- ઇન્ટરનેશનલ
શોકિંગઃ વર્ષે લોકો કેટલું ફૂડ બગાડે છે, જો ના જાણતા હોય તો જાણી લો મોટા ન્યૂઝ
નૈરોબીઃ આજે ગરીબ દેશોમાં એક-બે ટંક ખાવા-પીવા માટે પ્રજાને વલખા મારવા પડતા હોય છે, પરંતુ અમીર-ગરીબ દેશોમાં તો ફૂડનો બગાડ કરવામાં લોકો મોખરે છે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘે તેના ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટમાં સૌથી મોટો દાવો કરતા જણાવ્યું છે કે દુનિયાભરમાં…
- આપણું ગુજરાત
ભાજપનો આક્રમક ચૂંટણી પ્રચાર, રાજ્યમાં 4 હજારથી વધુ મોદી પરિવાર સભા યોજાશે
લોકસભા ચૂંટણીને લઈ ભાજપે આક્રમક ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ભાજપના નેતાઓ લોકોને આકર્ષવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. જેમ કે ગુજરાતમાં ભાજપ 4 હજારથી વધુ મોદી પરિવાર સભા યોજશે. 10થી 12 બુથ દીઠ એક સભા યોજવાનું આયોજન…
- સ્પેશિયલ ફિચર્સ
SBI Debit Card Holders માટે આવ્યા Important News, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
SBI Debit Card Holders માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. State Bank Of India દ્વારા ગ્રાહકોને મોટો આંચકો આપતા ડેબિટ કાર્ડ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નવા ફેરફારો પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવશે. મળી રહેલી માહિતી પ્રમાણે SBI…
- આમચી મુંબઈ
પાલિકા પોતાના લક્ષ્યાંકના માત્ર ૫૦ ટકા પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરી શકી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ પૂરું થવાને માંડ ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે મુંબઈ મહાનગપાલિકા પોતાના લક્ષ્યાંકના માત્ર ૫૦ ટકા પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરી શકી છે. પાલિકાની તિજોરીમાં ૨૭ માર્ચ, ૨૦૨૪ સુધીમાં ૨,૨૧૩ હજાર કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ…
- રાશિફળ
આજનું રાશિફળ (28-03-24): વૃષભ અને કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે લાભદાયી…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ પડકારથી ભરપૂર રહેશે. આજે તમારું મન આધ્યાત્મિક અને ધાર્મિક કાર્ય તરફ આગળ વધશો. આજે તમે કોઈ પાસે મદદ માંગશો તો તે તમને સરળતાથી મળી રહી છે. આજે તમારા ઉપરી અધિકારી તમારા કામની પ્રશંસા કરશે…
- આપણું ગુજરાત
ખોટા નાર્કોટિક ડ્રગ્સ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ દોષિત
પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની મુશ્કેલી વધી છે, તેમની સામે ચાલી રહેલા NDPS(નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક) કેસમાં પાલનપુર બીજી એડી. સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ મામલે પાલનપુર સેશન્સ કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે. 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની CID…
- આપણું ગુજરાત
હાફુસ કેરીના મબલખ ઉત્પાદનની અસર, ભાવ 40 ટકા જેટલો ઘટ્યો
અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમદાવાદીઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે હાફૂસ કેરીનું બજારમાં આગમન થઈ ગયું છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે હાફૂસ કેરીનો ભાવ 40 ટકા જેટલો ઓછો છે. મહારાષ્ટ્ર અને…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેથી નારાજ શરદ પવાર
મુંબઈ: શરદ પવાર કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના વર્તનથી નારાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના નેતાઓની બેઠકમાં શરદ પવારે કહ્યું કે મહાવિકાસ અઘાડીના સહયોગીઓ ગઠબંધન ધર્મનું પાલન નથી કરી રહ્યા. શિવસેના અને કોંગ્રેસ દ્વારા અલગ-અલગ સીટો પર ઉમેદવારો જાહેર કરવાથી…