- નેશનલ
લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન સંપન્ન, પણ ભૂતકાળના રસપ્રદ સમીકરણો જાણો..
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યની 88 બેઠક પર આજે મતદાન પૂરું થયું હતું. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્ય પ્રદેશની બૈતુલ બેઠક પરથી બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારના નિધનને કારણે 88 બેઠક પર ચૂંટણી…
- આમચી મુંબઈ
ગૅન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઈ સામે લૂકઆઉટ સર્ક્યુલર જારી
મુંબઈ: અભિનેતા સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર 14 એપ્રિલની વહેલી સવારે ગોળીબાર કરવાના કેસમાં શુક્રવારે જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્ર્નોઈ સામે લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ આ કેસમાં પૂછપરછ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મહારાષ્ટ્રની આઠ બેઠક પર 53 ટકા મતદાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં આયોજિત આઠ બેઠક પર સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 53 ટકા મતદાન થયું હતું. અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે વિદર્ભની અકોલા, અમરાવતી, બુલઢાણા અને યવતમાળ-વાશિમ બેઠકો અને મરાઠવાડાની નાંદેડ, હિંગોલી અને…
- મનોરંજન
કાજોલે કર્યો એવો ફોટો પોસ્ટ કે ફેન્સ પોતાનું હસવાનું નહીં રોકી શક્યા…
Kajol…બોલીવૂડની એક એવી એક્ટ્રેસ કે જ્યારે પણ ઈન્ડસ્ટ્રીની ટેલેન્ટેડ એક્ટ્રેસનું નામ લેવામાં આવે છે ત્યારે કાજોલનું નામ ચોક્કસ આવે છે. પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં કાજોલ અનેક અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. ફિલ્મોમાં પોતાના કેરેક્ટરથી લોકોને હસાવવાનો મોકો નહીં છોડનાર કાજોલ…
- આમચી મુંબઈ
સૈયદનાના જંગમાં હાઈ કોર્ટના ચુકાદા સામે પિટિશનર અપીલ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દસ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ બોમ્બે હાઈ કોર્ટ દ્વારા સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીનને દાઉદી વહોરા સમુદાયના ધાર્મિક નેતા ‘દાઈ-અલ-મુતલક’ તરીકેના પદને માન્ય રાખીને તેમના કઝીન તાહેર ફખરુદ્ધીનના યોગ્ય અનુગામી હોવાના દાવાને ફગાવી દીધો હતો. ફખરુદ્ધીનની કચેરી દ્વારા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ટીએમસીના કૌભાંડોની કિંમત યુવાનો ચુકવી રહ્યા છે: વડા પ્રધાન મોદી
માલદા (પશ્ર્ચિમ બંગાળ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ર્ચિમ બંગાળની તૃણમુલ સરકારની અત્યંત આકરી ટીકા કરતાં કહ્યું હતું કે હાઈ કોર્ટ દ્વારા અપાયેલા આદેશને પગલે શિક્ષણ વિભાગમાં કરવામાં આવેલી 26,000 ભરતીને રદ કરવામાં આવી છે. તૃણમુલ સરકારની કટ એન્ડ કમિશન…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મહારાષ્ટ્રમાં એક પણ લઘુમતી ઉમેદવાર ન આપવાથી નસીમ ખાન નારાજ
(અમારા પ્રતિનિધિ તરફથી)કોંગ્રેસના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી (એમવીએ)એ આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાંથી એક પણ લઘુમતી સમુદાયના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા ન હોવાથી રાજ્યના અનેક લઘુમતી સંગઠનો, કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને મહારાષ્ટ્ર તેમ જ મુંબઈનો લઘુમતી સમુદાય ભારે નારાજ છે. મહારાષ્ટ્ર એક…
- આમચી મુંબઈ
પત્ની સુનેત્રા બાદ અજિત પવારને મોટી રાહત, વોટને માટે પૈસાની ફરિયાદ પર ક્લિનચીટ
મુંબઈ: ચૂંટણી પંચે અજિત પવારને વોટના બદલામાં ભંડોળ આપવાની એનસીપી (એસપી)ની ફરિયાદ પર ક્લીન ચીટ આપી છે. ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચને મળી હતી. બારામતી લોકસભા ક્ષેત્રમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે વાંધાજનક ટિપ્પણી કરવા…
- આમચી મુંબઈ
બોરીવલીમાં મહિલા સાથે બાવન લાખની છેતરપિંડી: જ્યોતિષ સહિત છ સામે ગુનો
મુંબઈ: પુત્રની સુખાકારી અને વ્યવસાયમાં બરકતની ખાતરી આપી મહિલા પાસેથી બાવન લાખ રૂપિયા કથિત રીતે પડાવી છેતરપિંડી કરવા પ્રકરણે બોરીવલી પોલીસે જ્યોતિષ અને તેના પાંચ સાથી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. વિવિધ સમસ્યાઓનો ભય દેખાડી આરોપીએ છ વર્ષ દરમિયાન અંદાજે 23…
- આમચી મુંબઈ
સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબારની તપાસ છ રાજ્યમાં ફેલાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબારના કેસની તપાસ છ રાજ્યમાં ફેલાઈ હોવાથી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ આ રાજ્યોમાં મોકલવામાં આવી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે. ગોળીબાર કરનારા બન્ને શૂટરને શસ્ત્રો પૂરાં પાડવાના આરોપસર પંજાબથી પકડાયેલા…