- સ્પોર્ટસ
ટી-20 વર્લ્ડકપ અગાઉ પાકિસ્તાન માટે સારા સમાચાર, ઇગ્લેન્ડ સામે રમશે Haris Rauf
કરાચી: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 World Cup અગાઉ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાનનો ઝડપી બોલર હારિફ રઉફ (Haris Rauf) ઇગ્લેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં રમે તેવી સંભાવના છે. હારિસ ઇગ્લેન્ડ સામેની સીરિઝમાં ઇજા બાદ…
- Uncategorized
બનાવટી નોટો છાપનારો યુવક પનવેલમાં ઝડપાયો
થાણે: નવમા ધોરણમાં નપાસ યુવક યુટ્યૂબ વીડિયો જોઈને બનાવટી નોટો છાપવાની કળા શીખ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પનવેલ તાલુકાની એક રૂમ પર રેઇડ કરી બે લાખ રૂપિયાના મૂલ્યની બનાવટી નોટો સાથે યુવકની ધરપકડ કરી…
- સ્પેશિયલ ફિચર્સ
શું આવતીકાલથી સળંગ ત્રણ દિવસ Bank Holiday રહેશે? RBIએ આ સ્પષ્ટતા…
નવી દિલ્હીઃ હાલમાં જ્યાં જુઓ ત્યાં Loksabha Electionની જ વાતો થઈ રહી છે. અત્યાર સુધી ચાર તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે અને પાંચમા તબક્કાનું મતદાન સોમવારે એટલે કે 20મી મેના થના જઈ રહ્યું છે. પાંચમા તબક્કાનું મતદાર સોમવારે થવા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Loksabha Election-2024: આ લોકોના બંને હાથની Index Finger પર લગાવવામાં આવે છે Ink…
દેશભરમાં અત્યારે લોકસભા-2024ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને આ બધા ચૂંટણીના માહોલ વચ્ચે જાત-જાતની ચૂંટણી પ્રક્રિયા તેમ જ નિયમો માહિતી આપતા સમાચારો, લેખો પ્રકાશિત થતાં હોય છે. આજે અમે અહીં તમને આવા જ એક નિયમ વિશે જણાવવા જઈ રહ્યા…
- મનોરંજન
હીરામંડી અભિનેતા જેસન શાહે અનુષા દાંડેકર સાથેના બ્રેકઅપ પર શું કહ્યું જાણો…..
સંજય લીલા ભણસાલીના વેબસિરીઝ ‘હીરામંડી’માં નિર્દય અંગ્રેજ અધિકારીના પાત્રથી જાણીતા થયેલા જેસન શાહની અભિનયક્ષમતાના વખાણ થઈ રહ્યા છે. તેમના અભિનયમાં વૈવિધ્ય છે. પર્સનલ ફ્રન્ટ પર વાત કરીએ તો જેસને 2021માં વીજેમાંથી અભિનેત્રી બનેલી અનુષા દાંડેકરને ડેટ કરી હતી. બંને એક…
- રાશિફળ
48 કલાક બાદ 12 વર્ષે બની રહ્યા દુર્લભ સંયોગ, પાંચ રાશિના જાતકોને મોજા હી મોજા…
જ્યોતિષ શાસ્ત્રમાં વિવિધ શુભ-અશુભ યોગો વિશે જણાવવામાં આવ્યું છે અને 48 કલાક બાદ એટલે કે 19મી મેના રોજ મોહિની એકાદશીના દિવસે એક સાથે અનેક શુભ યોગ બની રહ્યા છે. મોહિની એકાદશી પર 12 વર્ષ બાદ એક સાથે દ્વિપુષ્કર યોગ, સર્વાર્થ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
સીએએ અંગે જુઠાણાં ફેલાવીને કૉંગ્રેસ અને સપાએ રમખાણો કરાવ્યા: નરેન્દ્ર મોદી
આઝમગઢ (ઉત્તર પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિપક્ષ કૉંગ્રેસ અને સપા (સમાજવાદી પાર્ટી) પર સિટિઝનશીપ (અમેન્ડમેન્ટ) એક્ટ (સીએએ) અંગે જુઠાણાં ફેલાવવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આ કાયદો હવે કાયમ રહેશે. તમારે જે કરવું હોય તે કરી લો, પરંતુ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ઈન્ડી ગઠબંધનની ઘટકપક્ષોમાં વડાપ્રધાન પદ માટે સંગીત ખુરશી: અમિત શાહ
મધુબની (બિહાર): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ગુરુવારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઈન્ડી ગઠબંધન દેશમાં સત્તા આવે તો વડા પ્રધાન પદ માટે સંગીત ખુરશી કરવાની યોજના કરી રહી છે.બિહારના મધુબનીમાં લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર કરતાં તેમણે કહ્યું…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
શિવસેના (યુબીટી) પાકિસ્તાન તરફી: મુખ્યમંત્રી એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હારના ડરથી ઈન્ડી ગઠબંધનનું નેતૃત્વ ગભરાયેલું છે. તેમના પગલે પગલે શિવસેના (યુબીટી)એ પાકિસ્તાનની ચાકરી શરૂ કરી દીધી છે. મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી ઈકબાલ મુસા શિવસેના (યુબીટી)ના ઉમેદવારની પ્રચાર રેલીમાં જોવા મળે છે. તેમની પ્રચાર રેલીમાં પાકિસ્તાની ઝંડા…