- આપણું ગુજરાત
સુરતમાં મૌલવી સકંજામાં આવતા આતંકના આકાઓ પારેવાની જેમ ફફડી ઉઠ્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે દિવસ પહેલા સુરતની ચોક બજારમાથી મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના રહેવાસી અને મૌલવી સોહેલ અબુબકરની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મૌલવી અબુબકર હિન્દુ નેતાઓને ધમકી આપતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ…
- આમચી મુંબઈ
બોરીવલીના સ્વિમીંગ પૂલમાં ‘મન્કી મસ્તી’
મુંબઈ: મુંબઈ સહિત આખા રાજ્ય અને દેશના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળાનો કેર વર્તાઇ રહ્યો છે અને ફક્ત માણસો જ નહીં, પ્રાણીઓ અને પક્ષીઓ પણ સૂર્યદેવના કોપનો ભોગ બન્યા છે. એક બાજુ લોકો ધોમધખતા તાપ, ગરમી અને બફારાથી રાહત મેળવવા માટે નીતનવા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
દિંડોરી-નાશિક બેઠક પરથી 10 જણે ઉમેદવારી પાછી ખેંચી
નાશિક: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે જ નાશિક અને દિંડોરી લોકસભા બેઠક પરના 10 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના ઉમેદવારોને મોટી રાહત મળી છે. 10 જણે ઉમેદવારી પાછી ખેંચતા મતોનું વિભાજન ઓછું થશે અને…
- નેશનલ
કેજરીવાલ સામે દિલ્હીના LG સક્સેનાએ NIA તપાસની કરી ભલામણ, જાણો વિગત
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી ટાણે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અરવિંદ કેજરીવાલ પહેલેથી જ તિહાર જેલમાં બંધ છે, જ્યારે હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ તેમની સામે NIA તપાસની ભલામણ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
અમિત શાહ,ડો. માંડવિયા, રૂપાલા સાથે કોનું-કોનું ભાવિ થશે મતપેટીમાં સીલ ?
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મંગળ વારે મતદાન થશે. ત્રીજા ચરણના આ મતદાનમાં 11 રાજ્યોની 93 લોકસભા સીટો છે. કુલ 1331 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવશે. જેમાં સૌ પ્રથમ કેન્દ્ર સરકારના સૌથી પાવરફૂલ મંત્રી ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક…
- આપણું ગુજરાત
ગુજરાતની 25 લોકસભા બેઠક પર કોની સામે કોનો જંગ ? જાણી જ લો !
ગુજરાતમાં મંગલવારે લોકસભાના ત્રીજા ચરણનું મતદાન થશે. લોકસભાની 25 બેઠકો પર થનારા મતદાનમાં ભાજપના ક્યાં ઉમેદવાર સામે કોંગ્રેસ કે આપના ક્યાં ઉમેદવાર છે ? તે તમારે જાણવું જ રહ્યું બેઠક ભાજપ કોંગ્રેસ-આપ ગાંધીનગર અમિત શાહ સોનલ પટેલકચ્છ વિનોદ ચાવડા નિતેશ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Voter ID Card નથી? આ 12 ડોક્યુમેન્ટ્સની મદદથી આપી શકશો તમારો કિંમતી વોટ
મુંબઈઃ અત્યારે દેશભરમાં લોકસભાની ચૂંટણીને કારણે ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવતીકાલે દેશભરમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. ઘણા લોકો પાસે વોટર આઈડી કાર્ડ ન હોવાને કારણે તેઓ મતદાનના અધિકારથી વંચિત રહી જશે એવું લોકોને લાગે છે. પણ હકીકતમાં એવું…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ગુજરાતમાં ઓછું મતદાન થાય તો ભાજપને નુકસાનની સંભાવના, જાણો કેમ?
અમદાવાદ: ગુજરાતમાં 25 સીટો પર લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, એક તરફી મનાતી ચૂંટણીમાં કોંગ્રેસે જોરદાર કમબેક કર્યું છે. કોંગ્રેસે જે રીતે ભાજપને ફાઈટ આપી છે તે જોઈને તો ભાજપના નેતાઓ પણ દંગ રહી ગયા છે. ક્ષત્રિય…
- ધર્મતેજ
આજનું રાશિફળ (05-05-24): આ ત્રણ રાશિના જાતકોએ પોતાના ખર્ચા પર રાખવું પડશે કન્ટ્રોલ નહીંતર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ખર્ચાળ સાબિત થઈ શકે છે. ઘરમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો હશે તો આજે એને કારણે તમારી મુશ્કેલીમાં વધી રહી છે. આજે તમારે તમારા વાણી અને વર્તન બંનેમાં કોઈ પણ કસર બાકી ના રાખવી…
- મનોરંજન
કાળઝાળ ગરમી વચ્ચે આ એક્ટ્રેસનો કૂલ લૂક જોયો કે?
હેડિંગ વાંચીને જ મનમાં એ જાણવાની તાલાવેલી થઈ રહી હશે કે આખરે અહીં કઈ એક્ટ્રેસની વાત થઈ રહી છે, ખરું ને? ચાલો તમારી ઉત્કંઠા વધાર્યા વિના અહીં તમને જણાવી જ દઈએ કે અમે અહીં વાત કરી રહ્યા છીએ દબંગ ગર્લ…