- આમચી મુંબઈ
મોદીને વડા પ્રધાન બનાવવાનો અર્થ પાકિસ્તાનની બુલેટનો જવાબ તોપગોળાથી: અમિત શાહ
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવવાનો અર્થ થાય છે કે પાકિસ્તાનમાંથી આવતી દરેક ગોળીનો જવાબ તોપગોળાથી આપવો. મધ્ય મહારાષ્ટ્રમાં આવેલી જાલના લોકસભા બેઠક પર કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ…
- નેશનલ
યુવા દેશ ભારતની સંસદમાં વૃધ્ધોની ભરમાર, લોકસભાના સાંસદોની સરેરાશ વય 55.5 વર્ષ
નવી દિલ્હી: ભારત ભલે વિશ્વનો સૌથી યુવા દેશ હોય અને 2024ની સામાન્ય ચૂંટણીમાં યુવાનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા હોય, પરંતુ આપણી લોકસભા વૃદ્ધ થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે આઝાદી પછી દરેક ચૂંટણીમાં લોકસભા વૃધ્ધ થઈ રહી છે.…
- નેશનલ
Air Indiaની ફ્લાઈટ કેન્સલ થઈ છે? આ રીતે Smartly કરો Quick Refund માટે Apply…
એક સાથે Air Indiaની 78 ફ્લાઈટ્સ કેન્સલ થઈ જતાં Air India એકદમ હેડલાઈન્સમાં આવી ગયું છે. મળી રહેલી માહિતી પ્રમાણે Airlineના કર્મચારીઓ એક સાથે બીમારીનું બહાનું આપીને સામુહિક રજા પર ઉતરી ગયા હતા અને એને કારણે એરલાઈનને એક-બે નહીં પૂરી…
- આમચી મુંબઈ
સચિન તેન્ડુલકરે પાડોશી સાથેના કયા મામલાનો તરત ઉકેલ લાવી દીધો?
મુંબઈ: બાંદરા (પશ્ર્ચિમ)માં સચિન તેન્ડુલકર જે બંગલામાં રહે છે એની બાજુમાં રહેતા દિલીપ ડિસોઝા નામના રહેવાસીએ બે દિવસ પહેલાં સચિનને ફરિયાદ કરી હતી કે તેના રહેઠાણ ખાતે રાત સુધી જે મોટો અવાજ થઈ રહ્યો છે એનાથી ખૂબ ડિસ્ટર્બ થઈ જવાય…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મધ્ય પ્રદેશની બેતુલ લોકસભા બેઠકના ચાર બુથ પર ફરીથી મતદાનનો આદેશ
બેતુલઃ ચૂંટણી પંચે મધ્ય પ્રદેશની બેતુલ લોકસભા બેઠકના ચાર બુથ પર ૧૦મેના રોજ ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે મતદાન કર્મચારીઓ અને ઇવીએમને લઇ જતી બસમાં આગ લાગતા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને નુકસાન થયું હતું. જોકે કોઇ જાનહાનિ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ગુજરાતમાં ક્ષત્રિય સમુદાયનો ઈશારો, ‘પિક્ચર અભી બાકી હૈ,,,
ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના શ્વાસ અદ્ધર-પદ્ધર કરી દેતા ક્ષત્રિય સમાજના આંદોલને મતદાનના દિવસ સુધી જડબેસલાક પકડ રાખી. મંગળવારે મતદાન થયા બાદ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ ગુજરાતની જનતાને સંદેશ આપ્યો કે ‘ગુજરાતમાથી 7 સીટ ભાજપની ઓછી થાય છે અને 4…
- IPL 2024
બે અમ્પાયર સાથે દલીલ કરી એટલે સૅમસનની મૅચ ફી કપાઈ ગઈ, જાણો કેટલી
નવી દિલ્હી: રાજસ્થાન રૉયલ્સને મંગળવારે દિલ્હી કૅપિટલ્સ સામે જીતીને પ્લે-ઑફમાં સત્તાવાર રીતે એન્ટ્રી મારનાર પ્રથમ ટીમ બનવાનો મોકો હતો, પણ કૅપ્ટન સંજુ સૅમસન (86 રન, 46 બૉલ, છ સિક્સર, આઠ ફોર)ની શાનદાર ઇનિંગ્સ છેવટે પાણીમાં ગઈ, તેની ટીમ ડેથ ઓવર્સમાં…
- નેશનલ
ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ માટે વરસાદ કે ક્લાઉડ સીડિંગ પર ભરોસો ન કરી શકાય: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને રોકવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આપણે વરસાદ પર કે ક્લાઉડ સીડીંગ પર આધાર રાખીને આળસુ થઈને બેસી શકતા નથી. સરકારે કંઈક અસરકારક રીતે કરવું પડશે. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી, આ સ્થળોએ 3.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ભયભીત
ગીર સોમનાથ: તાલાલા ગીર પંથકમાં આજે બપોરે ભૂકંપના બે જોરદાર આંચકા અનુભવાયા હતા અને લોકો ભાયના માર્યા ઘરની બહાર નીકળી આવ્યા હતા. આજે બપોરે આવેલૂ ભૂકંપના બે આંચકાનો અનુભવ જૂનાગઢ શહેર ઉપરાંત સાસણ પંથકના લોકોએ પણ કર્યો હતો. અચાનક જ…
- સ્પોર્ટસ
આખી ટીમ 12 રનમાં ઑલઆઉટ, ટી-20 ઇન્ટરનૅશનલમાં નવું સેકેંડ લોએસ્ટ ટોટલ
સૅનો (જાપાન): ક્રિકેટમાં નાના દેશો રમવા આવ્યા છે ત્યારથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં નવા વિક્રમો બનવા લાગ્યા છે. પછી એ રેકૉર્ડ બૅટિંગનો હોય કે બોલિંગનો, એ રેકૉર્ડ-બુકમાં તો લખાઈ જ જાય અને વર્ષો પહેલાંનો મુખ્ય ક્રિકેટ દેશના કોઈ ખેલાડીનો કે ટીમનો વિક્રમ…