- સ્પોર્ટસ
બૅક-ટુ-બૅક ચૅમ્પિયન્સ લીગ ટાઇટલ જીતવાનું કઈ ટોચની ફૂટબૉલ ટીમનું સપનું અધૂરું રહી ગયું?
મૅન્ચેસ્ટર (ઇંગ્લૅન્ડ): યુરોપિયન ફૂટબૉલમાં મૅન્ચેસ્ટર સિટીની ટીમ અત્યંત લોકપ્રિય છે, પરંતુ આ વખતની ચૅમ્પિયન્સ લીગમાં એના વળતા પાણી છે. ક્વૉર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મૅન્ચેસ્ટર સિટીને રિયલ મૅડ્રિડે બુધવારે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એ સાથે, રિયલ…
- મનોરંજન
ફિલ્મ અભિનેતા આમિર ખાનનો ડીપફૅક વીડિયો: અજાણી વ્યક્તિ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો
મુંબઇ: એક રાજકીય પક્ષનો પ્રચાર કરતો હોય એવો ફિલ્મ અભિનેતા આમિર ખાનનો ડીપફૅક વીડિયો પ્રકરણે મુંબઈ પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આમિર ખાનની ઓફિસ દ્વારા આ પ્રકરણે ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે બુધવારે…
- આમચી મુંબઈ
UPSCમાં નિષ્ફળ રહેવા છતાં અમરાવતીનો ઉમેદવાર શા માટે ચર્ચામાં આવ્યો?
મુંબઈ: સિવિલ સર્વિસ 2023ની પરીક્ષામાં લખનઊના આદિત્ય શ્રીવાસ્તવ UPSCમાં ટોપ કરીને ચર્ચામાં આવ્યો છે, પરંતુ આ જ યુપીએસસી (UPSC)ની પરીક્ષામાં સફળ નહીં રહેનારા મહારાષ્ટ્રના અમરાવતીનો કુણાલ આર. વિરુલકર પણ ચર્ચામાં રહ્યો છે. કુણાલે લખેલી એક પોસ્ટને લીધે તે પણ ચર્ચામાં…
- સ્પેશિયલ ફિચર્સ
સતત સ્ક્રીન સામે બેસી રહો છો…તો આ ફોર્મ્યુલા અપનાવો નહીંતર…
આજના યુગમાં ભાગ્યે જ કોઈ એવો હશે જે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ ન કરતો હોય. મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ લગભગ દરેક વ્યક્તિના હાથમાં છે. પરંતુ આ ઈલેક્ટ્રોનિક ઉપકરણો જે બ્લ્યુ રંગનો પ્રકાશ ફેંકે છે તે આંખો માટે ખૂબ જ ખરાબ હોવાનું…
- નેશનલ
અરવિંદ કેજરીવાલ ઈરાદાપૂર્વક કેરી અને મીઠાઈ ખાય છેઃ ઈડીના અધિકારીનું વિચિત્ર નિવેદન
નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલે ( Arvind Kejriwal )પોતાના વધતા સુગર લેવલ માટે ડોક્ટરની સલાહ લેવાની પરવાનગી માગતી અરજી કોર્ટમાં કરી હતી. આ સુનાવણી દિલ્હી કોર્ટમાં થી રહી હતી ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીએ કેજરીવાલ પર એવો આક્ષેપ કર્યો હતો કે…
- નેશનલ
“હું મારી જાતને ભગવાન કૃષ્ણની ‘ગોપી’ માનું છું” જાણો કોણે આમ કહ્યું?
મથુરા: અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી હેમા માલિની ત્રીજી વખત મથુરા મતદાર ક્ષેત્રમાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. બુધવારે એક સભામાં બોલતા તેમણં જણાવ્યું હતું કે તેઓ પોતાને ભગવાન કૃષ્ણની “ગોપી” માને છે. હેમાએ પત્રકારોને જણાવ્યું હતું કે હું કોઇ ભૌતિક લાભ…
- સ્પેશિયલ ફિચર્સ
Heat Stroke Alert: આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક સાધો…
હજી તો એપ્રિલ મહિનાના 10 દિવસ બાકી છે ત્યાં દેશના અનેક વિસ્તારોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન ખાતા દ્વારા પણ નાગરિકો લૂથી બચવા માટે જરૂરી એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં Heat Stroke આવવાની શક્યતાઓ પણ…
- IPL 2024
IPL 2024 GT vs DC: માત્ર 16 રન બનાવનારા ઋષભ પંત પ્લેયર ઓફ ધ મેચ, બોલર્સને અન્યાય? જાણો શું છે કારણ
અમદાવાદ: ગઈ કાલે બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium)માં IPLની 17મી સીઝનની 32મી મેચ દિલ્હી કેપિટલ્સ(DC) અને ગુજરાત ટાઇટન્સ(GT) વચ્ચે રમાઈ હતી. આ લો સ્કોરિંગ મેચમાં DCએ GTને 6 વિકેટ હરાવ્યું હતું, આ સાથે DCએ સિઝનની ત્રીજી જીત…