- આમચી મુંબઈ
હાય ગરમીઃ હીટસ્ટ્રોકની અસર પશુ-પક્ષીઓ પર પણ પડી…
મુંબઈ: છેલ્લા ચાર દિવસ દરમિયાન સૂરજદાદાએ પોતાનો પ્રકોપ દેખાડતાં શહેરીજનો પરેશાન થઇ ગયા છે. હીટસ્ટ્રોકની અસર એટલી બધી છે કે પ્રાણીઓના હાલ બેહાલ થઇ ગયા છે. આ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ પશુ-પક્ષીઓ હીટસ્ટ્રોકના શિકાર થયા છે. અનેક પ્રાણીઓએ…
- નેશનલ
બંધારણ બદલવાના આરોપો પર અમિત શાહે આપ્યો જવાબ, ‘ન તો સેક્યુલર શબ્દ હટાવીશું, ન હટાવા દઈશું’
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ભાજપે 370 સીટો અને એનડીએ 400 સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન PM નરેન્દ્ર મોદીથી લઈને ભાજપના તમામ નેતાઓ 370 અને 400ને પાર કરવાના નારા લગાવી રહ્યા છે. ભાજપના કેટલાક નેતાઓએ દાવો કર્યો હતો…
- નેશનલ
બોલો, હવે Lawrence Bishnoiની કાર જ પહોંચી ગઈ Salman Khanના Galaxy Apartment….
બોલીવૂડના ભાઈજાન Salman Khanના ઘરે 14મી એપ્રિલના થયેલા ગોળીબારની ઘટના હજી તાજી જ છે ત્યાં હવે નવી માહિતી સામે આવી રહી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સલમાન ખાનને ફરી એક વખત ધમકી આપવામાં આવી છે અને હવે Lawrence…
- આમચી મુંબઈ
મરાઠા અનામતનો મુદ્દો કુનેહપુર્વક ઉકેલીને એકનાથ શિંદે સમકાલીન નેતાઓથી મુઠ્ઠીઊંચેરા સિદ્ધ થયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં જ્યારથી એકનાથ શિંદે સત્તામાં સહભાગી થયા કે તરત જ મરાઠા સમાજ દ્વારા અનામતને મુદ્દે તીવ્ર આંદોલન છેડવામાં આવ્યું હતું અને આ આંદોલનને કારણે રાજ્યની સત્તા સામે સંકટ આવી જશે એવાં ચિહ્નો જોવા મળી રહ્યા હતા, પરંતુ…
- IPL 2024
મુંબઈને છગ્ગાનો ચમકારો બતાવનાર રબાડા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 32 સિક્સર ફટકારી ચૂક્યો છે
મુલ્લાનપુર: મોહાલી નજીક મુલ્લાનપુરમાં ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ અને એ ટીમના જીવ અધ્ધર કરી દેનાર પંજાબ કિંગ્સના બૅટર્સમાં શશાંક સિંહ, આશુતોષ શર્મા તેમ જ હરપ્રીત બ્રારનો સમાવેશ તો હતો જ, અગિયારમા નંબરે રમવા આવેલા ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ પણ પરચો…
- ટોપ ન્યૂઝ
નાગાલેન્ડમાં 6 જિલ્લાના 4 લાખ લોકોએ મતદાન કર્યું નહીં, જાણો કેમ?
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું આજે દેશભરમાં 102 બેઠક પર મતદાન પૂરું થયું હતું, જેમાં સૌથી વધુ બંગાળ અને સૌથી ઓછું બિહારમાં થયું હતું. આમ છતાં નાગાલેન્ડના છ પૂર્વીય જિલ્લામાં ચૂંટણી અધિકારીઓ કલાકો સુધી મતદારોની રાહ જોતા રહ્યા હતા,…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કૉંગ્રેસના આ ભૂતપૂર્વ પ્રધાનના પુત્રએ પકડી ભાજપની વાટ: ભાજપને મોટો ફાયદો
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન શુક્રવારે યોજવામાં આવ્યું હતું,એવામાં હજી પણ પક્ષપલટાનો સિલસિલો મહારાષ્ટ્રમાં ચાલુ જ છે. જોકે, આ પક્ષપલટાની માઠી અસર મહાવિકાસ આઘાડી અને તેમાં પણ મુખ્યત્ત્વે કૉંગ્રેસને થઇ રહી છે. અશોક ચવ્હાણ અને બાબા સિદ્દીકી જેવા…
- IPL 2024
શું વાત છે! બેન્ગલૂરુમાં આરસીબીએ પાણીની અછત દૂર કરી આપી, જાણો કેવી રીતે
બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમ આઇપીએલના 16 વર્ષના ઇતિહાસમાં ક્યારેય ટાઇટલ નથી જીતી શકી અને આ વખતે સાતમાંથી છ મૅચ હારી ચૂકી હોવાથી (સદંતર ફ્લૉપ જઈ રહી હોવાથી) ફરી એકવાર ટ્રોફીથી વંચિત રહેવાની ‘તૈયારી’ કરી રહી હોય એવું લાગી…
- સ્પેશિયલ ફિચર્સ
એક્સ બોયફ્રેન્ડ સાથે બદલો લેવા ગર્લફ્રેન્ડે કર્યું કંઈક એવું કે… વાંચશો તો તમારું પણ માથું ચકરાઈ જશે…
પ્રેમની કોઈ સીમા નથી હોતી અને એને સાબિત કરી દેખાડતી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ફિલ્મી દુનિયાથી લઈને રિયલ લાઈફ સુધી ઘણા લોકો એવા છે કે જેમણે પોતાનો મનગમતો સાથી મળી જતા લગ્ન કર્યા છે, પણ જ્યારે કોઈ સંબંધ…