- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવારને લઈને કાર્યકર્તાઓ પ્રધાન સામે ક્યાં બાખડ્યા?
મુંબઈ: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે આંતરિક ખટપટો પણ સામે આવી રહી છે. જળગાંવના રાવેર મતદારસંઘના ઉમેદવાર રક્ષા ખડસે સામે ભાજપના કાર્યકર્તાઓની નારાજગી હવે સ્પષ્ટ રીતે બહાર આવી રહી છે. મહારાષ્ટ્રના પ્રધાનની સામે જ…
- ટોપ ન્યૂઝ
ગુજરાતના ગરબાને વૈશ્વિક સ્તરે મળ્યું સન્માન
પેરીસ: ગુજરાતની આગવી ઓળખ સમા ગરબા હવે આંતરાષ્ટ્રિય સ્તરે પણ લોકપ્રિય બન્યા છે. રાજ્ય અને દેશભરમાં દર વર્ષે યોજાતા નવ દિવસના નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ ગરબા રમીને નવ દુર્ગાના આરાધના પર્વની ઉજવણી કરે છે. હવે ગુજરાતના ગરબાને યુનેસ્કોએ વૈશ્વિક ઓળખ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
MVAમાં તિરાડઃ કૉંગ્રેસને હાંસિયામાં ધકેલી ઉદ્ધવ અને શરદ પવારે હાથ મિલાવ્યા?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ના રથના પૈડાં એક બાદ એક નીકળી રહ્યા હોય તેવું જણાય છે. પહેલા તો વંચિત બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકરે પોતાની નારાજગી સ્પષ્ટ કરતા એકલે હાથે ચૂંટણી લડવાનો…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
સુપ્રિયા શ્રીનેત બાદ ગુજરાત કોંગ્રેસના નેતાની વિવાદાસ્પદ પોસ્ટથી રાજકારણ ગરમાયું, કંગનાએ આપ્યો આ જવાબ
ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત પર કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના એક નેતાએ પણ ઝંપલાવ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતાએ પણ અભિનેત્રી દ્વારા મંડી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા અંગે અપમાનજનક…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણી 2024: કંગના રણૌત પછી વધુ એક અભિનેત્રીનું નામ ચર્ચામાં
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ભાજપે જાણીતી અભિનેત્રી કંગના રણૌતને ઉમેદવારી આપ્યા બાદ હવે મુંબઈમાંથી શિંદે સેના એક જાણીતી મરાઠી અભિનેત્રીને ઉમેદવારી આપવાનું વિચારી રહી છે. જોકે, હજી સુધી આ અભિનેત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. અહીં ઉલ્લેખનીય છે કે અત્યારે મુંબઈની…
- આમચી મુંબઈ
મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર કોંક્રિટીકરણઃ સ્થાનિકોના આરોગ્ય પર તોળાતું સંકટ અને
મુંબઈ: ઉનાળો શરૂ થતાં મુંબઈ અને તેના ઉપનગરોમાં હવાના પ્રદૂષણમાં આંશિક રીતે ઘટાડો આવ્યો છે. મુંબઈમાં હવામાં પ્રદૂષણ ઘટાડવા માટે અનેક બાંધકામો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હવે પ્રદૂષણ ઓછું થતાં આ બાંધકામોને ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી…
- આપણું ગુજરાત
વસોયા-માંડવિયાના ફોટો સાથે ધોરાજીમાં Poster War, ‘આયાતી ઉમેદવાર…એ કોણ’ ના લાગ્યા બેનર
રાજકોટ: લોકસભાની ચૂંટણીઓને (Loksabha Election 2024) જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમ થતો જાય છે. વડોદરા બાદ લોકસભાની પોરબંદર બેઠક (Porbandar Loksabha Seat) ને લઈને પણ ધોરાજીમાં પોસ્ટર વોર (Dhoraji Poster War) શરૂ થયું…
- નેશનલ
ટિકિટ નહી મળવાથી નાખુશ વરૂણ ગાંધીને કૉંગ્રેસમાં જોડાવાની અધીર રંજનની ખુલ્લી ઓફર
લોકસભાની ચૂંટણીનો મહાસંગ્રામ ચાલુ થઇ ગયો છે. ભાજપે યુપીના પીલીભીત ખાતેથી વરૂણ ગાંધીની ટિકિટ રદ કરી દીધી છે અને તેમને સ્થાને 2021માં ભાજપમાં જોડાયેલા જીતિનપ્રસાદને તક આપી છે. ભાજપની યાદીમાંથી તેમનું નામ ગાયબ હોવા છતાં વરૂણ ગાંધીએ કોઇ પ્રતિક્રિયા આપી…
- ટોપ ન્યૂઝ
Baltimore bridge collapse: USAના બાલ્ટીમોરમાં જહાજ પુલ સાથે ટકરાયું, મોટી જાનહાનિની શક્યતા
અમરિકાના બાલ્ટીમોર(Baltimore) શહેરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. નદીમાં જઈ રહેલા જહાજનો ઉપરનો ભાગ પુલ સાથે અથડતા પુલ તૂટી પડ્યો હતો, જેના કારણે પુલ પરથી પસાર થઇ રહેલા વાહનો નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં સંખ્યાબંધ લોકોના મોતની શક્યતા છે, જોકે…