- સ્પોર્ટસ
9 જૂને ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપમાં ટક્કર: ન્યૂ યૉર્કમાં હોટેલની રૂમના ભાડાં સાતમા આસમાને
ન્યૂ યૉર્ક: ગયા વર્ષે આપણે જોયું કે અમદાવાદમાં 1,32,000 પ્રેક્ષકો બેસી શકે એટલી ક્ષમતા ધરાવતા ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપની જે મૅચ રમાઈ હતી એ જોવા દેશ-વિદેશથી આવેલા લોકોમાંના કેટલાકને શહેરની હોટેલોમાં…
- ધર્મતેજ
Jupitar-Ketu બનાવશે Navpancham Yog, આ રાશિના જાતકોને મળશે લાભ…
દેવતાઓના ગુરુ એવા ગુરુ એક ચોક્કસ નિર્ધારિત સમયે રાશિ પરિવર્તન કરે છે અને તમારી જાણ માટે બે દિવસ પહેલાં એટલે કે પહેલી મેના દિવસે જ ગુરુ શુક્રની રાશિ વૃષભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વૃષભ રાશિમાં થયેલા ગુરુના ગોચરથી અમુક…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
રાજકોટમાં કોંગ્રેસનાં પંજાનો સાથ છોડી પૂર્વ મેયર અને ડેપ્યુટી મેયરે કર્યા કેસરીયા !
રાજકોટ : લોકસભા ચૂંટણીનાં મતદાનને ચાર દિવસ જ બાકી છે ત્યારે ગુજરાતની રાજનીતિ તેના કંઇક અલગ જ રંગો બતાવી રહી છે. આજે સુરતના વોર્ડ નં: 3, 16, 17ના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. જયારે હવે રાજનીતિનાં વિવાદોના કેન્દ્રમાં રહેલી રાજકોટ…
- સ્પોર્ટસ
ભારતના વર્લ્ડ કપમાં રમી ચૂકેલા કૅરિબિયન ક્રિકેટરના રમવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ
કિંગસ્ટન: 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) આવી છે ત્યારથી ક્રિકેટરો માટે કમાણીના વિકલ્પ વધી ગયા છે. થોડા-થોડા વર્ષે નવી ટી-20 લીગ ટૂર્નામેન્ટ શરૂ થઈ એટલે આંતરરાષ્ટ્રીય મૅચો રમતા તેમ જ કરીઅર પૂરી કરી ચૂકેલા ખેલાડીઓ માટે વિકલ્પો વધતા ગયા. ફ્રૅન્ચાઇઝીઓ…
- નેશનલ
શોકિંગઃ એકાઉન્ટમાં જમા રૂપિયા આપવાનો બેંકે ઇનકાર કરતા ગ્રાહકે ભર્યું અંતિમ પગલું
તિરુવનંતપુરમઃ કેરળમાં એક સહકારી બેન્કમાં કથિત રીતે તેના જમા રૂપિયા પાછા આપવાનો ઇનકાર કરતા એક 52 વર્ષીય વ્યક્તિએ ઝેર ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ ગુરુવારે આ જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે મારુથથુરના રહેવાસી સોમસાગરમને ઝેર પીધા બાદ…
- આમચી મુંબઈ
વેસ્ટર્ન રેલવેની ઈમારતને ટાંચ મારવાની ચેતવણી
મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે એક કોન્ટ્રાક્ટર કંપનીને આર્બિટ્રલ એવોર્ડ છતાં છેલ્લા ૧૩ વર્ષથી બાકી લેણાં મળ્યા ન હોવાથી અને પશ્ચિમ રેલવે મોડું કરી રહી હોવાથી પશ્ચિમ રેલવેની ઇમારતને ટાંચ મારવાની ચેતવણી આપી છે. જો વેસ્ટર્ન રેલવે ૨૭ મે સુધીમાં કોર્ટમાં…
- સ્પોર્ટસ
ટી-20 સિરીઝમાં ભારતીય મહિલાઓની 3-0થી વિજયી સરસાઈ, બાંગલાદેશની સતત છઠ્ઠી હાર
સીલ્હટ (બાંગલાદેશ): હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે અહીં યજમાન બાંગલાદેશને સતત ત્રીજી ટી-20માં સાત વિકેટે હરાવીને પાંચ મૅચવાળી શ્રેણીમાં 3-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. શેફાલી વર્મા (51 રન, 38 બૉલ, આઠ ફોર) પ્લેયર ઑફ ધ મૅચનો…
- મનોરંજન
David Warner પર ફરી છવાયો Pushpaનો જાદુ…
આ વર્ષે દર્શકો સૌથી વધુ આતુરતાપૂર્વક જો કોઈ ફિલ્મની રાહ જોઈ રહ્યા હશે તો છે Film Pushpa 2: The Rule…2021માં આવેલી ફિલ્મ Pushpa: The Riseમાં Allu Arjunની એક્ટિંગને દર્શકોએ ખૂબ જ પસંદ આવી હતી. પુષ્પા ઉર્ફે અલ્લુ અર્જુનનો ક્રેઝ માત્ર…
- સ્પેશિયલ ફિચર્સ
તાલાલા APMCમાં કેસર કેરીની એન્ટ્રી, ઓછા ઉત્પાદનથી ભાવ આસમાને
ગીર-સોમનાથઃ ગીરની પ્રખ્યાત કેસર કેરીની આજથી તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે વિધિવત રીતે જાહેર હરાજી શરૂ થઈ છે. બપોરે 2 કલાકે શરૂ થયેલી હરાજીમાં આજે અંદાજિત 7 થી 8 હજાર 10 કિલોના કેરીના બોક્સની આવક થવા પામી છે. આજે પ્રથમ દિવસે…
- સ્પેશિયલ ફિચર્સ
2,000ની નોટ પાછી ખેંચ્યા પછી હજુ 7,691 કરોડ લોકો પાસે જમા
મુંબઈ: 2000 રૂપિયાની 97.76 ટકા ચલણી નોટ બૅન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઇ છે અને ફક્ત 7,961 કરોડ રૂપિયાની નોટ હજુ પણ લોકો પાસે જમા છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ ગુરુવારે જણાવ્યું હતું. આરબીઆઇએ 19 મે, 2023ના રોજ…