- ટોપ ન્યૂઝ
કેજરીવાલને 24 કલાકમાં ત્રીજો ઝટકો, અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ સુપ્રીમે ફગાવી
દિલ્હી શરાબ પોલીસી કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી રહી છે. દિલ્હી હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે. છેલ્લા 24 કલાકમાં કેજરીવાલને ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. મંગળવારે, દિલ્હી હાઈકોર્ટ…
- મનોરંજન
કોઈ વિદેશી બ્રીડના પ્રાણીઓ નહીં, આ અભિનેતાનું પેટ બર્ડ છે આપણી દેશી કાબર
મલાઈકા અરોરાનો કૂતરો, આલિયા ભટ્ટની બિલાડી, તમે કેટલાય સેલેબ્સના પાળતુ પ્રાણી વિશે સાંભળતા હશો અને દરરોજ વીડિયો જોતા હશો. લાખોના ખર્ચે આ સેલિબ્રિટી આવા પ્રાણીઓ ખરીદે છે અને પછી તેની જાળવણી માટે રોજના હજારો ખર્ચે છે. ત્યારે એક એવા સેલિબ્રિટી…
- નેશનલ
લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો, સીતારામ અગ્રવાલ સહિત આ નેતાઓએ કેસરીયો કર્યો
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના માત્ર 9 દિવસ પહેલા જ રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ગુરૂવારે રાજધાની જયપુરમાં પ્રદેશના ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ પૂર્વ સીએમ અશોક ગેહલોતના નજીકના વિપક્ષી નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરાવ્યા છે. તેમાં સૌથી મોટું નામ સીતારામ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કેટલા ઉમેદવાર સુધી EVM લગાવી શકાય
રાજકોટ: હાલ રાજકોટ લોકસભા બેઠક પર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોનો મામલો ચર્ચામાં છે. શરૂઆત થઈ ત્યારે લગભગ એવું લાગતું હતું કે ઉમેદવાર બદલાશે પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી જે ઝડપે ડેમેજ કંટ્રોલ થયું છે અને ક્ષત્રિય રાજવીઓ તથા આગેવાનોના વિધાનો…
- આપણું ગુજરાત
દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં ફૂડમાંથી નીકળી માખીઃ પ્રવાસીએ રેલવેની કરી ફરિયાદ
અમદાવાદઃ ભારતીય રેલવે કિફાયતી ટિકિટોમાં પ્રવાસની સારી સુવિધા આપે છે. આજકાલ રેલવેના ટોઈલેટ્સથી માંડી સ્ટેશન પણ સ્વચ્છ હોય છે, પરંતુ ભોજનની વાત આવે ત્યારે રેલવેની સેવાઓથી પ્રવાસીઓ તદ્દન અસંતુષ્ટ છે. વારંવાર ભોજનમાં કીડા હોવાનું કે વાસી ખોરાક હોવાની ફરિયાદો થતી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Loksabha Election: ભાજપના ઉમેદવારોની દસમી યાદી જાહેર, દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી(Loksabha Election) પહેલા ભારતીય જનતા પાર્ટી(BJP)એ ઉમેદવારોની દસમી યાદી (Candidate List)જાહેર કરી છે. આ યાદીમાં 9 લોકસભા બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં પાર્ટીએ યુપી, બંગાળ અને ચંદીગઢની સીટો પરથી ઉમેદવારોની જાહેરાત કરી છે.…
- આમચી મુંબઈ
2024ની ચૂંટણીમાં 1900ની ‘મુસ્લિમ લીગ’નું રાજકારણ પહેલા મોદી અને પછી કૉંગ્રેસે મુસ્લિમ લીગનો કર્યો ઉલ્લેખ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાવાની સાથે જ બધા જ પક્ષો દ્વારા પ્રચારનું બ્યૂગલ પણ વગાડી દેવામાં આવ્યું છે અને ઠેર ઠેર રાજકીય પક્ષો દ્વારા રેલીઓ અને પ્રચાર સભાઓ યોજવામાં આવી રહી છે. જોકે, મહારાષ્ટ્રમાં આ ચૂંટણી દરમિયાન એક…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ચૂંટણી પૂર્વે મધ્ય પ્રદેશની બૈતુલની બેઠક પરના ઉમેદવારનું નિધન
બૈતુલઃ મધ્ય પ્રદેશના બૈતુલ સ્થિત બસપ (બહુજન સમાજવાદી પાર્ટી)ના ઉમેદવાર અશોક ભલાવીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે, જેથી ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. સ્થાનિક કલેક્ટર નરેન્દ્ર સૂર્યવંશીએ ચૂંટણી પંચને તેના સંબંધમાં માહિતી પૂરી પાડી છે, જ્યારે હવે તે મતદારસંઘમાં…
- સ્પોર્ટસ
નિવૃત્તિ પાછી ખેંચી લેનાર બે જાણીતા પ્લેયરનો પાકિસ્તાનની ટીમમાં સમાવેશ
લાહોર: પાકિસ્તાન ક્રિકેટમાં નિવૃત્તિ પાછી ખેંચીને પાછા રમવું એ કોઈ નવી વાત નથી. ઇમરાન ખાન 1992ના વર્લ્ડ કપ પહેલાં રિટાયરમેન્ટ પાછું ખેંચીને એ ટૂર્નામેન્ટમાં રમ્યો હતો અને પાકિસ્તાનને ટ્રોફી અપાવી હતી. જાવેદ મિયાંદાદે નિવૃત્તિ જાહેર કર્યા બાદ બેનઝીર ભુત્તોની અપીલથી…
- આમચી મુંબઈ
સમોસામાં કોન્ડોમ, ગુટકા મળ્યાઃ કોન્ટ્રાક્ટ નહીં મળતા કોન્ટ્રાક્ટરે રચ્યું ષડયંત્ર
પુણે: અહીંની જાણીતી કંપનીની પાસે પુણેની અગ્રણી ઓટોમોબાઈલ કંપનીને સમોસા મોકલવાનો કોન્ટ્રેક્ટ હતા, પરંતુ સમોસામાં બેન્ડેઝ મળતા કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. એના પછી કોન્ટ્રેક્ટ અન્ય કંપનીને આપ્યો હતો, પરંતુ એના પછી સૌથી ચોંકાવનારી વાત એ હતી કે એસઆરએ એન્ટરપ્રાઈઝીસના માલિકોએ…