- આમચી મુંબઈ
કલ્યાણમાં પેન્ટોગ્રાફમાં ખામી સર્જાતા ટ્રેનસેવા ખોરવાઈ, પ્રવાસીઓ પરેશાન
મુંબઈઃ સબર્બન રેલવેમાં લોકલ ટ્રેનની રફતારમાં દિવસે દિવસે ટેક્નિકલ સમસ્યામાં વધારાને કારણે ટ્રેનસેવા પર અસર થવાનું પ્રમાણ વધ્યું છે. વહેલી સવાર હોય કે નોન-પીક અવર્સમાં ટ્રેનસેવા ખોટકાતા પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી વધી રહી છે. મધ્ય રેલવેમાં કલ્યાણ રેલવે સ્ટેશન…
- નેશનલ
Good News: 16 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા બાળકનો 20 કલાકના ઓપરેશન બાદ બચાવ
નવી દિલ્હીઃ કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં ખુલ્લા બોરવેલમાં રમતા રમતા લપસી ગયેલા બે વર્ષના છોકરાને બચાવી લેવામાં આવ્યો છે. બાળક 18 કલાકથી વધુ સમયથી 16 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલું હતું. બાળકના બોરવેલમાં ફસાયાની માહિતી મળ્યા બાદ તુરંત બચાવ કામગીરી શરૂ કરવામાં…
- નેશનલ
અમેરિકાનું ડબલ સ્ટાન્ડર્ડઃ કેજરીવાલની ધરપકડ પર બોલકું અમેરિકા પાકિસ્તાન મામલે ચૂપ!
નવી દિલ્હીઃ વિશ્વમાં બનતી અમુક ઘટનાઓ પર એકબીજા દેશ પ્રતિક્રિયા આપે તે બરાબર છે, પરંતુ જો કોઈ દેશનું ધોરણ બેવડું હોય તો તે સ્વીકાર્ય નથી. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અમેરિકા સહિત વિશ્વના મીડિયાએ પ્રતિક્રિયાઓ આપી હતી ત્યારે…
- IPL 2024
આ કારણે ટીમ એક હોવા છતાં જૂહી શાહરૂખ સાથે ક્યારેય મેચ જોતી નથી
હાલમાં આઈપીએલની 17મી સિઝન ચાલી રહી છે. IPLની ઘણી ટીમના માલિક ફિલ્મ સ્ટાર પણ છે. બે ફિલ્મસ્ટારની ટીમ કૉલકાત્તા નાઈટ રાઈડર્સ હાલમાં ટૉપ પોઝિશનમાં છે. આના માલિક શાહરૂખ ખાન અને જૂહી ચાવલા છે. ડર, યસ બૉસ, રાજૂ બન ગયા જેન્ટલમેન…
- સ્પેશિયલ ફિચર્સ
પ્રેમીને ઘરમાં રાખવા પરિણીત મહિલાનો હાઈ વોલ્ટેજ ડ્રામા, પતિ સમંત ના થતા ભર્યું આ પગલું
ગોરખપુરઃ પતિ-પત્નીના સંબંધોને શરમાવે એવો ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બન્યો હતો. લગ્ન કરેલી મહિલા પોતાના પડોશમાં રહેનારા પ્રેમીને ઘરમાં રાખવાની જીદને પૂરી કરવા માટે ચોંકાવનારું પગલું ભર્યું હતું. આ ઘટના ગોરખપુરના પિપરાઈચમાં બની હતી, જ્યાં એક 34 વર્ષીય મહિલા…
- ટોપ ન્યૂઝ
લોકસભામાં બિનહરીફ ચૂંટાતા સંસદસભ્યોનો ઈતિહાસ: સૌથી વધુ કૉંગ્રેસના અને સૌથી વધુ જમ્મુ-કાશ્મીરથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીની સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને 19મી એપ્રિલે થનારી અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન પ્રેમા ખાંડુ સહિત 10 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આખી દુનિયાના સૌથી મોટા લોકતંત્ર તરીકેનો ખિતાબ મેળવનારી…
- મનોરંજન
PM Modi અંગે શું જણાવ્યું ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રુપાલી ગાંગુલીએ?
મુંબઈ: ભારતમાં ટોચની ટીવી સિરિયલ ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ખૂબ જ ચર્ચામાં રહે છે. ટીવી સિરિયલ ‘અનુપમા’માં અનુપમા નામનું પાત્ર ભજવનારી રૂપાલી ગાંગુલી આજે ટીવી સિરિયલની સૌથી પ્રખ્યાત અભિનેત્રી છે.મૂળ બંગાળી હોવા છતાં ટીવી સિરિયલ ‘અનુપમા’માં એકદમ સરસ ગુજરાતી…
- આમચી મુંબઈ
એટીએમ સેન્ટરોમાં સિનિયર સિટિઝનોને છેતરી તેમના રૂપિયા કાઢી લેનારા બે આરોપી પકડાયા
થાણે: નવી મુંબઈમાં એટીએમ સેન્ટરોમાં સિનિયર સિટિઝનોને ટાર્ગેટ કરીને મદદ કરવાને બહાને તેમના ખાતામાંથી રૂપિયા કાઢી લેનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડી લોકઅપભેગા કરી દીધા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. નવી મુંબઈ અને થાણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ ઘટનાઓ બની…
- નેશનલ
કર્ણાટકને દુકાળ રાહત ભંડોળ: સિદ્ધારામૈયા અને અમિત શાહની શાબ્દિક ટપાટપી
બેંગલુરુ/મૈસુરુ: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે મંગળવારે દુકાળ રાહત ભંડોળના મુદ્દે શાબ્દિક ટપાટપી થઈ હતી. સિદ્ધારામૈયાએ કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર પર એવો આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા દુકાળ રાહત ભંડોળમાંથી મદદ…