- ટોપ ન્યૂઝ
ગુજરાતનાં દ્વારકામાં ઝડપાયું 10 કરોડનું ચરસ; કોણ બનાવે છે ‘ઉડતા ગુજરાત’ ?
ગુજરાત નશીલા દ્રવ્યોનું હબ બનવા જઇ રહ્યું હોય તેમ દ્વારકાના મોજપ બંદરથી બિનવારસી હાલતમાં ચરસના 21 પેકેટ મળતા ખળભળાટ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે હજુ 4 દિવસ પહેલા જ અંદાજે 16 કરોડની આંતર રાષ્ટ્રીય કિમતના લગભગ 32 પેકેટ રૂપેણ બંદર…
- આમચી મુંબઈ
કલ્યાણમાં સગીરાને બિયર પીવડાવ્યા બાદ નિર્જન સ્થળે આચર્યું દુષ્કર્મ
કલ્યાણ: કલ્યાણ પૂર્વમાં 14 વર્ષની સગીરાનું અપહરણ કર્યા બાદ ઢાબા પર તેને બિયર પીવડાવી હતી. બાદમાં નિર્જન સ્થળ લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સગીરાની માતાએ આ પ્રકરણે કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ…
- ટોપ ન્યૂઝ
કેબીનેટની બેઠકનો પ્રારંભ : શપથના 20 કલાક બાદ ખાતાઓની ફાળવણીમાં શું છે ખેંચતાણ ?
નવી દિલ્હી: હાલ નરેન્દ્ર મોદી સરકારની (Narendra Modi) પ્રથમ કેબિનેટ બેઠક (First Cabinet Meeting) શરૂ થઈ ચૂકી છે. વડાપ્રધાન મોદીએ આ બેઠકને સંબોધતા કહ્યું હતું કે 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાની નેમની વાત કરી હતી. જો કે આ પ્રથમ બેઠક…
- આપણું ગુજરાત
આવતીકાલે ત્રંબામાં શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને સાધુ-સંતોનું સંમેલન : સ્વામીનારાયણ સંપ્રદાય પર લેવાશે પગલાં
રાજકોટ: સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા 11મી જૂને રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મ સંત સંગોષ્ઠિ નામે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી આપતા ચાપરડાના મહંત મુક્તાનંદ બાપુએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલ 11મી જૂનના રોજ…
- નેશનલ
મણિપુર સીએમના કાફલા પર હુમલો: આતંકવાદીઓના ફાયરિંગમાં એક જવાન ઘાયલ
હિંસાની આગમાં સળગી રહેલું મણિપુર ફરી એકવાર તેની ઝપેટમાં આવી ગયું છે. આ વખતે અહીંના જીરીબામ જિલ્લામાંથી હિંસા શરૂ થઈ છે, જે અત્યાર સુધી તેનાથી સુરક્ષિત હતું. મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર હુમલો કરવાના આવ્યો હોવાના…
- આમચી મુંબઈ
Modi 3.0: કેબિનેટમાં સ્થાન નહીં મળતા Ajit Pawar પર સુપ્રિયા સુળેએ નિશાન સાધ્યું
મુંબઈઃ અજિત પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-Ajit Pawar’s NCP)ના એક પણ નેતાને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સ્થાન નહીં મળ્યા બાદ અજિત પવારે ગઈકાલે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું. એની સાથે પ્રફુલ્લ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી, ત્યારે આજે એનસીપી (શરદચંદ્ર પવાર)નાં…
- ઇન્ટરનેશનલ
દક્ષિણ-પશ્ચિમ અમેરિકામાં ગરમીએ તોડ્યા રેકોર્ડ્સ, તાપમાનનો પારો ટ્રિપલ ડિજિટમાં
રેનોઃ દક્ષિણપૂર્વ કેલિફોર્નિયાથી એરિઝોના (Southwest US) સુધી તાપમાન ૧૧૦ ડિગ્રી ફેરનહીટ (૪૩ ડિગ્રી સે)થી વધી જતાં સમગ્ર દક્ષિણ-પશ્ચિમ અમેરિકામાં રેકોર્ડ તૂટી ગયા હતા. જ્યાં પ્રદેશમાં વર્ષની પ્રથમ હીટવેવ બીજા દિવસ સુધી તેની પકડ જાળવી રાખે તેવી ધારણા હતી. ઉનાળાની સત્તાવાર…
- સ્પોર્ટસ
Thailand Open: ઈન્ડિયન બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન હારતા, ભારતીય પડકારનો અંત આવ્યો,
જાકાર્તા: ભારતીય બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન (Indian Badminton star Lakhsya Sen) મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં હારતા ઈન્ડોનેશિયા ઓપન સુપર 1000 ટૂર્નામેન્ટમાં ભારતના પડકારનો અંત આવ્યો હતો. વિશ્વના 14મા નંબરના ખેલાડી લક્ષ્ય સેન વિશ્વના પાંચમા નંબરના ડેન્માર્કના એન્ડર્સ એન્ટોનસેન સામે એક…
- આપણું ગુજરાત
શૈક્ષણિક સત્ર ખૂલવાની તૈયારીમાં પણ રાજકોટમાં શાળાઓને લાગ્યા છે સીલ
રાજકોટ: રાજકોટના TRP અગ્નિકાંડ થયા બાદ સફાળી જાગેલી રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની અંદાજિત 100થી વધુ શાળાઓને ફાયરની સુવિધાના અભાવ હોવાને લઈ સીલ મારી દીધી છે. ત્યારબાદ શાળા સંચાલકો પણ સૂકા ભેગું લીલું બાળતા હોવાની રાવ-ફરિયાદ લઈને રાજકોટ મહાનગરપાલિકા કમિશનર કચેરીએ પહોંચ્યા…