- સ્પોર્ટસ
T20 World Cup : અધધધ….: ભારત-પાકિસ્તાન મૅચની એક ટિકિટ 16 લાખ રૂપિયાની?, લલિત મોદીએ આક્રોશ ઠાલવ્યો
ન્યૂ યૉર્ક: અમેરિકામાં આગામી પહેલી જૂને મેન્સ ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો હોવાથી હવે આંગળીને વેઢે ગણાય એટલા દિવસો બાકી છે એટલે મુખ્ય આયોજક ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પોતાના તરફથી તૈયારીઓ પૂરી કરી છે, જ્યારે અમેરિકાના ક્રિકેટ અસોસિએશન તેમ…
- આમચી મુંબઈ
મુખ્યપ્રધાને દુકાળ નિવારણ પગલાંની સમીક્ષા કરી: 68 તાલુકા અને 354 મહેસુલી મંડળો દુકાળગ્રસ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે છત્રપતિ સંભાજીનગર વિભાગમાં દુષ્કાળ અને પાણીની અછતની સમીક્ષા કરી હતી. તેમણે એજન્સીઓને પીવાના પાણી, ઘાસચારાની ઉપલબ્ધતાના પગલાંને સર્વોચ્ચ અગ્રતા આપવા અને ચોમાસા પૂર્વેના દુકાળ નિવારણ સંબંધી પગલાંનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. વિભાગીય…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં ‘ડોગી’નો ટેરર: રોજના 44 લોકો ભોગ બને છે કરડવાનો
નવી મુંબઈઃ છેલ્લા એક વર્ષમાં નવી મુંબઈ શહેરમાં કૂતરા કરડવાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે અને રાતના સમયે ઘણા રાહદારીઓ પર આક્રમણ કરે છે. કેટલાક વિસ્તારોમાં ટુ-વ્હીલર ચાલકની સાથે સ્થાનિક રાહદારીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. નવી મુંબઈ…
- નેશનલ
છતીસગઢમાં સેનાના જવાનોને મળી મોટી સફળતા: 7 નક્સલીનો ખાતમો
બીજાપુરઃ છ્તીસગઢના નારાયણપૂર-બીજાપૂર બોર્ડર પાસે એક જંગલમાં ગુરુવારે સુરક્ષાબલો સાથે અથડામણ સાત નક્સલવાદીઓ માર્યા ગયા. નારાયણપુરના પોલીસ અધ્યક્ષ પ્રભાત કુમારે કહ્યું કે અથડામણ સવારે લગભગ 11 વાગ્યે શરૂ થઈ હતી, જ્યારે સુરક્ષાદળની ટિમ એક સંયુક્ત નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત નીકળી…
- નેશનલ
દિલ્હીની સાત બેઠક પરની ચૂંટણી પ્રચારના પડઘમ શમ્યા, જાણો કોણ છે ઉમેદવાર?
નવી દિલ્હી: પાટનગર દિલ્હીની સાત લોકસભાની સીટ માટે છઠ્ઠા તબક્કાનું મતદાન 25મી મેના શનિવારે હાથ ધરાશે. આજે ચૂંટણી પ્રચારના પડઘમ શમી ગયા, ત્યારે સાત સીટ સહિત સમગ્ર દેશમાં 57 સીટનો સમાવેશ થાય છે. દેશમાં સરકાર બનાવવા માટે આ વખતની ચૂંટણીમાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભાની છઠ્ઠા ચરણની 58 બેઠકો પર પ્રચારના પડઘમ શાંત
નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાનમાં જઈ રહેલી છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની 58 બેઠકો પર ગુરુવારે સાંજે પાંચ વાગ્યે પ્રચારના પડઘમ શાંત પડ્યા હતા. આ બેઠકોમાં દેશની રાજધાની દિલ્હીની સાત બેઠકોનો પણ સમાવેશ થાય…
- મહારાષ્ટ્ર
પુણેમાં કાર અકસ્માતનો કેસ: આરટીઓ પોર્શે કારનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન રદ કરશે
પુણે: મધ્ય પ્રદેશના બે સોફ્ટવેર એન્જિનિયરને ટીનએજર દ્વારા પોર્શે કારથી કચડી નાખવાની પુણેમાં બનેલી ઘટના બાદ રિજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસે (આરટીઓ) પોર્શે કારનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. બીજી બાજુ, ટીનએજરના દાદા પર આક્ષેપો થયા પછી ક્રાઈમ બ્રાન્ચે…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ટોર્નેડોએ પાંચનો ભોગ લીધોઃ ૩૫ ઘાયલ
ગ્રીનફિલ્ડઃ અમેરિકાના આયોવામાં ટોર્નેડોએ તબાહી મચાવી છે. ટોર્નેડોએ ગ્રીનફિલ્ડમાં ભારે વિનાશ સર્જ્યો હતો, જેમાં પાંચ લોકોના મોત અને ૩૫ ઘાયલ થયા હતા. સેંકડો ઇમારતોને નુકસાન થયું છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. ટોર્નેડોના કારણે ચારેકોર તબાહીના દ્રશ્યો જોવા મળે…