- સ્પોર્ટસ
PV Sindhu : સિંધુએ ફાઇનલમાં હાર્યા પછી કઈ હકારાત્મક વાત કરીને ચાહકોની નિરાશા ઘટાડી?
ક્વાલા લમ્પુર: ભારતની સ્ટાર બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુનો રવિવારે અહીં મલેશિયા માસ્ટર્સ (Malaysia Masters)ની ફાઇનલમાં પરાજય થતાં તે બે વર્ષથી કોઈ ટાઇટલ નથી જીતી શકી એ વિલંબ વધુ લંબાયો હતો. હાલમાં વિશ્ર્વમાં 15મી રૅન્ક ધરાવતી સિંધુએ નિર્ણાયક મુકાબલામાં ચીનની…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડમાં એક જ પરિવારના પાંચ લોકો ગુમ, કુલ 6 લોકો સામે નોંધાઈ FIR
રાજકોટ: રાજકોટના TRP ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32એ પહોંચ્યો છે. ગઈ કાલે શનિવાર સાંજે 5.35 વાગ્યે લાગેલી આગ પહેલા તો સામાન્ય જણાઈ પણ આગ જોતજોતામાં તો એટલી વિકરાળ બની કે કોઈને જીવ બચાવીને ભાગવાની તક જ ન મળી. આ દરમિયાન…
- ટોપ ન્યૂઝ
સુરત, મોરબી, વડોદરા અને હવે રાજકોટ, ગુજરાતમાં બનેલા આ અકસ્માતોએ દેશને હચમચાવી દીધો
ગઈ કાલે 25 મેની સાંજે રાજકોટના નાનામવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ(TRP Game Zone)ની ઘટનામાં 12 બાળકો સહિત 35 લોકોના મોત થયા હતા. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ અંગે દેશભરમાં શોકની લાગણી છે. 25મી મેનો દિવસ ગુજરાતના ઈતિહાસમાં…
- આમચી મુંબઈ
મુંબઈમાં ૩૦ મેથી પાંચ ટકા પાણીકાપ અને પાંચ જૂનથી ૧૦ ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં લોકસભાની ચૂંટણી ૨૦ મેના પૂરી થવાની સાથે જ મુંબઈગરાના માથા પર પાણીકાપ લાદી દેવામાં આવ્યો છે. શનિવાર, ૩૦મેથી પાંચ ટકા અને બુધવાર, પાંચ જૂન, ૨૦૨૪થી ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે. જળાશયોની…
- ધર્મતેજ
Today Rashifal 26 May: આ રાશિના લોકોને થશે આર્થિક લાભ, તો આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન, જાણો શું કહે છે તમારું રાશિ ભવિષ્ય
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારે તમારી આવક વધારવા માટે આજે બિઝનેસમાં કેટલાક નવા સાધનોનો સમાવેશ કરશો. આજે તમે તમારા મનની કોઈ ઈચ્છા માતા-પિતા સમક્ષ રજૂ કરશો અને તેઓ તમારી એ ઈચ્છા ચોક્કસ પૂરી કરશો.…
- ટોપ ન્યૂઝ
રાજકોટના TRP ગેમ ઝોનમાં મોતનું તાંડવ, 25થી વધુ લોકો જીવતા ભૂંજાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા
રાજકોટ: રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે. આ આગમાં 25થી વધુ લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. મૃતકોમાં મોટાભાગના બાળકો આવવાની આશંકા વ્યક્ત…
- IPL 2024
IPL – 24 : વર્લ્ડ કપનો એકેય ભારતીય ખેલાડી રવિવારની બ્લૉક બસ્ટર ફાઇનલમાં નથી
ચેન્નઈ: અહીં ચેપૉકમાં આઇપીએલની 17મી ફાઇનલ રવિવાર, 26મી મે (સાંજે 7.30 વાગ્યાથી)એ શરૂ થશે એ સાથે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં નવું પ્રકરણ શરૂ થશે. ક્રિકેટજગતમાં ખેલાડીઓને સૌથી વધુ લોકપ્રિયતા અને સૌથી વધુ પૈસા અપાવતી આ ટી-20 ટૂર્નામેન્ટ પછી બીજા જ અઠવાડિયે…
- આમચી મુંબઈ
મીઠી નદીને પહોળી કરવાને આડે આવતા ૧૪૯ બાંધકામનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીઠી નદીને કિનારે આવેલા ૧૪૯ બાંધકામનો સફાયો મુંબઈ મહાનગરપાલિકાએ ૨૪ કલાકની અંદર કર્યો હતો. હાઈ કોર્ટે મંજૂરી આપ્યા બાદ શુક્રવારથી શનિવાર સળંગ બે દિવસ સુધી સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડને લાગીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેને કારણે લગભગ…
- નેશનલ
સુપરસ્ટાર રજનીકાંતને UAE સરકારે આપ્યા ગોલ્ડન વિઝા, અભિનેતાએ વીડિયો શેર કરી આભાર માન્યો
નવી દિલ્હી: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને UAEના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ દ્વારા ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે. અભિનેતાએ આ સિદ્ધિ સોશિયલ મીડિયા પર શેર કરીને તેના ચાહકોને જાણ કરી છે. રજનીકાંત તાજેતરમાં અબુધાબી ગયા હતા. અભિનેતાને ત્યાં આ સન્માન એનાયત કરવામાં…