- નેશનલ
રાજસ્થાનના ઉદયપુરમાં ફૂડ પોઇઝનિંગથી ત્રણના મોત
જયપુરઃ રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં ફૂડ પોઈઝનિંગના કારણે એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય 36 લોકોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. કોટરા પોલીસ સ્ટેશનના પ્રભારી અશોક કુમારે…
- સ્પોર્ટસ
Cricket In USA : અમેરિકાની સ્પોર્ટ્સ માર્કેટમાં હવે ક્રિકેટ ધમધોકાર ચાલશે, જાણો શા માટે?
સૅન ફ્રાન્સિસ્કો: પહેલી જૂને વેસ્ટ ઇન્ડિઝના સહયોગમાં અમેરિકામાં મેન્સ ટી-20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે એમાં 20 દેશની ટીમ ભાગ લેવાની છે. ક્રિકેટની સંચાલક સંસ્થા ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના મુખ્ય મેમ્બર-રાષ્ટ્રો 12 છે, પણ અસોસિયેટ મેમ્બર-દેશોની સંખ્યા 98 છે જેના…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં એરફોર્સના નિવૃત્ત જવાનની હત્યા: વકીલ, તેના પુત્રની ધરપકડ
નાગપુર: નાગપુરમાં કોઇ બાબતે બોલાચાલી થયા બાદ એરફોર્સના નિવૃત્ત જવાનની હત્યા કરવાના આરોપસર પોલીસે વકીલ અને તેના પુત્રની ધરપકડ કરી હતી. મૃતકની ઓળખ હરિશ દીવાકર કરાડે (60) તરીકે થઇ હોઇ તેની આરોપી વકીલ અશ્ર્વિન મધુકર વાસનિક (56) અને તેના પુત્ર…
- મહારાષ્ટ્ર
પુણેમાં યુવકને કાર નીચે કચડવાનો પ્રયાસ: આરોપીની ધરપકડ
પુણે: પુણેમાં સ્કૂટરને ટક્કર માર્યા બાદ યુવકને કાર નીચે કચડવાનો પ્રયાસ કરનારા ડ્રાઇવરની પોલીસે ધરપકડ કરી હતી.પિંપરી વિસ્તારમાં મંગળવારે મોડી રાતે આ ઘટના બની હતી. યુવકને રાતે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો હતો. આરોપી સુશિલ કાળેને આની જાણ…
- આમચી મુંબઈ
કન્સ્ટ્રક્શન સાઇટ પર સૂતેલા મજૂરો પર ડમ્પર ફરી વળ્યું: એકનું મોત
થાણે: થાણે જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર ક્ધસ્ટ્રકશન સાઇટ પર સૂતેલા મજૂરો પર ડમ્પર ફરી વળતાં એકનું મોત થયું હતું, જ્યારે બે જણ ઘવાયા હતા. કસારા વિસ્તારમાં વશાલા બ્રિજ નજીક રવિવારે રાતે 11.30 વાગ્યે આ અકસ્માત થયો હતો, એમ પોલીસે જણાવ્યું…
- મનોરંજન
Bollywood: આ સિન કરતા પહેલા બહાદુર શબાના આઝમી પણ રડી પડ્યા હતા
અભિનેત્રી શબાના આઝમી (Shabana Azami) બોલીવૂડના રસિયાઓ માટે જાણીતું અને માનીતું નામ છે. તાજેતરમાં અભિનેત્રીએ શશિ કપૂર (Shashi Kapoor)સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. શબાનાએ કહ્યું કે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન શશિએ તેને ‘સેન્સલેસ ગર્લ’ પણ કહી હતી.…
- આમચી મુંબઈ
હવે વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટઃ ભુજબળના નિવેદનથી ભાજપ-શિવસેના નારાજ?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર મહિનામાં યોજાવાની શક્યતા છે ત્યારે અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. બેઠકોની વહેંચણી માટે બેઠકોનો દોર પણ શરૂ થઇ ગયો છે ત્યારે અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના…
- નેશનલ
ઉફ ઉફ ગરમી! હવે તો વકીલોએ પણ માગી કાળા કોટ પહેરવામાંથી મુક્તિ
તમે ફિલ્મોમાં કે રિયલમાં વકીલોને જોયા જ હશે. કોર્ટમાં દલીલ કરતી વખતે તેમણે લાંબો કાળો કોટ પહેરવો પડે છે. શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસુ તેમણે કોર્ટમાં રજૂઆત કરતી વખતે કાળો કોટ તો પહેરવો જ પડે છે. જોકે, બાકીની…
- આમચી મુંબઈ
Pune Porsche Accident: ધકપકડ કરાયેલાં ડોક્ટરની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ…
પુણેઃ પુણે પોર્શે એક્સિડન્ટ (Pune Porsche Accident) મામલામાં દરરોજ એક પછી એક ચોંકાવનારા નવા નવા ખુલાસા થતાં હોય છે. સગીર આરોપીના બ્લડ સેમ્પલ સાથે છેડછાડ કરનાર અને પુરાવા નષ્ટ કરવાના આરોપ હેઠળ ડો. શ્રીહરિ હાર્લોરની ધરપકડ કરવામાં આવી હતી. હવે…
- આપણું ગુજરાત
“લૂંટેરા સમૂહલગ્ન”: અમદાવાદમાં લગ્નની કંકોત્રી છાપીને કરી 24 લાખની છેતરપિંડી….
અમદાવાદ: લગ્નમાં ‘લુંટેરી દુલ્હન’ના કિસ્સાઓથી આપણે સૌ પરિચિત છીએ પરંતુ લૂંટેરા લગ્નઆયોજકનો કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. અહી એક સમૂહ લગ્ન સંચાલકની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. હકીકતમાં સમૂહ લગ્ન આયોજકે દરેક યુગલ પાસેથી 22 હજાર રૂપિયા લીધા હતા અને…