- T20 World Cup 2024
USA vs PAK: હરિસ રઉફ પર બોલ ટેમ્પરિંગનો આરોપ, બોલ સ્ક્રેચ કરતો જોવા મળ્યો!
ડલાસ: ગુરુવારે ડલાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમ(Grand Prairie Stadium, Dallas)માં T20 વર્લ્ડ કપમાં USA અને પાકિસ્તાન (USA vs Pak) વચ્ચે રોમાંચક મેચ રમાઈ રહી, USAએ સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, પાકિસ્તાની ક્રિકેટ ચાહકો આ હારને કારણે હાજુ આઘાતમાં છે. એવામાં પાકિસ્તાનના…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડને પર હાઇકોર્ટમાં સુનાવણી, કહ્યું 28મી સુધીમાં SIT રિપોર્ટ કોર્ટમાં રજૂ કરો
અમદાવાદ : 26 મેના રોજ રાજકોટમાં સર્જાયેલ દુર્ઘટનાને (Rajkot Gamezone Fire) લઇને સરકારે હાઇકોર્ટમાં સુમોઓટો માટેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આની સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર અને રાજકોટ મનપાની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે SITની કામગીરીની પણ નોંધ લીધી હતી અને…
- T20 World Cup 2024
T20 Eorld Cup: રોહિતને ખભે બૉલ વાગ્યો અને પછી તેના નામે અનિચ્છનીય વર્લ્ડ રેકૉર્ડ લખાઈ ગયો!
ન્યૂ યૉર્ક: ભારતે બુધવારે અહીં આયરલૅન્ડને આસાનીથી હરાવી દીધું અને હવે તો ટીમ ઇન્ડિયાએ રવિવારની પાકિસ્તાન સામેની મૅચ (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી લાઇવ) માટેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. જોકે આયરલૅન્ડ સામેના વિજયનો પાયો નાખનાર કૅપ્ટન રોહિત…
- T20 World Cup 2024
T20 World Cup: ન્યૂ યૉર્કમાં પાકિસ્તાની ટીમની રોજની 85 મિનિટ બચી ગઈ, જાણો કેવી રીતે…
ન્યૂ યૉર્ક: બાબર આઝમના સુકાનમાં પાકિસ્તાનની ટીમ હમણાં તો અમેરિકાના ડલાસ શહેરમાં છે, કારણકે ત્યાં ગુરુવારે એની અમેરિકા સામેની જ મૅચ હતી. જોકે ભારત સામેની રવિવારની હાઈ-પ્રોફાઇલ મૅચ (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) માટે તેઓ ન્યૂ યૉર્ક આવે એ…
- આમચી મુંબઈ
વયોવૃદ્ધ ડેવલપરે પુત્રી-જમાઈ અને બે દોહિત્ર વિરુદ્ધ 9 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
થાણે: થાણેમાં રહેતા 90 વર્ષના ડેવલપરે પુત્રી-જમાઈ અને બે દોહિત્ર વિરુદ્ધ 9.37 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અધિકારીના જણાવ્યા મુજબ ફરિયાદને આધારે ચાર જણ વિરુદ્ધ કાસારવડવલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ફરિયાદ…
- નેશનલ
મોદી અને શાહ પર રાહુલ ગાંધીનો સણસણતો આરોપ, કહ્યું : “શેરમાર્કેટમાં પછડાટ એ મોટું કૌભાંડ – JPCની કરી માંગ”
નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામે ભારતના રાજકારણમાં મોટી ઉથલપાથલ કરી છે. રાજનેતાઓના સમીકરણો ખોટા પડ્યા છે. 400 પારની વાત કરનારી ભાજપ પણ 300 બેઠકો પાર નથી કરી સાકી . હવે NDAની સાથે ભાજપ સરકાર બનાવા જઈ રહી છે. એકતરફ…
- આમચી મુંબઈ
નબળા પાયાને કારણે ઘાટકોપરનું હૉર્ડિંગ તૂટી પડ્યું હતું: મુંબઈ ઈન્સ્ટિટ્યુટનો અહેવાલ
મુંબઈ: ઘાટકોપરમાં ગયે મહિને તૂટી પડેલા વિશાળ હૉર્ડિંગે ૧૭નો ભોગ લીધો હતો. આ દુર્ઘટનાની તપાસ દરમિયાન ટેક્નોલોજીક ઈન્સ્ટિટ્યૂટ દ્વારા પોલીસને આપવામાં આવેલા અહેવાલ મુજબ નબળા પાયા પર આ હૉર્ડિંગ ઊભું કરવામાં આવ્યું હતું, તેને કારણે તે તૂટી પડ્યું હતું. સામાન્ય…
- આમચી મુંબઈ
ડોંબિવલીની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ: 10માંથી ચાર મૃતકોને ઓળખી કઢાયા
થાણે: ડોંબિવલીની કેમિકલ ફેક્ટરીમાં ગયા મહિને થયેલા ભીષણ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા 10માંથી ચાર મૃતકોની ઓળખ હમણાં સુધી થઇ છે, જ્યારે બાકીનાની ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ડોંબિવલી એમઆઇડીસીમાં અમુદાન કેમિકલ્સમાં 23 મેના રોજ રિએક્ટરમાં વિસ્ફોટ…
- આમચી મુંબઈ
અતિક્રમણ વિરોધી ઝુંબેશ વખતે સ્થાનિકોએ કર્યો પથ્થરમારો: 10 પોલીસ કર્મચારી ઘાયલ
મુંબઈ: પવઇના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન સ્થાનિકોએ કરેલા પથ્થરમારામાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સહિત 10 જેટલા પોલીસકર્મી અને પાલિકાના અમુક અધિકારી ઘવાયા હતા. પવઇમાં હીરાનંદાની હોસ્પિટલ નજીક જય ભીમ નગર ખાતે ગુરુવારે બપોરે આ ઘટના…