- આમચી મુંબઈ
હોટેલ તાજ અને એરપોર્ટ પર બોમ્બ પ્લાન્ટ કરાયાની ધમકી
મુંબઈ: મુંબઈ પોલીસના ક્ધટ્રોલ રૂમને કૉલ કરી હોટેલ તાજ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ પ્લાન્ટ કરાયા હોવાની ધમકી આપવામાં આવી હતી. જોકે બંને સ્થળે તપાસ કરતાં કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી અને બોમ્બની વાત અફવા સાબિત થઇ હતી. પોલીસ…
- આમચી મુંબઈ
ટાયરમાંથી પથ્થર કાઢી રહેલા ક્લીનર પર ટ્રક ફરી વળી: ડ્રાઈવર વિરુદ્ધ ગુનો
થાણે: ટાયરમાં ફસાયેલો પથ્થર કાઢી રહેલા ક્લીનર પર ટ્રક ફરી વળતાં તેનું મૃત્યુ થયું હોવાની નવી મુંબઈમાં બનેલી ઘટનામાં પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પનવેલ શહેર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના 23 મેની સાંજે બની હતી. આરોપી…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ: પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની કરાઈ બદલી
રાજકોટઃ રાજકોટ અગ્નિકાંડના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે. શહેરમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં શનિવારે થયેલી આ ગોઝારી દુર્ઘટનામાં કુલ 32 લોકોના મોત થયા હતા. જો કે ઘટના બાદ સરકાર સફાળી જાગી છે, રાજ્ય સરકારે આજે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ…
- નેશનલ
આપ સાંસદ સ્વાતી માલીવાલ સાથે મારામારી કેસમાં આરોપી વિભવ કુમારના જામીન ફગાવાયા
સ્વાતી માલીવાલ સાથે કહેવાતી મારપીટના કેસમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પીએ વિભવ કુમારની જામીન અરજી ફગાવી દેવાઈ છે. તેમણે તીસ હજારી કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી પરંતુ એડીશનલ સેશન્સ જજ સુશીલ અનુજ ત્યાગીએ તેમને રાહત આપવા ના પાડી દીધી…
- આપણું ગુજરાત
રાજકોટમાં અગ્નિકાંડ: ઉચ્ચ અધિકારીઓ સામે FIR કરવા ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખે જણાવ્યું
રાજકોટ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રાજકોટની જે દુઃખદ ઘટના બની તે કરુણ ઘટના અંગે રાજકોટમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલે જણાવ્યું હતું કે અતિ દુઃખદ અને કરુણ ઘટના રાજકોટમાં બની…
- IPL 2024
કોલકાતા (KKR)ના સફળ કોચ ચંદ્રકાન્ત પંડિત (Chandrakant Pandit)ના ચાર વિવાદાસ્પદ કિસ્સા ખરેખર જાણવા જેવા છે!
ચેન્નઈ/કોલકાતા: 1986થી 1992 દરમ્યાન ભારત વતી પાંચ ટેસ્ટ અને 36 વન-ડે રમનાર વિકેટકીપર-બૅટર ચંદ્રકાન્ત પંડિત કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના સફળ હેડ-કોચ છે. કોલકાતાને 2024ની આઇપીએલમાં ચૅમ્પિયન બનાવવામાં શ્રેયસ ઐયરની કૅપ્ટન્સી, ગૌતમ ગંભીરની મેન્ટરશિપ અને સુનીલ નારાયણ તથા મિચલ સ્ટાર્ક સહિતના…