- આપણું ગુજરાત
ACBને આરોપી સાગઠિયા પાસેથી મળી 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત
રાજકોટ: રાજકોટના જધન્ય એવા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં થયેલા મોત અને તપાસના ધમધમાટમાં રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના ઘણા કારનામાં ખૂલ્યા હતા. આ મામલે SITની સાથે લાાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ (ACB) પણ કાર્યવાહી કરી હતી. ACBએ ગેમઝોન…
- આમચી મુંબઈ
આઈસક્રીમ કોનમાં માનવ આંગળી: પોલીસે આંગળી કપાયેલા કર્મચારીને પુણેમાં શોધી કાઢ્યો
મુંબઈ: મલાડના ડૉક્ટરે ઑનલાઈન મગાવેલા આઈસક્રીમના કોનમાંથી માનવ આંગળી મળવાના કેસમાં પોલીસે જે કર્મચારીની આંગળી કપાઈ હતી તેને પુણેની આઈસક્રીમ ફૅક્ટરીમાંથી શોધી કાઢ્યો હતો. આંગળીનો ટુકડો એ જ કર્મચારીનો હોવાની ખાતરી કરવા માટે પોલીસે તેનાં ડીએનએ સૅમ્પલ તપાસ માટે ફોરેન્સિક…
- આમચી મુંબઈ
ઉત્તર પ્રદેશમાં ઝડપાયેલા ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર: એક ઝડપાયો
મુંબઈ: છેતરપિંડીના કેસમાં ઉત્તર પ્રદેશમાં ઝડપાયેલા ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી. યુપીના ઈટાવા સ્ટેશને ટ્રેન પહોંચી ત્યારે હાથકડી સાથે ચાલતી ટ્રેનમાંથી કૂદી પડેલા ત્રણમાંથી એક આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ફરી પકડી પાડ્યો હતો,…
- આપણું ગુજરાત
સરકાર, ઝૂલતા પૂલના SIT રિપોર્ટ બાદ તમે કર્યું શું ? એ તો કહો ? -હાઇકોર્ટ
30 ઓકટોબરે દેવ દિવાળીની સલૂણી સંધ્યાએ મોરબીના ઝૂલતા પૂલ પર મરણ ચિચિયારીઓથી ના માત્ર ગુજરાત પરંતુ વિશ્વ આખું સ્તબ્ધ થઈ ગયું હતું. રાજા-રજવાડાના સમયના ઐતિહાસિક ઝૂલતા પૂલમાં કેટ-કેટલીય ક્ષતિઓ છતાં કહેવાય છે કે રૂપિયા રળવાની લાલચે ખુલ્લો મૂકી દેવાયો પરિણામે…
‘હૈ તૈયાર હમ’ – સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરમાં વેધર વોચ ગૃપની બેઠક
ચોમાસાના આગમન પૂર્વે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારીશ્રી દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં છૂટા…
- આમચી મુંબઈ
Pilot HIV Poistive હોવાથી DGCA ઉડાન ભરવાની મનાઈઃ ટ્રેઇની પાઈલટે ભર્યું આ પગલું
મુંબઈઃ ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશને યુએસ સ્થિત ભારતીય ટ્રેઇની પાઇલટને એચઆઇવી પોઝિટિવ હોવાના આધાર પર ઉડાન ભરવાનો ઇનકાર કર્યો છે. પાઈલોટે ડીજીસીએ (DGCA)ના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકાર્યો છે. યુવાન પાઇલટે અરજીમાં દલીલ કરી છે કે એચઆઇવી પોઝિટિવ હોવાને કારણે હું…
- આમચી મુંબઈ
શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય વિરુદ્ધ ગુનો
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વિધાન પરિષદના સભ્ય વિલાસ પોતનીસ અને એક પોલીસ જવાન વિરુદ્ધ મુંબઈના ગોરેગાંવના એક મતગણતરી કેન્દ્રમાં ચોથી જૂને જ્યારે પરિણામો જાહેર કરવામાં આવ્યા ત્યારે અનધિકૃત પ્રવેશ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. નેસ્કોના મતગણતરી કેન્દ્રમાં વાયવ્ય મુંબઈ લોકસભા બેઠકની…