- આપણું ગુજરાત
શોખ કરાવે વેઠઃ એક મહિલા દિવસે કચરો વીણવાવાળી ને રાત્રે ચોર
કહેવત છે કે પેટ માણસને વેઠ કરાવે. ભૂખ લાગે ત્યારે સાચાખોટાનું ભાન ન રહે અને માણસ ગમે તે કામ કરી પોતાનું ને પરિવારનું પેટ ભરવા મજબૂર થઈ જાય. આજકાલ પેટ ભરવા સાથે અમુક શોખ પણ જાણે જીવન જરૂરિયાત બની ગયા…
- ટોપ ન્યૂઝ
બે અલગ અલગ ફ્લાઇટમાં બૉમ્બની ધમકી, એરપોર્ટ પ્રશાસન હરકતમાં
નવી દિલ્હીઃ ભારતીય એવિએશન ઇન્ડસ્ટ્રીની માઠી દશા બેઠી હોય એમ લાગે છે. આજે સવારે જ દિલ્હી એરપોર્ટનો છતનો કેટલોક ભાગ તૂટી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અનેક વાહનો કચડાઇ ગયા હતા. અકસ્માતને કારણે વિમાની સેવાઓને પણ અસર થઇ…
- રાશિફળ
આજનું રાશિફળ (28-06-24): આ પાંચ રાશિના જાતકોને થશે ધનલાભ, નોકરીમાં મળશે પ્રમોશન…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેવાનો છે. આજે તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સંતાનના મનમાં જો કોઈ મૂંઝવણ હશે તો તમારે એને ઉકેલવાનો પ્રયાસ કરવો પડશે, નહીં તો તે તમારાથી નારાજ રહી શકે છે. જીવનસાથી…
- Uncategorized
‘હવે પછી આવી પિચ પર ન રમવું પડે તો સારું’: જીત્યા પછી પણ આવું કોણે કહ્યું જાણો છો?
ટારૌબા (ટ્રિનિદાદ): અફઘાનિસ્તાન (11.5 ઓવરમાં 56/10)ને ગુરુવારે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં સાઉથ આફ્રિકા (8.5 ઓવરમાં 60/1)એ નવ વિકેટે પરાજિત કરીને પહેલી જ વાર આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો એનો આનંદ એઇડન માર્કરમ અને તેની ટીમમાં સમાતો નહોતો ત્યાં…
- નેશનલ
Shoking: પોલીસના ત્રાસથી 2 ભાઇએ ભર્યું અંતિમ પગલું અને…
આગ્રાઃ ઉત્તર પ્રદેશના આગ્રામાં પોલીસના ત્રાસથી બે ભાઇએ આત્મહત્યા કરી હતી. આ કેસમાં બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર હરિઓમ અગ્નિહોત્રીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપી ઇન્સ્પેક્ટર મુકેશ કુમાર ફરાર છે. નોંધનીય…
- આમચી મુંબઈ
Maharashtra Assembly Monsoon Session: MP બનેલા સાત MLAએ રાજીનામા આપ્યા
મુંબઈઃ હાલમાં યોજવામાં આવેલી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહીને ચૂંટણી જીતી જનારા મહારાષ્ટ્રના સાત વિધાનસભ્યોએ પોતાના વિધાનસભ્ય તરીકેના પદ પરથી રાજીનામા આપ્યા હતા. ગુરુવારે વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થયું ત્યારે સ્પીકર રાહુલ નાર્વેકરે 18મી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાઇ આવેલા…
- આપણું ગુજરાત
Nakhtranaમાં સાંબેલાધાર : અડધી કલાકમાં જ અઢી ઇંચ વરસાદ
ભુજ: હવે ધીમે ધીમે રાજ્યમાં ચોમાસું ભરપૂર જામ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ પડી રહ્યો છે. કચ્છ પર મેઘરાજા મહેરબાન થતાં નખત્રાણામાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. આજે અહી અડધી કલાકમાં જ અઢી ઇંચ વરસાદ પડ્યો છે. આટલો વરસાદ…
- આમચી મુંબઈ
Legislative Council ઈલેક્શન મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ આપ્યું આ નિવેદન
મુંબઈઃ વિધાન પરિષદ (Maharashtra Legislative Council Elections)ની 11 બેઠક માટે ચૂંટણી 12 જુલાઈના રોજ યોજાવાની છે અને મહાવિકાસ આઘાડી (MVA) દ્વારા કેટલા ઉમેદવાર ઊભા રાખવામાં આવશે તે નકકી થઇ ગયું હોવાનું જણાય છે. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ આ ચૂંટણીમાં પોતાનો…