- આમચી મુંબઈ
સરકારના બજેટને વિપક્ષે ચૂંટણીલક્ષી ગણાવી ટીકા કરી
મુંબઇઃ એકનાથ શિંદેની સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા બજેટ રજૂ કરવામાં આવ્યું તેના પર વિરોધપક્ષ શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ નારાજગી વ્યક્ત કરતા ચાદર લગી ફટને ખૈરાત લગી બટને જેવા શબ્દોનો ઉપયોગ કરીને કટાક્ષ કર્યો હતો.…
- આપણું ગુજરાત
પૂર્ણેશ મોદીની દિલ્હી મુલાકાત : શું હવે પ્રદેશ પ્રમુખના નામ પર લાગશે મહોર કે સંગઠનમાં મળશે સ્થાન ?
ગાંધીનગર: લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પરથી સી. આર. પાટીલને (C.R.Patil)સાંસદ બન્યા બાદ અને તેમને કેન્દ્રીય મંત્રીપદ પણ આપવામાં આવ્યું છે. જો કે સી. આર. પાટીલ હાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના પદે છે પરંતુ ચૂંટણીના પરિણામો બાદ આ પદ પર કોણ…
- આમચી મુંબઈ
મહિલાઓ, ખેડૂતો, ઓબીસી-આદિવાસીઓ બધાને જ ખુશ કરવા માટેના પ્રયાસ: મુંબઈ-થાણેના રહેવાસીઓને પેટ્રોલ-ડીઝલના દરમાં મોટી રાહત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં રાજ્યની સત્તાધારી મહાયુતિના નબળા દેખાવને પગલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા હાંસલ કરવા માટે શુક્રવારે રજૂ કરવામાં આવેલા રાજ્યના એડિશનલ બજેટમાં મહિલાઓ, ખેડૂતો, ઓબીસી અને આદિવાસી સમાજ, તૃતીયપંથી સમાજ, કામગાર વર્ગ, મુસ્લિમ સમાજ, વારકરી સમાજ બધાને…
- આમચી મુંબઈ
Assembly Election: મહારાષ્ટ્રના ‘મહાભારત’ માટે અમિત શાહની રહેશે આ રણનીતિ
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપના અત્યંત નિરાશાજનક દેખાવ બાદ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નું કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Assembly Election)માં કોઇ પણ પ્રકારનું જોખમ લેવા ન માગતું હોય તેવું જણાઇ રહ્યું છે. મહાયુતિના પક્ષોની આંતરિક સંઘર્ષનો ઉકેલ લાવવા માટે ખાસ…
- આપણું ગુજરાત
શોખ કરાવે વેઠઃ એક મહિલા દિવસે કચરો વીણવાવાળી ને રાત્રે ચોર
કહેવત છે કે પેટ માણસને વેઠ કરાવે. ભૂખ લાગે ત્યારે સાચાખોટાનું ભાન ન રહે અને માણસ ગમે તે કામ કરી પોતાનું ને પરિવારનું પેટ ભરવા મજબૂર થઈ જાય. આજકાલ પેટ ભરવા સાથે અમુક શોખ પણ જાણે જીવન જરૂરિયાત બની ગયા…
- ટોપ ન્યૂઝ
બે અલગ અલગ ફ્લાઇટમાં બૉમ્બની ધમકી, એરપોર્ટ પ્રશાસન હરકતમાં
નવી દિલ્હીઃ ભારતીય એવિએશન ઇન્ડસ્ટ્રીની માઠી દશા બેઠી હોય એમ લાગે છે. આજે સવારે જ દિલ્હી એરપોર્ટનો છતનો કેટલોક ભાગ તૂટી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અનેક વાહનો કચડાઇ ગયા હતા. અકસ્માતને કારણે વિમાની સેવાઓને પણ અસર થઇ…
- રાશિફળ
આજનું રાશિફળ (28-06-24): આ પાંચ રાશિના જાતકોને થશે ધનલાભ, નોકરીમાં મળશે પ્રમોશન…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેવાનો છે. આજે તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સંતાનના મનમાં જો કોઈ મૂંઝવણ હશે તો તમારે એને ઉકેલવાનો પ્રયાસ કરવો પડશે, નહીં તો તે તમારાથી નારાજ રહી શકે છે. જીવનસાથી…
- Uncategorized
‘હવે પછી આવી પિચ પર ન રમવું પડે તો સારું’: જીત્યા પછી પણ આવું કોણે કહ્યું જાણો છો?
ટારૌબા (ટ્રિનિદાદ): અફઘાનિસ્તાન (11.5 ઓવરમાં 56/10)ને ગુરુવારે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં સાઉથ આફ્રિકા (8.5 ઓવરમાં 60/1)એ નવ વિકેટે પરાજિત કરીને પહેલી જ વાર આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો એનો આનંદ એઇડન માર્કરમ અને તેની ટીમમાં સમાતો નહોતો ત્યાં…