- આમચી મુંબઈ
રોકાણકાર સાથે છેતરપિંડી, લાખોની ઉચાપત: ક્રેડિટ સોસાયટીના કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ
થાણે: રોકાણકાર સાથે છેતરપિંડી અને લાખો રૂપિયાની ઉચાપત કરવા પ્રકરણે નવી મુંબઈ પોલીસે ક્રેડિટ સોસાયટીના કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. રમેશકુમાર પટેલ (32) નામના કર્મચારીએ એપ્રિલ, 2002થી માર્ચ, 2023 વચ્ચે ગુનો આચર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.તળોજા વિસ્તારમાં આવેલી…
- મહારાષ્ટ્ર
ગઢચિરોલીમાં માથે લાખોનું ઈનામ ધરાવતી બે મહિલા નક્સલવાદી સહિત ત્રણ જણ પકડાયાં
ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લામાં માથે લાખો રૂપિયાનું ઇનામ ધરાવતી બે મહિલા નક્સલવાદી સહિત ત્રણ જણની સુરક્ષા દળોએ ધરપકડ કરી હતી. ત્રણેયની ઓળખ કાજલ ઉર્ફે સિંધુ ગાવડે (28), ગીતા ઉર્ફે સુકલી કોરચા (31) તથા જાન મિલિશિયા સંગઠનના કમાન્ડર પિસા પાંડુ નરોટે તરીકે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે માટે રાજકીય અસ્તિત્વની લડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે પ્રચારે જોર પકડ્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્રના રાજકારણમાં પણ રસપ્રદ વળાંક આવી રહ્યા છે. મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને પણ ખેંચતાણ ચાલી રહી છે. મહારાષ્ટ્રના બે મુખ્ય પ્રાદેશિક પક્ષોના નેતાઓ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે…
- ઇન્ટરનેશનલ
બર્ફીલા ખંડ એન્ટાર્કટિકામાં ભારતે ત્રીજી પોસ્ટ ઓફિસ ખોલી, જાણો શું છે તેનું વ્યુહાત્મક મહત્વ
નવી દિલ્હી: ઈન્ડિયા પોસ્ટે તેના ઐતિહાસિક પ્રયાસના ભાગરૂપે દક્ષિણ ધ્રુવ નજીક બર્ફીલા ખંડ એન્ટાર્કટિકામાં તેની ત્રીજી પોસ્ટ ઓફિસ ખોલી છે. ભારત આ બર્ફીલા, નિર્જન વિસ્તારમાં સંશોધન મિશન ચલાવે છે જ્યાં 50-100 વૈજ્ઞાનિકો મહિના-લાંબા મિશન પર કામ કરે છે. એન્ટાર્કટિકામાં ભારતના…
- મનોરંજન
રામસે બ્રધર્સના પીઢ ફિલ્મ નિર્માતા ગંગુ રામસેનું 83 વર્ષની વયે નિધન
પીઢ સિનેમેટોગ્રાફર-ફિલ્મ નિર્માતા ગંગુ રામસેનું 83 વર્ષની વયે રવિવારે અવસાન થયું છે. તેમના પિતાની જેમ, ગંગુ રામસે પણ એક ઉત્તમ સિનેમેટોગ્રાફર હતા. તેઓ FU રામસેના બીજા નંબરના સૌથી મોટા પુત્ર હતા. તેઓ છેલ્લા એક મહિનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝુમી રહ્યા હતા.…
- મહારાષ્ટ્ર
મિરજમાં બનેલા સિતાર અને તાનપુરાને મળ્યું GI ટેગ
પુણે: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના નાના શહેર મિરજમાં બનેલા સિતાર અને તાનપુરાને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ મળ્યો છે. આ પ્રદેશ સંગીતનાં સાધનો બનાવવાની કારીગરી માટે જાણીતો છે. ઉત્પાદકોએ દાવો કર્યો હતો કે આ સાધનો મિરજમાં બનાવવામાં આવે છે અને શાસ્ત્રીય સંગીતના…
- આમચી મુંબઈ
વિચિત્ર રાજકારણ! પુત્રી શરદ પવાર સાથે અને પિતા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. હિંદુત્વનો ઝંડો ઉઠાવનારી શિવસેના અને મરાઠા સમાજની રાજનીતિ કરતી એનસીપી બે જૂથોમાં વહેંચાઈ ગઈ. તે જ સમયે, તાજેતરમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના ઘણા અગ્રણી નેતાઓ પણ તેમની પાર્ટી છોડીને ભાજપમાં…
- ઇન્ટરનેશનલ
Benjamin Netanyahu: હજારો ઇઝરાયેલી નાગરીકો નેતન્યાહુ સરકાર સામે રસ્તા પર ઉતર્યા, રાજીનામાની માંગ
હમાસ સામે ઇઝરાયેલ યુદ્ધ(Hamas-Israel war)ના 6 મહિના પુરા થઇ ગયા છે, યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. ત્યારે ઇઝારલમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ(Benjamin Netanyahu) સામે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. હજારો ઇઝરાયેલી નાગરીકોએ શનિવારે રાત્રે રસ્તાઓ પર ઉતરીને વડા…
- IPL 2024
કોહલીની સદીને વખાણ્યા પછી સેહવાગે તેની કઈ ભૂલ બતાડી?
જયપુર: બેન્ગલૂરુની ટીમ શનિવારે વિરાટ કોહલીની સેન્ચુરી છતાં રાજસ્થાન સામે હારી ગઈ ત્યાર બાદ ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દર સેહવાગે કોહલીના વખાણ કરવાની સાથે તેણે શું ભૂલ કરી એના તરફ પણ ધ્યાન દોર્યું હતું. કોહલીએ ફટકારેલા અણનમ 113 રન આ વખતની…
- IPL 2024
ચિયરલીડર્સને કેટલા પૈસા મળે છે જાણો છો?
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) એટલે ક્રિકેટ અને મનોરંજનનો સંગમ. ક્રિકેટજગતની સૌથી મોટી અને સમગ્ર ખેલજગતની ટોચની લીગ સ્પર્ધાઓમાં ગણાતી આઇપીએલની દરેક મૅચ મોટા ભાગે છેલ્લી ઓવર સુધી રમાય છે અને એમાં ઑલમોસ્ટ દરેક ઓવરમાં ચોક્કા-છગ્ગાની રમઝટ બોલાવવામાં આવે છે…