- આમચી મુંબઈ
મહાયુતિમાં પાંચ બેઠકનો ફેંસલો ક્યારે?
મુંબઈ: ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થોડા જ દિવસોમાં યોજાવાનું છે ત્યારે મહાયુતિમાં હજી સુધી પાંચ બેઠકો મુદ્દે ખેંચતાણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે મહાવિકાસ આઘાડી દ્વારા બધા જ ઉમેદવારોની જાહેરાત થયાને 20 દિવસ કરતાં વધુ સમય વીતી…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલના કેસ પર સુનાવણી, વકીલે કહ્યું- તેમની ધરપકડ ગેરકાયદેસર
દિલ્હી શરાબ પોલીસી કૌંભાડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સંઘવીને સવાલ કર્યો કે તમે જામીન અંગે કોઈ અરજી દાખલ કરી છે? આના જવાબમાં અભિષેક મનુ…
- ધર્મતેજ
એક સાથે બનશે બે Rajyog, આ રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period…
મુંબઈના જ એક જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં ન્યાયના દેવતા શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે અને એને કારણે કે શશ રાજયોગ બનાવી રહ્યા છે. પંચ મહાપુરુષ યોગમાંથી એક શશ રાજયોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
જામનગરના ધ્રોલમાં ક્ષત્રિયોએ પૂનમ માડમનો હુરિયા બોલાવ્યો, 100થી વધુ યુવાનોની અટકાયત
જામનગર: રાજકોટ સીટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના બફાટ બાદ શરૂ થયેલો વિવાદ સતત વકરી રહ્યો છે. ભાજપના નેતાઓ માટે ક્ષત્રિય આંદોલન માથાના દુખાવા સમાન બન્યું છે, ભાજપની નેતાગીરીના અનેક પ્રયત્નો છતાં આ વિવાદ સમવાનું નામ લેતો નથી.…
- IPL 2024
આજે દિલ્હી હૅટ-ટ્રિક વિજય મેળવશે એટલે બીજા નંબર પર આવી જશે
કોલકાતા: બૅટિંગ-પાવરહાઉસ તરીકે જાણીતી દિલ્હી કૅપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ વચ્ચે આજે ઈડન ગાર્ડન્સમાં મોટો જંગ છે. આઇપીએલની 2024ની સીઝનનો આ 47મો મુકાબલો છે જે મોટો બની શકે અને એનું કારણ એ છે કે ઈડનમાં દસમાંથી આઠ ઇનિંગ્સમાં 200…
- મનોરંજન
What’sAppએ Ban કર્યું આ Bollywood Actorનું Account, 61 કલાકે એકાઉન્ટ ચાલું કર્યું તો…
Bollywood Actor, Producer And Model Sonu Soodને લઈને એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. Sonu Soodનું WhatsApp Account છેલ્લાં બે દિવસથી બંધ હતું અને આજે જ્યારે એકાઉન્ટ ચાલું થયું ત્યારે એક્ટરને 9000થી વધુ વોટ્સએપ મેસેજીસ મળ્યા હતા. Sonu Sood 28મી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
રાહુલ ગાંધીની પાટણનાં જનસભાને સંબોધન કહ્યું “મોદી ઉદ્યોગપતિનું દેવું માફ કરી શકે તો અમે પણ ગરીબ જનતાનું કરીશું”
પાટણ : પાટણ લોકસભા બેઠકના કોન્ગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રચાર માટે કોન્ગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ પાટણનાં પ્રગતિ મેદાનમાં આજે જંગી સભાને સંબોધી હતી. ત્યાં રાહુલ ગાંધીનું પાઘડી અને તલવારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારને વધુમાં વધુ મત…
- IPL 2024
IPL-2024- DC Vs MI: વેડફાઈ ગઈ Hardik Pandya, Tilak Vermaની તોફાની ઈનિંગ, દસ રનથી હાર્યું મુંબઈ…
Delhi Capitals (DC) Vs Mumbai Indians (MI) વચ્ચેની મેચમાં MI 258 રનના ટાર્ગેટની સામે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 247 રન જ બનાવી શકી હતી અને Rishabh Pantની કેપ્ટનશિપ હેઠળની DC 10 રનથી જિતી ગઈ હતી.અહીંયા તમારી જાણ માટે…
- Uncategorized
કસાબનો કાળ બનનારા ઉત્તર મુંબઈના ભાજપના ઉમેદવાર ઉજ્જ્વલ નિકમ વિશે જાણો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતના ઇતિહાસના સૌથી લોહિયાળ અને ખૂંખાર આતંકવાદી હુમલાને અંજામ આપનારા નરાધમ મોહમ્મદ અજમલ આમિર કસાબને ફાંસીના માંચડે લટકાવવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા સરકારી વકીલ ઉજ્જ્વલ નિકમને ભાજપ દ્વારા ઉત્તર-મધ્ય મુંબઈ બેઠક પરથી ઉમેદવારી સોંપવામાં આવી છે. શનિવારે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
સુનીતા કેજરીવાલે AAP માટે કર્યો પ્રચાર, દિલ્હીમાં કર્યો પહેલો રોડ શો, જનતાને કરી ભાવુક અપીલ
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં શનિવારે આમ આદમી પાર્ટીએ રોડ શો યોજ્યો હતો. ખાસ વાત એ છે કે આ રોડ શોનું નેતૃત્વ સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે કર્યું હતું. પ્રચાર વેનમાં સવાર સુનીતા કેજરીવાલ હાથ જોડીને લોકોનું અભિવાદન સ્વીકારીને આગળ…