવો ડાન્સ કર્યો કે લોકો દંગ રહી ગયા
મુંબઈ: હોટ લૂક અને બિકિની ક્વીન તરીકે ઓળખાતી દિશા પટણીનું નામ સૌથી મોખરે હોય છે. દિશાએ પોતાના બોલ્ડ ફોટોશૂટ અને ડાન્સના મૂવ્સથી લોકોને દિવાના બનાવ્યા છે, પણ તમને ખબર છે કે દિશા પટણીની બહેન લૂક અને બોલ્ડનેસમાં દિશાને પણ પાછળ…
- નેશનલ
લીકર કેસઃ કેજરીવાલના ઘરે EDનું સર્ચ ઓપરેશન, ‘અટક’ની લટકતી તલવાર
નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત લીકર કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરવાલની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. એક પછી એક નવ સમન્સ મોકલ્યા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમ દસમા સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી. આમ છતાં જો સંતોષજનક કામગીરી થાય…
- આમચી મુંબઈ
પીએમ મોદી મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણીઃ એકનાથ શિંદેએ રાઉતની કાઢી ઝાટકણી
મુંબઈ: મહારાષ્ટ્રમાં ચૂંટણી ને લઈ સત્તાધારી સરકાર એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર જૂથ વિરોધી પાર્ટીઓની દરેક મુદ્દે ટીકા કરી રહી છે ત્યારે આજે એકનાથ શિંદેએ ઠાકરે જૂથના સાંસદની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી મુદ્દે જોરદાર ઝાટકણી કાઢી હતી. પોતાના…
- નેશનલ
દિલ્હીના સીએમ કેજરીવાલને હાઈ કોર્ટે આપ્યો ઝટકો
નવી દિલ્હીઃ વારંવાર ઈડી દ્વારા મોકલાવવામાં આવતા સમન્સ બાદ પણ સતત ગેરહાજર રહેતા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈ કોર્ટે મોટો ઝટકો આપતા તેમની અરજી ફગાવી હતી. મળી રહેલી માહિતી પ્રમાણે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે, સીએમ કેજરીવાલને…
- આમચી મુંબઈ
…તો ઉત્તર-મધ્ય મુંબઈની સીટ પરથી કદાચ આ સાંસદને ભાજપ રિપિટ નહીં કરે
મુંબઈ: ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે બે યાદી જાહેર કરવામાં આવી અને તેમાં હાલ સાંસદ હોય તેવા અનેક નેતાઓનું પત્તુ કાપવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે, ભાજપ અને કૉંગ્રેસ બે દિવસની અંદર પોતાની ત્રીજી યાદી પણ બહાર પાડશે. જોકે,…
- નેશનલ
Indian Railway’sને Ticket Cancelationથી થઈ આટલી કમાણી…
Indian Railwayએ દુનિયાનું ચોથા નંબરનું વિશાળ નેટવર્ક છે. દરરોજ કરોડો પ્રવાસીઓ Indian Railwayમાં પ્રવાસ કરે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર Indian Railway’sને ટિકિટ કેન્સલેશનને કારણે થયેલાં આવકની માહિતી Right To Information Act (માહિતી અધિકાર) હેઠળ માંગવામાં આવી હતી અને…
- આમચી મુંબઈ
Monorailની ફેરી વધશે પણ શું મુસાફરો વધારવામાં સફળતા મળશે?
મુંબઈઃ મોનોરેલ (Monorail)ની મુંબઈગરાઓએ ઘણી રાહ જોઈ હતી, પરંતુ તે આવી ત્યારબાદ સફેદ હાથી પુરવાર થઈ રહી છે. ઘણા કારણોસર આ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને જોઈએ તેટલા પ્રવાસીઓ મળતા ન હતા. એવામાં સરકારે હવે નવી ગાડીઓ લાવવાની જાહેરાત કરી છે ત્યારે સવાલ…
- નેશનલ
કૉંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવાના આરોપો પર રવિશંકર પ્રસાદે આપી સ્પષ્ટતા
નવી દિલ્હીઃ કૉંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવાના આરોપો પર ભાજપ તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે. ભાજપ નેતા રવિ શંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં હાર થવાની શક્યતાઓ જણાતા જ કૉંગ્રેસે હવે હતાશ થઇને બહાના ઉપજાવી કાઢ્યા છે.…