- નેશનલ
કોંગ્રેસે દિલ્હી લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતવા માટે AAPને જવાબદાર ગણાવી
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં એક પણ બેઠક ના જીતવા માટે કૉંગ્રેસે આમ આદમી પાર્ટીને જવાબદાર ગણાવી છે. કૉંગ્રેસની ફેક્ટ ફાઇડિંગ કમિટીના રિપોર્ટમાં આ વાત જણાવવામાં આવી છે, એમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ઘણા રાજ્યોમાં ખરાબ પ્રદર્શન…
- સ્પોર્ટસ
અભિષેકની રવિવારની 100 રનની ધમાકેદાર ઇનિંગ્સ પાછળનું રહસ્ય તેના જ શબ્દોમાં જાણી લો…
હરારે: રવિવારે ઝિમ્બાબ્વે સામેની બીજી ટી-20માં 46 બૉલમાં 100 રન પૂરા કર્યા બાદ 47મા બૉલે આઉટ થયેલા અભિષેક શર્માએ કહ્યું છે કે તે વર્ષોથી કટોકટીના સમયે ટીમના કેપ્ટન અને જૂના મિત્ર શુભમન ગિલ પાસેથી બૅટ ઊછીનું માગી લે છે અને…
- આમચી મુંબઈ
ગવળીના ખંડણી કેસની ‘મકોકા’ ફાઈલ મળતી નથી: Crime Branch
મુંબઈ: ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ વિશેષ અદાલતને જાણ કરી હતી કે ૨૦૦૫માં ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગુલાબ ગવળી સામે નોંધાયેલા ખંડણીના કેસમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (Maharashtra Control of Organised Crime Act -Mcoca)ની કડક જોગવાઈઓ લાગુ કરવા સંબંધિત દસ્તાવેજો…
- આમચી મુંબઈ
સગાં-સંબંધીઓના રેકોર્ડના આધારે કુણબી પ્રમાણપત્ર મળશે: રાજ્યના પ્રધાન
મુંબઈ: કેટલાક ઓબીસી નેતાઓના વિરોધની વચ્ચે મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રકાંત પાટીલે એવું નિવેદન કર્યું હતું કે મરાઠા સમાજના જે લોકોના સગાં-સંબંધીઓ (લોહીના સંબંધો)ના રેકોર્ડમાં કુણબી ટ્રેસ કરવામાં આવશે તે બધાને કુણબીના પ્રમાણપત્રો મળશે. શનિવારે પત્રકારો સાથે વાત કરતાં પાટીલે કહ્યું કે…
- સ્પોર્ટસ
હાર્દિક સાથે વણસેલા સંબંધો વચ્ચે નતાશાનું રિએક્શન વાઈરલ, કુણાલ પંડ્યા સાથે શું છે કનેક્શન?
હાર્દિક પંડ્યાના ભાઈ કુણાલ પંડ્યાએ હાર્દિક માટે એક પોસ્ટ લખી હતી, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ છે. હાર્દિક પંડ્યા માટે કુણાલ પંડ્યાએ લખ્યું હતું કે લવ યુ બ્રધર અને તું દરેક ખુશી માટે હકદાર છે, જેના પર હાર્દિકની…
- નેશનલ
નેપાળથી ઉત્તરાખંડ સુધી વરસાદી આફત, બિહાર, ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં એલર્ટ
નવી દિલ્હીઃ નેપાળથી લઈને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે, જ્યારે અનેક જિલ્લા-શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીમાં ગરકાવ થવાને કારણે અમુક જિલ્લામાં વરસાદી સંકટ ઊભું થયું છે. ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત બિહારમાં ભારે વરસાદને કારણે…
- આમચી મુંબઈ
ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડરથી પીડિત વિદ્યાર્થી મુદ્દે હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો
મુંબઈ: કાયદાનો હેતુ વ્યક્તિમાં સુધારણા લાવવાનો છે, માત્ર દંડિત કરવાનો નહિ; આ સિદ્ધાંતને ઉજાગર કરતા હોય તેવા એક ચુકાદામાં બોમ્બે હાઈ કોર્ટે એક ૧૯ વર્ષના વિદ્યાર્થીની ધોરણ બારની સુધારણા પરીક્ષા માટે ફરીથી હાજર રહેવાની મંજૂરી આપી છે જેનો તે ગયા…
- સ્પોર્ટસ
સુનીલ ગાવસકરે કોને ભારતરત્નથી નવાજવાની ભલામણ કરી?
નવી દિલ્હી: ભારતના બૅટિંગ-લેજન્ડ અને હરીફ ક્રિકેટ ટીમોના બોલર્સ સામે ‘ધ વૉલ’ બની જનાર રાહુલ દ્રવિડ (Rahul Dravid)ને દેશના સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્નથી નવાજવાનું મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરે (Sunil Gavaskar) સરકારને સૂચન કર્યું છે. સનીના મતે દ્રવિડે ભારતીય ક્રિકેટમાં એકંદરે ખેલાડી…
- મનોરંજન
લગ્નેત્તર સંબંધોને કારણે આ અભિનેત્રીઓનું કરિયર બરબાદ થઈ ગયું
બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ બહારથી જેટલી ઉજળી દેખાય છે એટલી હકીકતમાં છે નહીં. ગ્લેમર , ઝાકઝમાળ વચ્ચે તેની કાળી બાજુ ઉજાગર નથી થતી, પણ હકીકતમાં આખી ઇન્ડસ્ટ્રીઝ બદીથી ખદબદી રહી છે. અહીં કરિયર બનાવવા માટે લોઢાના ચણા ચાવવા પડે છે, અનેક…