- મનોરંજન
ફાયરિંગની ઘટના બાદ Salman Khanએ પોસ્ટ કરી આપી મહત્વની અપડેટ…
ગઈકાલે સવારે બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનના બાંદ્રા ખાતે આવેલા ઘરની બહાર ગોળીબાર કરવામાં આવ્યો અને મળી રહેલી માહિતી પ્રમાણે આ ગોળીબારમાં બે મોટરસાઈકલ સવારનો સમાવેશ થાય છે. જોકે, સલમાન ખાન આ ઘટનાથી બિલકુલ પરેશાન થયો નહોતો અને તેણે દુબઈમાં…
- આમચી મુંબઈ
વરિષ્ઠ કર્મચારી સામે ગેરવર્તણૂક કરતા પહેલા હાઈ કોર્ટની મહત્ત્વની ટિપ્પણી વાંચી લેજો
મુંબઇ: કામકાજના સ્થળે ઉપરી અધિકારી કે કર્મચારી નીચલા વર્ગના કર્મચારી સાથે બોલાચાલી કે વિવાદ થતો હોય છે, પરંતુ તેની સામે ગેરવર્તણૂક કે પછી હાથ ઉપાડવાનું મોંઘું પડી શકે છે. કર્મચારી દ્વારા વરિષ્ઠ નાગરિક પરના હુમલાને ગંભીર ગેરવર્તણૂક માનતા બોમ્બે હાઈ…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર સ્લેટરને જવું પડ્યું પોલીસ કસ્ટડીમાં, જાણો શું છે સમગ્ર મામલો
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર માઈકલ સ્લેટર પર એક ડઝનથી વધુ ગુનાના આરોપ બાદ પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. 54 વર્ષીય સ્લેટર વિરુદ્ધ મારૂચિડોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 5 ડિસેમ્બર 2023 અને 12 એપ્રિલ 2024 વચ્ચે ક્વીન્સલેન્ડના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીઃ મુંબઈ કરતા આ શહેરમાં વધુ છે તૃતીયપંથીય મતદાર, જાણો કેટલી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીકમાં છે દેશમાં તૃતીયપંથીઓને પણ મતદાનનો હક્ક બજાવવાનો સમાન અધિકાર છે અને એટલા માટે જ પુરુષ અને સ્ત્રી ઉપરાંત તૃતીયપંથીઓ માટે અલાયદી શ્રેણી પણ તૈયાર કરવામાં આવી છે અને તેમની સંખ્યા કેટલી છે કેટલા ટકા…
- IPL 2024
નેહા ધૂપિયાએ પોતાની IPL ‘હાઈલાઈટ્સ’ શેર કરી, જુઓ તેની સાથે કોણ કોણ છે
રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચમાં બોલિવૂડના કેટલાક સિતારાઓએ પણ હાજરી આપી હતી અને આ દિલધડક મેચની મજા માણી હતી. આવા બોલિવૂડ સિતારાઓમાં નેહા ધૂપિયાનો પણ સમાવેશ થતો હતો. નેહા સાથે તેના પતિ…
- નેશનલ
મનીષ સિસોદિયાને ફરી ઝટકો, જામીન અરજી પર કોઈ નિર્ણય નહીં, ચૂંટણી પ્રચાર માટે માંગી હતી રાહત
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ફરી એક વખત કોર્ટમાંથી રાહત મળી નથી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ હવે જામીન અરજી પર આગામી સુનાવણી 20 એપ્રિલે હાથ ધરશે, સોમવારે (15 એપ્રિલ)ના રોજ સુનાવણી પૂર્ણ થઈ હતી. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજા આ…
- સ્પેશિયલ ફિચર્સ
તમારી પાસે પણ છે * માર્કવાળી 500 રૂપિયાની નોટ? આ વાંચી લો, RBIએ શું કહ્યું…
Reserve Bank Of India દ્વારા 2000 રૂપિયાની ગુલાબી ચલણી નોટ ચલણમાંથી પાછી ખેંચવામાં આવી છે અને ત્યારથી જ સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર કેટલાક મેસેજ ફરી રહ્યા છે જેમાંથી કેટલાક મેસેજમાં 100 રૂપિયાની નોટ બંધ થવાની હોવાનો દાવો કરવામાં આવી…
મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ, નારાજ કોંગ્રેસના નેતાઓ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા
મુંબઈ: પુણેના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા આબા બાગુલ દેવેન્દ્ર ફડણવીસને મળવા નાગપુર પહોંચ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે રવીન્દ્ર ધંગેકરને ઉમેદવારી પર નારાજગીના સમાચાર સામે આવ્યા છે. એવી ચર્ચા છે કે આબા બાગુલ ભાજપના નેતાઓના સંપર્કમાં છે. હવે નાગપુરમાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મહાયુતિમાં 9 બેઠક મુદ્દે હજી ખેંચતાણ ચાલુ જ
મુંબઈ: ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે અને વિપક્ષ તેમ જ સત્તાધારી પક્ષના ઉમેદવારીઓ પોતપોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે ત્યારે હજી સુધી અનેક બેઠકો મુદ્દે સમાધાન સધાયું નથી. મહાયુતિમાં પણ મહારાષ્ટ્રની કુલ નવ બેઠકો માટે ખેંચતાણ ચાલી રહી છે,…