- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
‘વધુ એક સેલ્ફ ગોલ’ ? કોંગ્રેસ ઉમેદવાર યૂપી-બિહારના લોકો પર આ શું બોલી ગયા ?
ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની નેતાઓની જીભ લબકારા મારવાનું ચૂક્તી નથી.ખાસ કરીને પ્રદેશ વાદ,હોય કે જાતિવાદ હોય કે વંશીય ટિપ્પણી. ત્યારે વધુ એક નેતા આવા વિવાદિત નિવેદનમાં ઘેરાયા છે. કોંગ્રેસ પાર્ટીને જો કોઈ રાજ્યોમાં લોકસભા ચૂંટણીમા વધારે બેઠકો જીતવાની આશા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ઓડિશામાં આવતીકાલે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે મતદાનઃ 33,000 સુરક્ષાકર્મીઓ તહેનાત
ભૂવનેશ્વરઃ ઓડિશામાં આજે એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. ચૂંટણી માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની 102 કંપનીઓ અને ઓડિશા સશસ્ત્ર પોલીસની 66 પ્લાટુન સહિત લગભગ 33,000 સુરક્ષા કર્મચારીને તહેનાત કરવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીના પાંચ તબક્કામાં ઓડિશામાં આસ્કા,…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
આવતીકાલે સવારે ટાઢા પહોરે જ કરી આવજો મતદાન, બપોરે બાદ તો…
મુંબઈઃ આવતીકાલે એટલે કે સોમવારે 20મી મેના દિવસે લોકસભાની ચૂંટણી-2024 (Loksabha Election-2024) માટેનું પાંચમા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. દરમિયાન હવામાન ખાતા (Weather Department) દ્વારા સોમવારના હવામાન વિશે કરવામાં આવેલી આગાહી અનુસાર આવતીકાલે તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસથી 35 ડિગ્રી…
- આપણું ગુજરાત
મુંબઇની આ જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડના સ્થાપકનું થયું નિધન
બિઝનેસ સેક્ટરમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. નેચરલ્સ આઈસ્ક્રીમના સ્થાપક રઘુનંદન શ્રીનિવાસ કામથનું નિધન થયું છે. કંપનીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી. તેમણે 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલા આ ઉદ્યોગપતિએ…
- આમચી મુંબઈ
નેશનલ ક્રશ Rashmika Mandana પર શા માટે ભડકી Congress Party, જાણો મામલો?
મુંબઈ: રશ્મિકા મંદાના આજે એ અભિનેત્રીઓની હરોળમાં આવી ગઇ છે, જે લગભગ દરેક યુવા હૈયાના દિલ પર રાજ કરે છે અને તેને નેશનલ ક્રશનું બિરૂદ પણ આપવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને ‘એનિમલ’ ફિલ્મ રિલીઝ થઇ ત્યાર બાદ રશ્મિકા…
- આપણું ગુજરાત
Vadodaraમાં સિનિયર સિટિઝનની આ રીતે હત્યા, કાયદાનો કોઈ ડર જ નથી?
અમદાવાદઃ ગુજરાતના વડોદરા શહેરમાં એક 71 વર્ષીય મહિલા સાથે બનેલી ઘટનાએ શહેરના કાયદો અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કરી દીધા છે. અહીં રહેતા એક વૃદ્ધ દંપતી સાથે બનેલી ઘટનાએ એ વાત સાબિત કરી છે તે ચોર, હત્યારા જેવા તત્ત્વોને…
- ટોપ ન્યૂઝ
Lok Sabha Elections 2024: PM મોદીએ પુરુલિયામાં ઈન્ડિ ગઠબંધન પર પ્રહારો કર્યા, કહ્યું મે તેમની પોલ ખોલી દેશ સમક્ષ મૂકી
પુરલિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના(Lok Sabha Elections 2024) છઠ્ઠા તબક્કાના પ્રચાર માટે રવિવારે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. બંગાળના પુરુલિયામાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ(PM Modi) કહ્યું કે પુરુલિયાના જંગલ મહેલમાં મને અને ભાજપને અપાર પ્રેમ આપ્યો છે. હું આજે અહીં…
- નેશનલ
આખરે માલદીવ ઢીલું પડ્યું ખરું! ભારતના પક્ષમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુએ ઉઠાવ્યો આ કદમ
માલદીવમાં ભારતને મોટી રાહત મળી છે. મોહમ્મદ મોઇઝ્ઝુની (Mohammed Moizzu) સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં પકડાયેલા ભારતીય જહાજ ‘હોલી સ્પિરિટ’ને મુક્ત કરવા બદલ ભારતીય જહાજ ‘હોલી સ્પિરિટ’ અને તેના ઓપરેટર એન્ટોની જયાબાલન પર લાદવામાં આવેલ 42 લાખ માલદીવિયન રૂપિયાના દંડને માફ…