- મનોરંજન
81 વર્ષેય 9 To 5 કામ કરે છે આ Bollywood’s Actor, પોસ્ટ કરી ફેન્સ સાથે શેર કરી પીડા…
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યાને કે આખરે કોણ છે એ એક્ટર કે જેણે 81 વર્ષેય 9 To 5ની હાર્ડ ડ્યૂટી કરવી પડે છે તો તમારા સવાલનો જવાબ છે આ એક્ટરનું નામ છે Amitabh Bachchan. વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહેલાં…
- નેશનલ
ચેરિટેબલ ટ્રસ્ટના રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ સીબીડીટીએ લંબાવી
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે ગુરુવારે ચેરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટો માટે ટેક્સ ઓથોરિટી સાથે રજિસ્ટ્રેશન અરજી રજૂ કરવાની અંતિમ તારીખ 30 જૂન સુધી લંબાવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી એ અગાઉ ટ્રસ્ટ, સંસ્થાઓ અને ફંડ્સ દ્વારા ફોર્મ 10-એ, ફોર્મ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીમાં પ્રત્યેક મતદાર પાછળ કેટલો ખર્ચ થશે?
નવી દિલ્હીઃ ભારતમાં લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)નો ખર્ચ ગયા વર્ષોના રેકોર્ડ તોડવા અને દુનિયાની સૌથી ખર્ચાળ ચૂંટણી માનવામાં આવી રહી છે. ચૂંટણી સંબંધિત ખર્ચા પર નજર રાખનારી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના અહેવાલ અનુસાર લોકસભાની ચૂંટણીમાં અંદાજિત ખર્ચ 1.35 લાખ કરોડ…
- આમચી મુંબઈ
Senior Citizenએ આ રીતે કરાવી Indian Railwaysને રૂ.5000 કરોડથી વધુની આવક…, જાણો શું છે આખો મામલો…
મુંબઈઃ Right To Information Act (RTI) હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું હતું કે 2020માં કોરોના કાળમાં સિનીયર સિટીઝનને ટિકિટમાં આપવામાં આવતું કન્શેસન બંધ કરીને રેલવેએ વરિષ્ઠ નાગરિકો પાસેથી 5,800 કરોજ રૂપિયાથી વધુની કમાણી કરી છે. અહીંયા તમારી જાણ માટે…
- સ્પોર્ટસ
11મી પાસ યુસુફ પઠાણ પાસે કેટલી સંપત્તિ છે, જાણી લો
કોલકાતા: જૂનમાં ટી-20નો વર્લ્ડ કપ આવી રહ્યો છે એટલે થોડી ચર્ચા 2007ના વર્લ્ડ કપ પર કરી લઈએ અને હાલમાં લોકસભાની વર્તમાન ચૂંટણી ચાલી રહી છે એટલે એની સાથે સંકળાયેલા આપણા વડોદરાવાસી ભૂતપૂર્વ ક્રિકેટર વિશે પણ થોડું રસપ્રદ જાણીએ. ગૌતમ ગંભીર…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
સુરત કોંગ્રેસનાં ‘લાપતા’ઉમેદવાર નિલેષ કુંભાણીની પત્નીએ કહ્યું; ‘ફોર્મ રદ્દ થવું તે ભાજપનું કારસ્તાન’
લોકસભા બેઠક સુરતના કોંગ્રેસનાં ઉમેદવાર નિલેષ કુંભાણી અત્યારે ભૂગર્ભમાં ઉતારી ગયા છે. નિલેષ કુંભાણી વિરુદ્ધ સુરત શહેરમાં પોસ્ટર્સ લાગ્યા છે અને કરોડો રૂપિયાના વાપરીને તેમણે બેસાડી દીધાં હોવાના આરોપ પણ થઈ રહ્યા છે ત્યારે કુંભાણીના પત્ની નીતા હવે સામે આવ્યા…
- આમચી મુંબઈ
માલેગાંવ બ્લાસ્ટ કેસઃ પ્રજ્ઞાસિંહ ઠાકુરે કોર્ટને આપ્યું આશ્વાસન
મુંબઈ: મહારાષ્ટ્રના માલેગાંવમાં 2008માં થયેલા બોમ્બ વિસ્ફોટના કેસમાં આજે એનઆઈએની કોર્ટમાં આજે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર હાજર રહ્યા હતા, ત્યારે કોર્ટે તેમને આવતીકાલથી ટ્રાયલ પ્રોસીડિંગમાં નિયમિત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો તેમ જ ટ્રાયલમાં સહકાર આપવાનું તેમણે કોર્ટને આશ્વાસન આપ્યું…
- આમચી મુંબઈ
પાર્કિંગ વિશે માહિતી આપવી ડેવલપર માટે બંધનકર્તા: મહારેરાનો નવો આદેશ
મુંબઈ: મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ ઓથોરિટી (મહારેરા)એ ડેવલપર માટે હવેથી કોન્ટ્રાક્ટમાં પાર્કિંગની સંપૂર્ણ વિગતો આપવી ફરજિયાત કરી દીધી છે. પાર્કિંગ અંગે અસંખ્ય ફરિયાદો મળ્યા બાદ મહારેરાએ આ નિર્ણય લીધો છે.બિલ્ડિંગના બીમને કારણે ડેવલપર્સ પાસેથી ખરીદવામાં આવેલા મિકેનિકલ, આચ્છાદિત અને ગેરેજ પાર્કિંગમાં…
- આમચી મુંબઈ
શોકિંગઃ 570 રૂપિયાના લાઈટ બિલે વીજ વિભાગની મહિલાનો લીધો ભોગ…
મુંબઈ: મહારાષ્ટ્રના બારામતીમાં એક વ્યક્તિએ વીજળીનું બિલ વધારે આવતા વીજળી વિભાગના મહિલા કર્મચારીની ચાકુ મારીને હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના જાણવા મળી છે. 570 રૂપિયા વીજળીનું બિલ આવતા વીજળી વિભાગમાં કામ કરતી એક મહિલા ટેક્નિશિયન પર ધારદાર હથિયાર વડે હુમલો…