- નેશનલ
Loksabha Election-2024: Votersને આ ઓનલાઈન એપ બેઝ કંપનીએ ઓફર કરી ફ્રી રાઈડ સર્વિસ
ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટમાંથી એક છે અને ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થશે જ્યારે ચોથી જૂનના મતગણતરી થશે. 16મી માર્ચના ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર ગાઝિયાબાદમાં લોકસભાની ચૂંટણીનો બીજો તબક્કો બે દિવસ બાદ એટલે કે…
- નેશનલ
છત્તીસગઢમાં ૧૮ નક્સલવાદીએ કર્યું આત્મસમર્પણ
દંતેવાડા: છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદી પ્લાટૂન સેક્શન કમાન્ડર અને ત્રણ મહિલા સહિત ૧૮ નક્સલવાદીએ બુધવારે આત્મસમર્પણ કર્યું હતું. દંતેવાડાના પોલીસ અધિક્ષક ગૌરવ રાયે જણાવ્યું હતું કે હિદમા ઓયમ (૩૪) હુર્રેપાલ પંચાયત મિલિશિયા પ્લાટૂનની સેક્શન કમાન્ડર તરીકે કામ કરતો હતો. ત્રણેય મહિલાની…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
શોકિંગઃ ઉત્તર પ્રદેશમાં ભાજપના સાંસદનું નિધન, આ વખતે ટિકિટ આપી નહોતી
અલીગઢઃ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, જેમાં બીજા તબક્કાનું મતદાન શુક્રવારે હાથ ધરવામાં આવશે, ત્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ), કોંગ્રેસ સહિત તમામ પક્ષો દ્વારા તડામાર ચૂંટણીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ભાજપ માટે ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા…
- નેશનલ
કોટક મહિન્દ્રા બેંક પર RBIની તવાઈ, નવા ગ્રાહકો જોડવા અને ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા પર લગાવ્યા નિયંત્રણો
પ્રાઈવેટ સેક્ટરની કોટક મહિન્દ્રા બેંક (Kotam Mahindra Bank)ને લઈને મોટા સમાચાર આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેંકને ઓનલાઈન અથવા મોબાઈલ બેંકિંગ એપ દ્વારા નવા ગ્રાહકો વધારવા પર નિયંત્રણો લગાવી દીધા છે. આ સાથે જ RBIએ બેંકો દ્વારા…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેએ ભાજપને કહી બોગસ પાર્ટી, હવે આનો ભાગ બની ગઈ…
મુંબઈ: લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા પહેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષ દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો સિલસિલો પણ વધુ ઉગ્ર બન્યો છે. હજી થોડા દિવસ પહેલા જ ભાજપ દ્વારા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને નકલી શિવસેના ગણાવવામાં આવી હતી, જેનો જવાબ આપતા ઉદ્ધવ ઠાકરેએ…
- મનોરંજન
Pushpa-2ના Makersએ દર્શકો સાથે Cheating, આવો જોઈએ શું છે આખો મામલો…
અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ પુષ્પા… પુષ્પા… પુષ્પા’રાજ’… અલ્લુ અર્જુનની ફિલ્મ ‘Pushpa: The Rule’ને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સુક્તા જોવા મળી રહી છે. ફિલ્મ 15મી ઓગસ્ટના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થવામાં મહિનાઓની વાર છે પણ ફેન્સ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ગૃહ પ્રધાન અમિત શાહે કેરળમાં કોંગ્રેસ અને શાસક પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે…
અલાપ્પુઝા (કેરળ): ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે આજે કેરળમાં કોંગ્રેસ અને શાસક પક્ષ ડાબેરી પર નિશાન સાધ્યું હતું. બંને પક્ષો રાજ્યમાં લોકસભાની ચૂંટણી જીતવા માટે પ્રતિબંધિત સંગઠન ‘પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા’ (પીએફઆઇ)નું સમર્થન લઈ…
- આમચી મુંબઈ
મુંબઈમાં શુક્રવારથી ‘રાજકીય ગરમી’ વધશે: થાણે, પાલઘર, ભીવંડી, કલ્યાણમાં પણ ઉમેદવારીપત્રક ભરવાનું શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં મુંબઈની છ બેઠકો દક્ષિણ મુંબઈ, દક્ષિણ-મધ્ય મુંબઈ, ઉત્તર-મધ્ય મુંબઈ, ઉત્તર-પૂર્વ મુંબઈ, ઉત્તર-પશ્ર્ચિમ મુંબઈ અને ઉત્તર મુંબઈ ઉપરાંત થાણે, કલ્યાણ, ભીવંડી, પાલઘર, નાશિક, દિંડોરી, ધુળે મતદારસંઘ માટે ઉમેદવારી પત્રકો ભરવાનું શુક્રવારથી ચાલુ થશે. લોકસભાની…
- આમચી મુંબઈ
મુંબઈમાં સોનાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ: રૂ. 10.48 કરોડની મતા સાથે બે વિદેશી સહિત ચારની ધરપકડ
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ની ટીમે મુંબઈમાં સોનાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને કીમતી ધાતુ, રોકડ સહિત રૂ. 10.48 લાખની મતા જપ્ત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.દક્ષિણ મુંબઈમાં સોનું પિગાળવાના કારખાનામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ…
- IPL 2024
ચાર દિવસમાં આ ત્રણ ખેલાડી રમશે 100મી આઇપીએલ-મૅચ
નવી દિલ્હી: ભારતનો મહાન પેસ બોલર ઝહીર ખાને બરાબર 100મી મૅચ રમીને આઇપીએલમાંથી એક્ઝિટ કરી હતી. મૂળ સાણંદનો પેસ બોલર હર્ષલ પટેલ 21મી એપ્રિલે 100મી મૅચ રમ્યો. આઇપીએલમાં અનેક ખેલાડીઓ 100થી વધુ મૅચ રમી ચૂક્યા છે અને એ બધામાં એમએસ…