- રાશિફળ
આજનું રાશિફળ (21-05-24): આ રાશિના જાતકોના પૂરા થશે આજે કામ તો, આ રાશિના જાતકોને થશે Financial Benefits
મેષ રાશિના જાતકોના આજના દિવસની શરૂઆત જ સારા સમાચાર સાથે શરૂ થશે. રાજનીતિના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને અપાર જનસમર્થન મળશે. કાર્યક્ષેત્રમાં સહયોગ અને સાથીદારી રહેશે. બેરોજગારોને રોજગાર મળશે. નોકરીમાં તમને ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ મળશે. લગ્નનો વિચાર આવશે. મહેમાનોના આગમનથી…
- સ્પોર્ટસ
અભિષેક શર્માને ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં લેવામાં આવશે?
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની સિઝન હવે અંતિમ પડાવ પર છે ત્યાર બાદ T-Twenty World Cup આગામી મહિનાથી પ્રારંભ થશે. ટવેન્ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજુ અમુક આક્રમક બેટરને ટીમમાં નહીં સમાવતા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
દુકાળમાં અધિકમાસ: એક તો ગરમી અને તેમાં અવ્યવસ્થા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગરમીથી બેહાલ થઇને રૂમાલથી પરસેવા લૂંછતા મતદાન કરવા માટે લાઇનમાં ઊભેલા મતદારો, મતદાન કેન્દ્રોથી બહાર રસ્તા સુધી લાઇન લગાવીને કલાકો સુધી તડકામાં ઊભા રહેલા મતદારો, પરસેવે રેબઝેબ થઇને પંખાની વ્યવસ્થા ન હોવાથી હેરાન થતા મતદારો અને તરસ્યાં…
- IPL 2024
IPL 2024: આવતીકાલે ક્વોલિફાયર મેચમાં હૈદરાબાદ સામે કોલકત્તાની ટક્કર
અમદાવાદઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2024)માં અમદાવાદ ખાતે પહેલી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ આ સિઝનની નંબર વન ટીમ કોલકત્તા નાઇટરાઇડર્સ અને નંબર ટૂ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચમાં જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનારી ટીમને બીજી તક મળશે.…
- ટોપ ન્યૂઝ
EDના રિપોર્ટમાં મોટો ખુલાસો, AAPને અમેરિકા, કેનેડા અને આરબ દેશોમાંથી કરોડોનું ગેરકાયદે ફંડ મળ્યું
નવી દિલ્હી: દિલ્હીના શરાબ પોલીસી કૌભાંડ કેસમાં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાના બદલે સતત વધી રહી છે. કોર્ટમાં અગાઉથી જ ચાલી રહેલા કેસ વચ્ચે હવે EDએ આમ આદમી પાર્ટીના વિદેશી ફંડને લઈને મોટો ખુલાસો કર્યો છે. મળતી માહિતી…
- સ્પોર્ટસ
Para Athletics Championships: ભારતની દીપ્તિ જીવનજીએ ગોલ્ડ જીત્યો, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
20 વર્ષની ભારતીય એથ્લેટ દીપ્તિ જીવનજીએ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. દીપ્તિએ 55.07 સેકન્ડના સમય સાથે અમેરિકન બ્રેના ક્લાર્કનો 55.12 સેકન્ડનો અગાઉનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. દીપ્તિ જીવનજીએ T-20માં 400 મીટર દોડમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. (T20 વર્ગીકરણ…
- ટોપ ન્યૂઝ
મુંબઈના મહારથીઓનું મહારણ: ભારતના મુગટ સમા મુંબઈમાં મતદારો પર મદાર
યશ રાવલમુંબઈ: લોકશાહીના મહાપર્વ એટલે કે ચૂંટણીનો રથ આજે મુંબઈ પહોંચ્યો છે. એટલે કે આજે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મતદાન યોજાશે અને લોકસભાની છ બેઠકો અને એમએમઆર(મુંબઈ મેટ્રોપોલિટન રિજન)ની ચાર બેઠકો માટે મતદાન યોજવામાં આવશે, જેના પર આખા દેશની નજર…