- આમચી મુંબઈ
કલ્યાણ, ડોમ્બિવલી અને બદલાપુરમાં વીજળીના ધાંધિયાઃ ગરમીથી શહેરીજનો પરેશાન
મુંબઈઃ કલ્યાણ, ડોમ્બિવલી અને બદલાપુરમાં શહેરના વિવિધ ભાગોમાં, છેલ્લા કેટલાક દિવસોથી, મહાવિતરણ પ્રી-મોન્સૂન મેન્ટેનન્સના નામે કોઈપણ પૂર્વ સૂચના વિના છ કલાક માટે વીજ પુરવઠો કાપી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં તોફાન અને વરસાદ ન હોવા છતાં દરરોજ એક કલાક વીજ પુરવઠો…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણી 2024: ક્યારે જાહેર થશે એક્ઝિટ પોલ, કોના પર રહેશે નજર?, જાણો
લોકસભા ચૂંટણી 2024માં સાતમા તબક્કાનું મતદાન બાકી છે. સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થવાનું છે અને તેની સાથે જ મતદાન પ્રક્રિયા સમાપ્ત થઈ જશે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. લોકસભાની ચૂંટણીમાં કયું ગઠબંધન સરકાર બનાવશે તે અંગે…
- આમચી મુંબઈ
વિધાન પરિષદની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાતઃ આટલી બેઠકો પરથી લડશે ચૂંટણી
મુંબઈ: લોકસભાની ચૂંટણી બાદ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી યોજાવાની છે. જૂન મહિનામાં યોજાનારી આ ચૂંટણીમાં કેટલા બેઠકો પરથી લડશે તેની જાહેરાત ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના દ્વારા પહેલા જ કરી દેવામાં આવી હતી. હવે કૉંગ્રેસે પણ તે વિધાન પરિષદની ચાર બેઠકોમાંથી…
- નેશનલ
કર્ણાટક અશ્લીલ વીડિયો કાંડ: પ્રજ્વલ રેવન્નાની બેંગલુરુ સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી
બેંગલુરુ: કર્ણાટકના બહુચર્ચિત અશ્લીલ વીડિયો કાંડના આરોપી અને હસન સાંસદ પ્રજ્વલ રેવન્નાએ બેંગલુરુ સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી દાખલ કરી છે. પ્રજ્વલની જામીન અરજી તેની માતા ભવાની રેવન્ના વતી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. યૌન શોષણના આરોપોથી ઘેરાયેલ પ્રજ્વલ રેવન્ના…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ: સરકાર આકરા પાણીએ, 2021થી અત્યાર સુધીના અધિકારીઓને સીટનું તેડું
રાજકોટ: રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં તપાસ માટે બનાવેલી સ્પેશિયલ ઇન્વસ્ટીગેશન ટીમના વડા સુભાષ ત્રિવેદીએએ જવાબદાર અધિકારીઓ સામે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. સીટે વર્તમાન અધિકારીઓ ઉપરાંત 2021ના જૂન મહિનાથી ચાલુ થયેલ ટીઆરપી ગેમઝોનની મંજૂરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને પણ…
- આમચી મુંબઈ
સીબીઆઇ ઓફિસરના સ્વાંગમાં બે જણ સાથે રૂ. 80 લાખની છેતરપિંડી આચરનારો પકડાયો
થાણે: સીબીઆઇ ઓફિસરના સ્વાંગમાં બે જણને કોલ્હાપુરમાં જમીન અપાવવાને બહાને રૂ. 80 લાખની છેતરપિંડી આચરનારા નવી મુંબઈના શખસની ધરપકડ કરવામાં આવી હતી. કોપરખૈરાણે વિસ્તારમાં રહેતો આરોપી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)માં કોન્ટ્રેક્ટ પર ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. કોન્ટ્રેક્ટ પૂરો…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Eknath શિંદે કરતાં Devendra Fadanvis અવ્વલઃ શું છે મામલો, જાણો?
મુંબઈ: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)નો મતદાનનો છેલ્લો તબક્કો હવે બાકી છે અને ત્યાર બાદ ચોથી જૂને ચૂંટણીના પરિણામો જાહેર થશે. નેતાઓએ પણ ચૂંટણી દરમિયાન દેશ અને રાજ્યભરમાં અનેક રેલીઓ કરી હતી અને પોતાના ઉમેદવારોનો પ્રચાર કર્યો હતો. જોકે…
- આપણું ગુજરાત
થાણેમાં કબડ્ડી પ્લેયરની હત્યાના કેસમાં કોચની ધરપકડ
થાણે: થાણેમાં પોતાના હાથ નીચે તાલીમ લઇ રહેલી 17 વર્ષની કબડ્ડી પ્લેયર અન્ય છોકરાઓ સાથે વાત કરતી હતી, જે કોચને પસંદ ન હોવાથી તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને કોચની ધરપકડ કરી હતી. થાણેના…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ગમખ્વાર અકસ્માત, 28 લોકોના મોત, 11 લોકો ઘાયલ
કરાચી: આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં અવારનવાર લોહી રેડાતું રહે છે, આજે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં દર્દનાક માર્ગ અકસ્માત થતા 28 લોકોના મોત થયા છે. એક પેસેન્જર બસ પલટી ખાઈને ખીણમાં ખાબકતા બાળકો અને મહિલાઓ સહિત 28 લોકોના મોત થયા છે. આ…