- ઇન્ટરનેશનલ
તેલ સંકટ નિવારવા સાઉદી અરેબિયાનો નવો કિમીયો, હવે શાહી મહેલ ભાડે આપશે
કાચા તેલના પુરવઠા પર પોતાની અર્થવ્યવસ્થા ચલાવતું સાઉદી અરેબિયા સંકટનો સામનો કરી રહ્યું છે. વિશ્વભરમાં જે રીતે ઈલેક્ટ્રિક વાહનોનો વિકલ્પ વધી રહ્યો છે તે જોતા ક્રૂડ ઓઈલની માંગમાં ઘટાડો થઈ શકે છે. આવી સ્થિતિ સાઉદી અરેબિયા, કુવૈત, કતાર જેવા દેશો…
- ટોપ ન્યૂઝ
દેશના આ રાજ્યમાં ફરી HIVનો હાહાકારઃ આ કારણે ફેલાઈ રહ્યો છે રોગ
અગરતલાઃ ત્રિપુરામાં 828 વિદ્યાર્થીઓ એચઆઈવી પોઝીટીવ મળી આવ્યા છે. જેમાંથી 47ના મોત થયા છે. આ સમાચાર ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (TSACS)ના એક વરિષ્ઠ અધિકારીએ આપ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રિપુરામાં HIV પોઝીટીવ જોવા મળતા ઘણા વિદ્યાર્થીઓએ દેશભરની વિવિધ સંસ્થાઓમાં…
- ટોપ ન્યૂઝ
વરલીના હિટ એન્ડ રન કેસમાં પોલીસને મળી મોટી સફળતા: ફરાર મિહિર શાહની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વરલીમાં રવિવારે વહેલી સવારે સ્કૂટર પર જઇ રહેલા નાખવા દંપતીને બીએમડબ્લ્યુ કારની અડફેટે લીધા બાદ ફરાર થયેલા મિહિર શાહને પોલીસે આજે ઝડપી પાડ્યો હતો. અકસ્માતમાં કાવેરી નાખવાનું મૃત્યુ થયું હતું, જ્યારે તેનો પતિ પ્રદીપ ઘવાયો હતો. એકનાથ…
- સ્પોર્ટસ
ગૌતમ ગંભીર રાહુલ દ્રવિડની અને દ્રવિડ ગંભીરની જગ્યા લેશે? KKRએ દ્રવિડનો સંપર્ક કર્યો
નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2024 બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ(Rahul Dravid)નો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. તેમણે હળવા અંદાજમાં કહ્યું હતું કે હવે તેઓ હવે બેરોજગાર થઇ જશે. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ બને તેવી શક્યતા…
- રાશિફળ
આજનું રાશિફળ (09-07-24): મેષ, વૃષભ અને કુંભ રાશિના જાતકોની Incomeમાં થશે વધારો, જાણો બાકીની રાશિના શું છે હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે. આવકના નવા સ્ત્રોત ઊભા થતા તમારી ખુશીનો પાર નહીં રહે. પરિવારના સભ્યોની જરૂરિયાત સરળતાથી પૂરી કરી શકશો. પારિવારિક સમસ્યાઓને લઈને આજે તમે માતા પિતા…
- આમચી મુંબઈ
વસઈની 41 ઈમારતોને હાઈકોર્ટે રાહત ન આપી
મુંબઈ: મુંબઈ નજીકના પાલઘર જિલ્લામાં આવેલા વસઈની ડિમોલીશનનો સામનો કરી રહેલી 41 ઈમારતોને સંપૂર્ણ ગેરકાયદે અને અનધિકૃત ગણાવીને કોઈપણ રાહત આપવાનો મુંબઈ હાઈ કોર્ટે સોમવારે ઈનકાર કર્યો હતો. આ ઉપરાંત હાઈ કોર્ટે નોંધ્યું હતું કે આ ઈમારતો સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ…
- ટોપ ન્યૂઝ
કાશ્મીરમાં આર્મીના વાહન પર આતંકવાદી હુમલોઃ ચાર જવાન શહીદ
કઠુઆઃ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આર્મીના વાહન પર આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ થયા છે, જ્યારે ચાર જણ ઘાયલ થયા છે. આતંકવાદીઓએ ગ્રેનેડના હુમલામાં આર્મીના જવાનોને ટાર્ગેટ બનાવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના વાહન પર આતંકવાદી હુમલામાં…
- આપણું ગુજરાત
પાક વીમા વળતર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના રિપોર્ટને ફગાવતા શું નોંધ્યું ?
ગુજરાતમાં વર્ષ 2017-18થી લઈને રાજ્યમાં ચોમાસા દરમિયાનઅલગ-અલગ જિલ્લાઓમાં પૂર અને અને કુદરતી હોનારતના લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. છેલ્લા 7 વર્ષોમાં જે રીતે ચોમાસુ અલગ-અલગ જિલ્લાઓમાં ખેતીના પાકને ધોવાણ કરે છે. ત્યારે ખેડૂતોની દશા માઠી થઈ છે.…
- આમચી મુંબઈ
મુંબઇગરાને દાઝ્યા પર ડામ, CNG અને PNGના ભાવમાં વધારો
મુંબઇઃ મુંબઇગરા રોજેરોજ વધતી જતી મોંઘવારીથી ત્રસ્ત છે, એમાં હવે હાનગર ગેસ લિમિટેડ (MGL) એ CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ-CNG)ની કિંમતમાં 1.50 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો છે. તે જ સમયે, ઘરોમાં પાઇપ દ્વારા સપ્લાય કરવામાં આવતા LPG (PNG)ની કિંમતમાં એક…
- સ્પોર્ટસ
Women Cricket: સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે આવતીકાલે છેલ્લી ટી-20 મેચ, ભારત માટે ‘કરો યા મરોનો મુકાબલો’
ચેન્નઇઃ આવતીકાલે ભારતીય મહિલા ટીમ અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે સીરિઝની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રમાશે. આવતીકાલની મેચ ભારત માટે કરો યા મરો સમાન રહેશે. સાઉથ આફ્રિકાની ટીમે પ્રથમ મેચમાં જીત મેળવીને ત્રણ મેચની સીરિઝમાં 1-0થી લીડ મેળવી…