- ટોપ ન્યૂઝ
લોકસભા ચૂંટણીઃ બે તબક્કાની તુલનામાં ત્રીજા તબક્કાના મતદાનમાં ઘટાડો
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે મતદાન થયું હતું. અગિયાર રાજ્યની કુલ 93 બેઠક માટે મતદાન કર્યું હતું. ત્રીજા તબક્કાની સીટ પર જ્યાં મતદાન થયું, જેમાં સૌથી વધુ ગુજરાતની બેઠક પર થયું. 2019માં તમામ સીટ પર 66.89 ટકા…
- નેશનલ
કોંગ્રેસે ઉમેદવારોનું છેલ્લુ લિસ્ટ કર્યું જાહેર, કુલ 312 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા, જુઓ યાદી
નવી દિલ્હી: દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. આ દરમિયાન કોંગ્રેસે તેના ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોના નામ છે, એટલે કે 2024ની ચૂંટણીમાં કોંગ્રેસે 312 બેઠકો પર પોતાના…
- સ્પોર્ટસ
લારાના મતે વર્લ્ડ કપમાં સૂર્યાને કયા નંબર પર મોકલવો જોઈએ? ફાઇનલમાં કયા બે દેશ આવી શકે?
નવી દિલ્હી: વિરાટ કોહલી ટી-20 ઇન્ટરનૅશનલમાં નવેમ્બર, 2021થી સતતપણે વનડાઉનમાં રમે છે અને જૂનમાં શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપમાં પણ મોટા ભાગે એ જ ક્રમમાં રમતો જોવા મળશે. જોકે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ ખાસ કરીને ટીમ ઇન્ડિયાના ઓપનિંગના અને વનડાઉનના સ્થાન…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ગુજરાતમાં સરેરાશ 55 ટકા મતદાન: અંતિમ આંકડાઓ બદલી શકે છે સિનારિયો?
ગાંધીનગરઃ ગુજરાતમાં એકંદરે મતદાન 55 ટકા થયાનું જાહેર થયું છે.આ મતદાનની ટકાવારી સરેરાશ છે અને મોડી રાત સુધીમાં સતાવાર આંકડાઓ આવશે તેવું પણ જણાવાયું છે ત્યારે, ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં થયેલી લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠકની પેટા ચૂંટણીના પરિણામ…
- આમચી મુંબઈ
ઉનાળામાં Western Railwayમાં AC Local Trainનો Block Buster Show…
મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈગરા માટે લાઈફલાઈનની ગરજ સારે છે અને આ લોકલ ટ્રેનોમાં દરરોજ લાખો મુંબઈગરા પ્રવાસ કરે છે. કાળાનુંક્રમે આ લોકલ ટ્રેનોમાં ઘણા પરિવર્તન આવ્યા છે અને એમાંથી સૌથી મોટું પરિવર્તન એટલે એસી લોકલ. એસી લોકલ ટ્રેન જ્યારથી…
- નેશનલ
એચ. ડી. રેવન્નાને રાહત નહીંઃ જામીન અરજીની સુનાવણી મુલતવી
બેંગલુરુ: જેડી(એસ)ના વિધાનસભ્ય એચડી રેવન્નાને મંગળવારે અહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટેની વિશેષ અદાલતમાંથી રાહત મેળવવામાં નિષ્ફળતા મળી હતી. હાલમાં એ વિશેષ તપાસ ટીમ (સીટ)ની કસ્ટડીમાં છે, એસઆઈટીએ તેની જામીન અરજીની સુનાવણી બુધવાર સુધી મુલતવી રાખી હતી. 66 વર્ષીય પૂર્વ પ્રધાનની શનિવારે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ચૂંટણી પ્રક્રિયાના નિરીક્ષણ માટે ચાર દેશના આઠ લોકોનું પ્રતિનિધિમંડળ રાયગઢ પહોંચ્યું
અલીબાગઃ ભારતીય ચૂંટણી પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે ચાર દેશના આઠ સભ્યોનું પ્રતિનિધિમંડળ રાયગઢ પહોંચ્યું છે. તેઓ મંગળવારે રાયગઢ લોકસભા મતવિસ્તારની ચૂંટણી પ્રક્રિયાની સમીક્ષા કરશે. તેમાં બાંગ્લાદેશ, શ્રી લંકા, કઝાકિસ્તાન અને ઝિમ્બાબ્વેના પ્રતિનિધિઓ સામેલ છે. આ પ્રતિનિધિઓ આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ…
- સ્પોર્ટસ
માઇકલ ક્લાર્કે સલાહ આપતા કહ્યું, ‘રોહિત શર્મા ખૂબ થાકી ગયો છે, તેણે….’
મુંબઈ: આઇપીએલની 17મી સીઝનમાં રોહિત શર્મા ઉપરાઉપરી ઇનિંગ્સમાં નબળું રમ્યો એ વિશે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કને ખાસ કંઈ કહેવું નથી. ક્લાર્ક ફક્ત એટલું જ કહેવા માગે છે કે રોહિત અત્યારે ખૂબ થાકી ગયો છે અને તેણે તરોતાજા થવા માટે…
- નેશનલ
હરિયાણામાં 3 અપક્ષોએ ટેકો પાછો ખેંચતા ભાજપના નાયબ સિંહ સૈનીની સરકાર લઘુમતીમાં આવી
નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે, હરિયાણામાં રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં સત્તારૂઢ ભાજપ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ સરકારને ટેકો આપી રહેલા ત્રણ અપક્ષ ધારાસભ્યોએ આજે મંગળવારે જાહેરાત કરી કે તેઓએ રાજ્યમાં નાયબ…
- મનોરંજન
હેં! આ Famous, Handsome Actorએ Instagram પરથી ડિલીટ કર્યા Wedding Photos….
Bollywood’s Bajirao-Mastani Ranveer Singh- Deepika Padukoneના જીવનમાં ટૂંક સમયમાં જ નવા મહેમાનની એન્ટ્રી થવા જઈ રહી છે. ટૂંક સમયમાં જ કપલ પોતાના પહેલાં બાળકને જન્મ આપવા જઈ રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે રણવીરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પોતાના તમામ…