- IPL 2024
ગાંગુલીએ ક્રિકેટ ફૅન્સને કહ્યું, ‘જરા સમજો, હાર્દિકનો કોઈ વાંક નથી’
મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સની ફરી એક મૅચ નજીક આવી ગઈ એટલે હાર્દિક પંડ્યાના વિરોધીઓ તેને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યા હશે. 24મી માર્ચે ગુજરાત ટાઇટન્સ સામેની મૅચ વખતે અમદાવાદના સ્ટેડિયમમાં, 27મી માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચ વખતે હૈદરાબાદમાં અને પહેલી એપ્રિલે…
- સ્પોર્ટસ
ચેસમાં મોટો અપસેટ: ભારતીય ખેલાડીએ વર્લ્ડ નંબર-થ્રીને હરાવ્યો
ટૉરન્ટો: 2013માં વિશ્ર્વનાથન આનંદને હરાવીને દસ વર્ષ સુધી ચેસના વિશ્ર્વવિજેતાપદે બિરાજમાન થયા પછી તાજેતરમાં જ ફરી વર્લ્ડ ચૅમ્પિયન બનવાની હોડમાંથી બહાર નીકળી જનાર નોર્વેના મૅગ્નસ કાર્લસને હજી બે દિવસ પહેલાં જ મહારાષ્ટ્રના ટૅલન્ટેડ ચેસ પ્લેયર વિદિત ગુજરાતી માટે કહ્યું હતું…
- IPL 2024
શેન વૉટ્સને ચેતવણી આપી કે, ‘ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવને જો હમણાં….’
લખનઊ: આઇપીએલની 17મી સીઝનમાં સતતપણે કલાકે 150-પ્લસ કિલોમીટરની ઝડપે બૉલ ફેંકતા લખનઊ સુપર જાયન્ટ્સના 21 વર્ષીય ફાસ્ટ બોલર મયંક યાદવે સીઝનના બે ફાસ્ટેસ્ટ બૉલ ફેંક્યા એટલે ટૉક ઑફ ધ ટાઉન બની ગયો છે. પહેલાં તેણે પંજાબ કિંગ્સના કૅપ્ટન શિખર ધવનને…
- ઇન્ટરનેશનલ
તાઈવાન પછી ન્યૂ યોર્કમાં આવ્યો ભૂકંપ
ન્યૂયોર્કઃ અમેરિકી જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે આજે પૂર્વોત્તર ન્યૂયોર્કના કેટલાક વિસ્તારોમાં ધરતીકંપના પગલે ધરા ધ્રુજી હતી. પ્રાથમિક રીતે આની તીવ્રતા રીએક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી છે. ભૂકંપના કારણે ન્યૂયોર્કની ઘણી ઈમારતો ધ્રુજવા લાગી હતી. ભૂકંપના આંચકાના કારણે મોટી…
- IPL 2024
હૈદરાબાદના હાઈ-સ્કોરિંગ મેદાન પર સનરાઇઝર્સે ચેન્નઈને 165/5 સુધી સીમિત રાખ્યું
હૈદરાબાદ: ચેન્નઈ સુપર કિંગ્સે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદે બૅટિંગ મળ્યા પછી પાંચ વિકેટે 165 રન બનાવ્યા હતા. આ જ હાઈ-સ્કોરિંગ મેદાન પર થોડા દિવસ પહેલાં મુંબઈ સામે 277/3નો સર્વોચ્ચ ટીમ-સ્કોરનો રેકૉર્ડ કરનાર હૈદરાબાદની ટીમના બોલર્સે ચેન્નઈના બૅટર્સને કાબૂમાં રાખ્યા હતા. ચેન્નઈના…
- મનોરંજન
લાંબા સમય પછી બોલ્ડ અભિનેત્રી નિયા શર્માને મળ્યો નવો પ્રોજેક્ટ
મુંબઈઃ ટેલિવિઝનની જાણીતી બોલ્ડ અભિનેત્રી નિયા શર્મા છેલ્લા ચાર વર્ષથી નવા કામ માટે વલખાં મારી રહી હતી પરંતુ હવે નવો પ્રોજેક્ટ મળતા રાહતના સમાચાર મળ્યા છે. છેલ્લે સુપરનેચરલ શો નાગિન 4માં નિયા જોવા મળી હતી, જેમાં દર્શકોએ આ સીરિયલમાં ખૂબ…
- ટોપ ન્યૂઝ
ગુજરાતની 4 સીટના ઉમેદવારનાં નામ લગભગ ફાઈનલ, કોંગ્રેસ કોને આપશે ટિકિટ? જાણો
ગુજરાતમાં એક તરફ પુરષોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા સીટ પર ઉમેદવારી રદ્દ કરાવવાને લઈ ક્ષત્રિય સમાજ લડાયક બન્યો છે, તો બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી બાકીની 4 લોકસભા સીટો અમદાવાદ પૂર્વ, રાજકોટ, નવસારી અને મહેસાણા પર ઉમેદવારોના નામની જાહેરાત ક્યારે કરશે તેને…
- ઇન્ટરનેશનલ
એન્જેલિના જોલીએ બ્રાડ પિટ પર લગાવ્યો નવો આરોપ, કોર્ટ કેસમાં નવો ટવિસ્ટ
ન્યૂ યોર્ક: હોલીવુડના હોટ કપલ એન્જેલિના જોલી અને બ્રાડ પિટ વચ્ચેનો રિલેશનમાં વધુ તિરાડ પડી છે. બંને અલગ થઈ ગયા હોવા છતાં એન્જેલિના જોલી અને બ્રાડ પિટ કોર્ટમાં એકબીજા સામે અનેક ગંભીર આરોપો કરી રહ્યા છે. 2008માં એન્જેલિના અને બ્રાડ…