- સ્પેશિયલ ફિચર્સ
અનંત-રાધિકાના લગ્ન એક સર્કસ છે, જાણો કોણે કહ્યું આવું………….
અંબાણી પરિવારમાં આ સમયે ઉજવણીનો માહોલ છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. તાજેતરમાં, એક હલ્દી અને સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડની ઘણી…
- રાશિફળ
સાત દિવસ બાદ દેવો સૂઈ જશે, પણ જાગી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
હિંદુ પંચાગ અનુસાર અષાઢ મહિનાની શુક્લ પક્ષની અગિયારસને દેવસૂતી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે વ્રત પણ રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે દેવશયની એકાદશીથી દેવો ચાર મહિના માટે યોગનિદ્રામાં જતા રહે છે અને આ સમયગાળામાં તમામ…
- રાશિફળ
આજનું રાશિફળ (10-07-24): વૃષભ અને સિંહ રાશિના જાતકોની Financial Conditions હશે આજે સારી
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી અને વર્તન પર ખાસ નિયંત્રણ રાખવાનો રહેશે. જો તમે તમારા જીવનસાથીથી કોઈ વાતને લઈને ગુસ્સે છો, તો તમે તેમને મનાવવાનો પૂરો પ્રયાસ કરશો અને તેમના માટે સરપ્રાઈઝ ગિફ્ટ પણ લાવી શકો છો. તમારી…
- સ્પેશિયલ ફિચર્સ
हीरे मोती मैं ना चाहूं… હલ્દી સેરેમનીમાં Bride To Be Radhika Merchantનો લૂક જોયો કે…
12મી જૂલાઈના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) થવા જઈ રહ્યા છે. હાલમાં લગ્ન પહેલાંના મામેરું, સંગીત, હલ્દી સેરેમની અને મહેંદી સેરેમની જેવા વિવિધ ફંક્શન્સ ચાલી રહ્યા છે. ગઈકાલે જ અનંત અને રાધિકાની હલ્દી સેરેમની યોજાઈ…
- આમચી મુંબઈ
લોન લેનારી વ્યક્તિનાં સગાં-પડોશીઓને ત્રાસ આપનારા ટેલી કૉલ સેન્ટરનો પર્દાફાશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મોબાઈલ ઍપના માધ્યમથી લોન લેનારી વ્યક્તિનાં સગાંસંબંધી અને પડોશીઓને ફોન કરી અશ્ર્લીલ ભાષામાં વાત કરીને કથિત ત્રાસ આપનારા ટેલી કૉલ સેન્ટરનો પર્દાફાશ કરનારી થાણે પોલીસે બે જણની ધરપકડ કરી હતી. ગ્રાહકોના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને તેમનાં નામનાં સિમ…
- નેશનલ
રણમેદાનમાં શાંતિ સંભવે નહીં, શાંતિ માટે સંવાદ જરૂરી, પુતિન સાથે મોદીની સાફ વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. તેમની મુલાકાતના બીજા દિવસે, પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત પર ચર્ચા કરી હતી. પીએમએ પુતિન સાથે વાતચીત દરમિયાન આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમએ કહ્યું કે આતંકવાદ દરેક દેશ…
- Uncategorized
Hitman Rohit Sharmaએ દ્રવિડ માટે લખી ઈમોશનલ પોસ્ટ, જોરદાર વાઈરલ થઈ પોસ્ટ
મુંબઇઃ ટી-20 વર્લ્ડકપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ ભારતના મહાન ક્રિકેટર રાહુલ દ્રવિડ (The “Wall’ & Rahul Dravid)નો ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયો. કેપ્ટન રોહિત શર્મા (Hitman Rohit Sharma)એ પણ ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃતિ લઇ લીધી છે. હવે રોહિત…
- સ્પેશિયલ ફિચર્સ
ભાઈ આ તો આપણા Prime Minister Narendra Modi જ કરી શકે… વિશ્વાસ ના થાય તો જોઈ લો વીડિયો…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ પોતાના કાર્યકાળમાં અસંભવને સંભવ કરી દેખાડ્યું છે અને તેમણે એવા એવા કામ કરી દેખાડ્યા છે કે નહીં પૂછો વાત. હાલમાં પીએમ નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે ગયા છે અને અહીં તેમણે એવું કંઈક…
- આમચી મુંબઈ
પાર્ટ ટાઈમ જૉબને બહાને છેતરપિંડી કરનારી ટોળકી ઓડિશામાં ઝડપાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાર્ટ ટાઈમ જૉબને બહાને ટાસ્ક ફ્રોડમાં સપડાવી નાગરિકોની છેતરપિંડી કરનારી ટોળકીને મુંબઈની સાયબર પોલીસે ઓડિશામાં પકડી પાડી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ પ્રમોદકુમાર રવીન્દ્ર બેહેરા (26), રાકેશકુમાર હરિરામ ચૌધરી (25), સુવેન્દૂ નિરંકર દાસ (30), જયદીપ અમરકુમાર પરિડા…